નાયલોન ખમણ (naylon khaman in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટને બેથી ત્રણ વખત ચાણીને વાસણમાં રાખો. હવે તેની અંદર પાણી નાખીને લોટનું ખીરું બનાવો.
- 2
હવે સ્ટીમરમાં પાણી નાખીને ગરમ કરવા મૂકી દો. ત્યારબાદ એક વાટકી ની અંદર લીંબુના ફૂલ, મીઠું અને સોડા બાય કાર્બ લઈ થોડું પાણી નાખો.હલાવીને ફટાફટ લોટના ખીરા ની અંદર નાખી દો અને હલાવીને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપો.
- 3
હવે જેમાં આપણે ઢોકળા કરવા મૂકશો એ થાળીને તેલ વડે ગ્રીસ કરી લો. હવે તૈયાર કરેલા બેટર ને એકદમ હલાવીને પાણીની અંદર નાખી દો અને ખીરૂ નાખેલી થાળી સ્ટીમરમાં સ્ટીમ કરવા મૂકો.
- 4
હવે સ્ટીમરને ઢાંકી દો અને પંદરથી વીસ મિનિટ માટે ફુલ ગેસ પર રાખો.હવે ૨૦ મિનિટ બાદ નાયલોન ખમણ તૈયાર.. હવે ગેસ બંધ કરીને ખમણ ને બહાર કાઢી લો. ઠંડા થયા બાદ એના પર વઘાર કરીશું.
- 5
તો વઘાર માટે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે રાઈ, હિંગ, કાપેલાં મરચાં અને ખાંડ અને પાણી બધું જ નાખીને થોડું ઉકળવા દો. બે મિનિટ બાદ ગેસ બંધ કરીને તરત જ આપણે કાપેલા ખમણ છે તેની ઉપર વઘાર રેડી દો.
- 6
પાંચ મિનિટ બાદ નાયલોન ખમણ ને સર્વ કરો.મે નાયલોન ખમણ ને આથેલા મરચા સાથે સર્વ કર્યા છે. આપણે એને લાલ-લીલી ચટણી તેમજ ટોમેટો કેચપ સાથે સર્વ કરી શકીએ છીએ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
નાયલોન ખમણ(Naylon khaman recipe in Gujarati)
#GA4#Gujarati#week4ખમણ અને ઢોકળા ગુજરાતીઓના ફેવરિટ છે. ઢોકળા તો મોટાભાગની ગૃહિણીઓ ઘરે બનાવતી હોય છે પણ જ્યારે ખમણની વાત આવે તો તે દુકાનથી તૈયારથી લાવે છે. કારણ કે ઘરે બનાવવાથી સારા નહીં બને તો તે વાતનો ડર હંમેશા તેમના મનમાં રહે છે. પરંતુ જો યોગ્ય રીતે રેસિપીને ફોલો કરવામાં આવે તો ઘરે પણ બહાર જેવા જ ખમણ બની શકે.ખમણ, નામ બોલતા કે સાંભળતા જ મોંમાંથી પાણી છૂટી જશે. એમાંય જો વળી જાત-જાતના ખમણની વાત કરીએ તો-તો બસ ખાવાનું જ મન થઈ જાય... Twinkal Kalpesh Kabrawala -
-
-
નાયલોન ખમણ
#લોકડાઉન#વીક _11#goldenapron3#Attaકેમ છો મિત્રો? આજે તો બધા ઘરે જ છો, કોરોના વાયરસ ચાલે છે તો બધા પોતાનુ અને પોતાના ઘરપરિવારના સભ્યો નુ ધ્યાન રાખજો. ઘરમાં જ રહેજો. રવિવાર પણ છે,તો ફરસાણ તો ખાવાનું પસંદ કરશો જ.પણ બહાર થી રેડી નહીં આજે ઘરે જ બનાવી લીધાં. હા..આજે બધા ઘરે એટલે ઘરકામ માથી પરવારતા થોડું મોડું થઈ ગયું. તો ચાલો નાયલોન ખમણ ની રીત જોઈ લઈએ બજારમાં મળે છે એવાં જ, સોફ્ટ. Heena Nayak -
-
-
-
નાયલોન ખમણ
#સ્નેક્સ મિત્રો બજાર જેવા નાયલોન ખમણ બનાવવા માટે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે1. ઘટકોના માપ બરાબર હોવા જોઈએ2. ખાવાનો સોડા અને ફ્લેવર વગરનો બ્લુ પેકેટ વાળો ઈનો બંને વાપરવા જરૂરી છે જેથી ખમણમાં બજાર જેવી જાળી પડે છે3. 20 મિનિટ સિવાય ઢોકળાના કુકરને ખોલવું નહીં Khushi Trivedi -
-
-
ઇન્સ્ટન્ટ નાયલોન ખમણ =INSTANT NAYLON KHAMAN in Gujarati )
#માઇઇબુક પોસ્ટ ૨૧#વિકમીલ૩ પોસ્ટ ૧ Mamta Khatwani -
-
નાયલોન ખમણ (Naylon khaman recipe in gujarati)
#સાઈડ#cookpadindia#Cookpadguj આ ખમણ ઢોકળા ખુબ પ્રખ્યાત છે ગુજરાત માં જ્યારે પણ ઘરે મહેમાન આવવાના હોય ત્યારે પરફેક્ટ થાળી માં ખમણ નો સાઈડ ડિશ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. Rashmi Adhvaryu -
"નાયલોન ખમણ"(Nylon Khaman Recipe in Gujarati)
#trend3#week3#નાયલોન_ખમણઆજે હું તમારા માટે નાયલોન ખમણ ની રેસિપી લઈ ને આવી છું જે સ્વાદ માં ખૂબજ ટેસ્ટી છે તો તમે પણ આ રીતે ખમણ બનાવો અને ઘરના બધા સભ્યો ને ખુશ કરો Dhara Kiran Joshi -
-
નાયલોન ખમણ (naylon khaman recipe in gujarati)
વાત થાય ગુજરાત ની તો ખમણ ઢોકળા પેલા દેખાય.આપને ગુજરાતી ઓ ઢોકળા ખાવા ના શોખીન. સવારે કે સાંજે નાસ્તા માં નાયલોન ખમણ એ બહુ જ સરસ ઓપ્શન છે.નાયલોન ખમણ એ ખૂબ જ સોફ્ટ બને છે માટે નાના બાળકો હોય કે મોટી ઉંમર ની વ્યક્તિ તેને આરામ થી ખાઈ સકે છે.#વેસ્ટ #સાતમ #cookpadgujrati#cookpadindia #india2020 Bansi Chotaliya Chavda -
ખમણ ઢોકળા (khaman dhokla recipe in Gujarati)
#વિકમીલ૩# સ્ટીમ#માઇઇબુક# પોસ્ટ:-20આ ખમણ આથો નાખ્યા વગર ઇન્સટંટ બનાવ્યા છે.. કોઈ પણ તૈયારી વગર ફટાફટ બનાવી શકાય છે.. Sunita Vaghela -
-
-
-
નાયલોન ખમણ (khaman recipe in Gujarati)
#માઇઈબુક૧#પોસ્ટ૨૨#વિક્મીલ૩પોસ્ટ:૩સ્ટીમ અથવા ફ્રાઈ Juliben Dave -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
ગુજરાતી ઓના પ્રિય એવા ખમણ ઢોકળાં લગભગ બધા બનાવતા હોય છે. ઘરમાં કોઈ મહેમાન આવે કે કોઈ શુભ પ્રસંગ હોય ત્યાં લગભગ જમણવાર માં ખમણ જોવા મળશે.#RC1#yellow Vibha Mahendra Champaneri -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#Famગુજરાતીઓનું ફેવરીટ ફરસાણ એટલે ખમણ..આપણે બ્રેકફાસ્ટ, લંચ, અથવા ડિનરમાં ખાઈએ છીએ. મારા ઘરમાં તો બધાને ઓલ ટાઈમ ફેવરીટ છે.. Jigna Shukla -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#Famમારા ઘર માં બધાને નાયલોન ખમણ બહુ જ ભાવે છે ushma prakash mevada -
-
-
ખમણ (khaman recipe in Gujarati)
#trend3 આજે મેં ખમણ ઢોકળા બનાવ્યા છે આ ખમણ ઢોકળા આ મે હીનાબેન નાયક ની રેસીપી ફોલો કરીને બનાવ્યા છે બહુ સરસ બન્યા છે... Kiran Solanki -
નાયલોન ખમણ (Naylon khaman recipe in gujarati)
મેં આ ખમણ પહેલી વાર જ બનાવ્યાં. દેખાવ કરતાં પણ સ્વાદ માં બહુ જ સરસ થયાં.. તમે પણ ટ્રાય કરજો😊. Hetal Gandhi
More Recipes
ટિપ્પણીઓ (14)