રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં મગ ની દાળ ને પલાળી રાખો. ૧ કલાક સુધી ત્યારબાદ તેને કુકર મા પાંચ સીટી થવા દો અને બાફી લો ટામેટાં અને ડુંગળી જીણા કટ કરી લો. લસણ ની નાના પીસ કરી લો.
- 2
એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરુ, હિગ, લસણ, ટામેટાં, ડુંગળી નાખી ચડવા દો.
- 3
બધુ ચડી ગયા પછી તેમા બાફેલી દાળ ઉમેરો. અને મરચાં ની ભૂકી, હળદર, ઘાણાજીરુ, મીઠું ઉમેરો મીકસ કરો. તૌયાર છે ટેસ્ટી લચકા દાળ 😋😋
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13031381










ટિપ્પણીઓ (2)