મેથી નમક પારા(methi namak para in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથી ને કટ કરી લો ધોઈ લો અને એક વાસણમાં લઇ તેમ બને લોટ ઉમેરો અને તેમા લીબુ નો રસ,મીઠું, મરચાં ની ભૂકી, હળદર, ઘાણાજીરુ, તેલ નુ મોણ, તલ ઉમેરો અને પાણી નાખી કણક લોટ બાંધી લો ૧૦ મિનિટ સુધી રહેવા દો.
- 2
લોટ નુ એક મોટું ગોરણુ બનાવી લો. અને આ 👇રીતે વણી લો અને કાપા પાડી લો. એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય ત્યાર બાદ તેમા એક એક સકરપારા ઉમેરો અને ગોલ્ડન બ્રાઉન રંગ ના તળો.
- 3
ઠંડા પડવા દો.. બોક્સ મા ભરી દો એક વીક સુધી નાસ્તા મા લઈ શકશે. ખુબ જ ટેસ્ટી બને છે તો તમે પણ બનાવો આ મેથી ના સકરપારા..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13072664









ટિપ્પણીઓ