ફૂદીના ની ચટણી (Mint chutney recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સચર જાર માં ફુદીનો, લીંબડો અને આદુ મરચા લો.
- 2
ધાણા ભાજી, મીઠું અને જીરું ઉમેરો.
- 3
લીંબુ નો રસ, અને પાણી ઉમેરી ક્રશ કરી લો.તો ચટણી તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દહીં ફૂદીના ચટણી (Curd Mint Chutney Recipe In Gujarati)
આ ચટણી કોઇ પણ ફરસાણ સાથે પીરસાય છે. સ્ટાર્ટર સાથે બહુ જ સરસ લાગે છે. Mrs Viraj Prashant Vasavada -
-
-
-
-
ટમેટા ની ચટણી
#goldenapron3#Chatney#week4આ ચટણી જલ્દી બને છે ટેસ્ટી છે અને 3 દિવસ ફ્રિજ માં સ્ટોર કરી વાપરી શકો છો Tejal Vijay Thakkar -
ફુદીના બટાકા ની ચટણી (Mint potato Chutney recipe in Gujarati)
# goldenapron3#Week 23#માઇઇબુક#પોસ્ટ ૧૫ REKHA KAKKAD -
-
લીલા લસણ ની ચટણી (Green Garlic Chutney Recipe In Gujarati)
#GA4 #Week24આ ચટણી ને રોટલી પરાઠા સાથે ખાઈ શકાય છે ટેસ્ટી લાગે છે Rita Solanki -
ફુદીના ની ચટણી (Pudina Chutney Recipe In Gujarati)
#MVR વાહ ફુદીના નુ નામ આવતા જ એકદમ તાજગી અનુભવાય એમ ફુદીના ની ચટણી ઓહહુહુ .........મજા આવી જાય Harsha Gohil -
પાણીપૂરીનું પાણી(panipuri mint flavour pani recipe in gujarati)
#goldenapron3 #week24 #mint #puzzle word contest #માઇઇબુક #પોસ્ટ_૧૬ Suchita Kamdar -
ફૂદીના શરબત(mint sharbat recipe in Gujarati)
#SM ફુદીના એ ઉનાળા માટે સ્વસ્થ અને તાજગી આપનારું પીણું છે.તે એક સુપર કૂલિંગ ડ્રિંક છે.ફુદીનો પાચન માટે સારો છે. તેનો લીલો રંગ જાળવવાં માટે લીંબુ નો રસ ઉમેરવામાં આવે છે.જે દિવસ માં ગમે ત્યારે સર્વ કરી શકાય. Bina Mithani -
-
-
-
ફૂદીના ચટણી(Mint chutney in Gujarati)
#goldenapron3#week23Word-pudinaઆ એક એવી ચટણી છે જે બધા પ્રકારના ફરસાણ સાથે બનાવી શકાય ,જેમકે ઢોકળા,સેન્ડવીચ, ભજીયા, સમોસા ,ભેળ ,પાણી પૂરી,ચાટ,,ખુબ સ્વાદિષ્ટ અને ફ્રેશ સારી લાગે છે. Nilam Piyush Hariyani -
-
-
કોથમીર અને ફૂદીના ની ચટણી (Coriander mint chutney Recipe In Gujarati)
#goldenapron3#week4કોથમીર ચટણી તમે ગમે તેની સાથે ખાઈ શકો છો..સેન્ડવિચ માં, થેપલા સાથે, સમોસા સાથે, બટાકાવડા સાથે... તમારા પર છે તમે સેની સાથે લેશો.. Naiya A -
-
ભેળ ની તીખી ચટણી (Bhel Spicy Chutney Recipe In Gujarati)
તીખી તમતમતી ચટણી જે ભેળ ને ચાર ચાંદી લગાવે છે. Bina Samir Telivala -
-
-
ફુદીના ની ચટણી(mint Chutney recipe in Gujarati)
ચોમાસા માં આપણી પાચન ક્રિયા મંદ પડે છે, તો એના માટે ફુદીનો બહુ સારો....અને મને તો ફુદીનો બહુ જ ભાવે...હું કોની પાસે થી શીખી એ યાદ નથી પણ હું વરસો થી આ ચટણી બનાવું છું... Sonal Karia -
-
-
ફુદીના જલજીરા (Mint Jaljeera Recipe in Gujarati)
#RC4#લીલી_રેસિપીસ#રેઈન્બો_ચેલેન્જ#cookpadgujarati ઉનાળા ની ગરમી માં ઠંડક આપે એવા પીણાં પીવાની બહુ ઈચ્છા થાય. તમે લીંબુ શરબત, વરિયાળી શરબત ને એવું બધું બનાવી ને તો પીતા જ હશો પણ હું અહીંયા એક સરસ અને બધા ને ભાવતું જલજીરા ની રેસીપી બતાવી રહી છું. બાળપણ માં આપણે જલજીરા બહુ ખાતા. સરસ ખાટું અને ચટપટતું એ જલજીરા બધા ને બહુ ભાવે. અહીંયા આ જલજીરા માં ફુદીના ના પાન ઉમેરી રીફ્રેશીંગ પુદીના જલ જીરા ઘરે જ બનાવ્યું છે અને આ બહુ સ્વાદિષ્ટ લાગે છે. તો ઉનાળા ની ગરમી માં બનાવો જલજીરા અને ગરમી ને કરી દો દૂર. Daxa Parmar -
દૂધી - ફૂદીના જ્યુસ
#GA 4# Week 21આ જ્યુસ કોઇ પણ સીઝન માં લઇ શકાય છે અને ડાઈટ કરતા હોય તેમના માટે બેસ્ટ છે. આ હાર્ટ કે પેટ ની કોઈ પણ બીમારી માટે સારું છે તે પીવા થી સ્ટ્રેસ લેવલ માં ફાયદો થાય છે અને ઠંડક આપે છે. Maitry shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13062935
ટિપ્પણીઓ