મેથી નમક પારા(methi namak para in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથી ને કટ કરી લો ધોઈ લો અને એક વાસણમાં લઇ તેમ બને લોટ ઉમેરો અને તેમા લીબુ નો રસ,મીઠું, મરચાં ની ભૂકી, હળદર, ઘાણાજીરુ, તેલ નુ મોણ, તલ ઉમેરો અને પાણી નાખી કણક લોટ બાંધી લો ૧૦ મિનિટ સુધી રહેવા દો.
- 2
લોટ નુ એક મોટું ગોરણુ બનાવી લો. અને આ 👇રીતે વણી લો અને કાપા પાડી લો. એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય ત્યાર બાદ તેમા એક એક સકરપારા ઉમેરો અને ગોલ્ડન બ્રાઉન રંગ ના તળો.
- 3
ઠંડા પડવા દો.. બોક્સ મા ભરી દો એક વીક સુધી નાસ્તા મા લઈ શકશે. ખુબ જ ટેસ્ટી બને છે તો તમે પણ બનાવો આ મેથી ના સકરપારા..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ના ગોટા સાથે ફુદીના ચટણી(methi na gota in Gujarati)
#વિકમીલ3#માઇઇબુકપોસ્ટ 22#goldenapron3#week24 Bijal Samani -
-
-
મેથી પારા (Methi Para Recipe In Gujarati)
#DTR#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે દિવાળી સ્પેશિયલ ફરસાણમાં મેથીપારા બનાવ્યા છે. લીલી મેથી નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા આ મેથીપારા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં આ મેથીપારા બનાવવા માટે ઘઉંનો લોટ, મેંદાનો લોટ અને થોડા રવાનો પણ ઉપયોગ કર્યો છે. મેથીપારા બનાવવા ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રિડિયન્ટ્સ માંથી બની જાય છે. દિવાળીનો તહેવાર આવે તે પહેલા આ મેથીપારા બનાવી એર ટાઈટ કન્ટેનરમાં ઈઝીલી સ્ટોર કરી શકાય છે. Asmita Rupani -
-
મેથી પારા(Methi para recipe in Gujarati)
#GA4#Week2#fenugreek recipe મેથી પારા એક નાસ્તો છે.જેને તમે ચા કે કૉફી સાથે ખાઈ શકો છો.આ નાસ્તા ને તમે ૧૦ થી ૧૫ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. Khushali Vyas -
-
પાલક મેથીભાજીના મુઠીયા(palak methi bhaji na muthiya in Gujarati)
#માઇઇબુક#વિકમીલ3#સ્ટીમ#પોસ્ટ21 Ila Naik -
-
-
-
-
-
કાઠીયાવાડી મસાલા રોટલો (Kathiyawadi Masala Rotlo recipe in gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ 23 Payal Mehta -
મેથી પૂરી (Methi Poori Recipe In Gujarati)
#Methiમેથી સ્વાદે કડવી પણ ગુણે બવ મીઠી, જી હા મેથી શરીર માટે ગુણકારી તો ખરા જ પછી સીઝન માં તાજી તાજી લાવી ને ખાવાની માજા જ કઈંક ઔર છે. મેથી ની ભાજી ને શાક, ભજીયા, થેપલા, મુઠીયા, વડી કેટલુંય બનાવીયે મેં નાસ્તા માટે પૂરી બનાવી જેને ખાવાની મજા આવે છે. Bansi Thaker -
-
કેપ્સીકમ બેસન નું શાક(capcicum besan nu saak recipe in Gujarati)
#સુપરશેફ૧#માઇઇબુકપોસ્ટ 26 Bijal Samani -
સુરતી પેટીસ (Surati Pattice recipe in gujarati)
#વિકમીલ3#ફ્રાઈડ#પોસ્ટ 3#માઇઇબુક#પોસ્ટ 15 Payal Mehta -
-
-
ખાસ્તા કચોરી(khasta kchori Recipe in Gujarati)
#godandapron3#week25#માઇઇબુક#પોસ્ટ 23#વિક્મીલ3 Gandhi vaishali -
-
-
-
-
નમકીન પારા(namkin para recipe in gujarati)
નમકીન પારા ચા સાથે નાસ્તામાં જમવામાં સરસ લાગે છે Darshna Rajpara -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13072664
ટિપ્પણીઓ