દુધીનો હલવો(dhudhi no halvo in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધીની છાલ ઉતારો ત્યારબાદ તેને ખમણી નાખો અને કુકરમાં ચાર-પાંચ સીટી વગાડો
- 2
ત્યારબાદ એક કડાઈમાં ઘી ગરમ કરો અને બાફેલી દૂધી નું ખમણ ને એની અંદર શેકૉ ૫થી 10 મિનિટ માટે શેકવા દો ત્યારબાદ પેંડા ખાંડ અને દૂધ નાખી અને એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો
- 3
ત્યારબાદ બધું દૂધ બળી જાય એટલે ગેસ બંધ કરી ઇલાયચી પાઉડર અને કાજુ બદામ ને બધું નાખી અને એક પ્લેટમાં સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13040924










ટિપ્પણીઓ