લચકા દાળ(lachka dal recipe in gujarati)

Bijal Samani
Bijal Samani @cook_21842090
Kigali (Rwanda)
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
3 વ્યક્તિ
  1. ૧ વાટકીમગ ની પીળી દાળ
  2. ૫ ચમચીતેલ
  3. ૧/૨ ચમચીરાઈ
  4. ૧/૨ ચમચીજીરું
  5. ૧ ચમચીમરચાની ભૂકી
  6. ૧/૨ ચમચીહળદર
  7. ચપટીહિંગ
  8. ૧ ચમચીધાણાજીરુ
  9. મીઠું સ્વાદ મુજબ
  10. ૨ નંગટામેટાં
  11. ૧ નંગડુંગળી
  12. ૨ નંગલસણ
  13. ધાણાભાજી સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાસણમાં મગ ની દાળ ને પલાળી રાખો. ૧ કલાક સુધી ત્યારબાદ તેને કુકર મા પાંચ સીટી થવા દો અને બાફી લો ટામેટાં અને ડુંગળી જીણા કટ કરી લો. લસણ ની નાના પીસ કરી લો.

  2. 2

    એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરુ, હિગ, લસણ, ટામેટાં, ડુંગળી નાખી ચડવા દો.

  3. 3

    બધુ ચડી ગયા પછી તેમા બાફેલી દાળ ઉમેરો. અને મરચાં ની ભૂકી, હળદર, ઘાણાજીરુ, મીઠું ઉમેરો મીકસ કરો. તૌયાર છે ટેસ્ટી લચકા દાળ 😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bijal Samani
Bijal Samani @cook_21842090
પર
Kigali (Rwanda)

Similar Recipes