ટોમેટો રસમ ::: (Tometo rasam recipe in Gujarati)

Vidhya Halvawala
Vidhya Halvawala @Vidhya1968
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ - ૩ માટે
  1. ૩ નંગટામેટા
  2. નાનો આદુનો ટુકડો
  3. લીલા મરચા
  4. લીમડાની ડાખળી
  5. ૧ ચમચીરસમ પાઉડર
  6. મીઠું સ્વાદાનુસાર
  7. વઘાર માટે :::
  8. ૧/૨ ચમચીરાઈ
  9. ચપટીહીંગ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    એક વાડકામાં ટામેટા ના ટુકડા, લીલા મરચાં ના ટુકડા અને આદુનો ટુકડો લઈ તેમા એક કપ પાણી ઉમેરી ટામેટા ચઢી જાય ત્યાં સુધી ઉકાળવું, ટામેટા ચઢે એટલે મિકસી જારમાં એકરસ થાય એ રીતે પીસી લેવું.

  2. 2

    પછી એક વાડકામાં ૨ ચમચી ઘી ગરમ થાય એટલે રાઈ - હીંગ અને લીમડાનો વઘાર કરી ટામેટા ની તૈયાર થયેલી પ્યુરી ઉમેરવી.

  3. 3

    તેમા એક કપ પાણી ઉમેરી રસમ પાઉડર અને મીઠું નાખી ઉકાળવું.

  4. 4

    તૈયાર છે રસમ, રસમ ને કોથમીર ભભરાવી સર્વ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhya Halvawala
Vidhya Halvawala @Vidhya1968
પર

ટિપ્પણીઓ (9)

Similar Recipes