કાકડી નું કાચું(kakdi nu kachu recipe in gujarati)

Dimple 2011
Dimple 2011 @cook_22227672

આ જે રેસીપી શેર કરી છે એને સલાડ માં પણ લઈ શકાય છે એ ખાવા માં પણ હેલ્થી છે કાકડી ની સીઝન આવે એટલે મારા ધરે આ વાનગી બનતી જ હોય છે અને લગભગ બધા ને જભાવે છે ખૂબ જ સરળ અને ઓછા સમય માં બની જાય છે

કાકડી નું કાચું(kakdi nu kachu recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે

આ જે રેસીપી શેર કરી છે એને સલાડ માં પણ લઈ શકાય છે એ ખાવા માં પણ હેલ્થી છે કાકડી ની સીઝન આવે એટલે મારા ધરે આ વાનગી બનતી જ હોય છે અને લગભગ બધા ને જભાવે છે ખૂબ જ સરળ અને ઓછા સમય માં બની જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગકાકડી
  2. 1/2 કપદાળીયા નો ભૂકો
  3. 1 ચમચીલીલા મરચાં ની પેસ્ટ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 1/2 ચમચીલીંબુનો રસ
  6. 1 ચમચીખાંડ
  7. 1 ચમચીતેલ
  8. ચપટીજીરું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં કાકડી ને છીણી ને એનું પાણી કાઢી નાખો

  2. 2

    છીણેલી કાકડી માં દાળીયા નો ભૂકો, લીલા મરચાં ની પેસ્ટ, મીઠું, લીંબુ,ખાંડ ઉમેરી બરાબર મીક્સ કરી દો

  3. 3

    એક પેનમાં તેલ લઈને એમાં જરુ ઉમેરી બધી વસ્તુઓ 2મીનીટ માટે સાતળી લો તૈયાર છે કાકડી નું કાચું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dimple 2011
Dimple 2011 @cook_22227672
પર

ટિપ્પણીઓ

Similar Recipes