કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફુદીનાની ચટણી(phudino chutney in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફુદીનાની ચટણી(phudino chutney in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફુદીનાની ચટણી(phudino chutney in Gujarati)

JYOTI GANATRA
JYOTI GANATRA @cook_21089946

#goldenapron3
#week23

#goldenapron3
#week23

વધુ વાંચો

ફુદીનાની ચટણી(phudino chutney in Gujarati)

JYOTI GANATRA
JYOTI GANATRA @cook_21089946

#goldenapron3
#week23

#goldenapron3
#week23

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

દસથી પંદર મિનિટ
ચાર પાંચ વ્યક્ત
  • 1બાઉલ ફુદીનો
  • 1બાઉલ કોથમરી
  • 1બાઉલ મરચા
  • ૧ ટુકડો આદું
  • ૧૦થી ૧૨ નંગ કાજુ
  • 1ચમચી જીરૂ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1બાઉલ સિંગદાણાનો ભૂકો
  • ૨-૩ નંગ લીંબુ
  • અડધો વાટકી ખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

દસથી પંદર મિનિટ
  1. 1

    સૌપ્રથમ સિંગદાણાનો ભૂકો કરી લેવું. પછી બધી સામગ્રી તૈયાર આ રીતે કરી લેવી

    ફુદીનાની ચટણી(phudino chutney in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફુદીનાની ચટણી(phudino chutney in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે મિક્સર ના બાઉલમાં ફુદીનો, કોથમરી, મરચાં, આદુ, ખાંડ, લીંબુનો રસ, જીરુ, કાજુ, અને નમક નાખીને બધું ક્રશ કરી લેવું.

    ફુદીનાની ચટણી(phudino chutney in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફુદીનાની ચટણી(phudino chutney in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બધુ કૃશ થઇ ગયા બાદ તેમાં સીંગ ના દાણા નો ભૂકો નાખવો. હવે રેડી છે આપણી ફુદીનાની ચટણી.

    ફુદીનાની ચટણી(phudino chutney in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફુદીનાની ચટણી(phudino chutney in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    જો તમે ઈચ્છો તો લસણ પણ નાખી શકાય. આ ચટણી અઠવાડિયા સુધી ફ્રિજમાં સારી રહે છે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

JYOTI GANATRA
JYOTI GANATRA @cook_21089946
પર July 02, 2020 13:59

ટિપ્પણીઓ (2)

Ravina Kotak
Ravina Kotak @ravina303
July 03, 2020 04:24
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મીન્ટ ચટણી ચટણી

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. પુડલા સેન્ડવિચ(pudla sandwich in Gujarati)
  2. ટમટમ ખમણ (Tamtam Khaman recipe in gujarati)
  3. ચીઝી કોર્ન ગ્રીલ સેન્ડવીચ (cheesy corn grill sandwich recipe in)
  4. સેન્ડવીચ કરારા(sandwich krara in Gujarati)
  5. ફુદીના-ચોખા ની પૂરી(phudino chokha in Gujarati)
  1. જલેબી(jelbi in Gujarati)
  2. ખાઉસ વે(khaus ve in Gujarati)
  3. કાંદા ટીક્કી(kanda tikka in Gujarati)
  4. ફૂદીના ની ચટણી (Mint chutney recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13062812
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close