ડ્રાયફ્રુટ કચોરી(dry fruit kachori in Gujarati)

Bhavisha Manvar @cook_23172166
ડ્રાયફ્રુટ કચોરી(dry fruit kachori in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં મેંદો ચાળી લેવો પછી તેમાં નમક અને ઘી નું મોણ નાખવું હવે એક વાટકીમાં થોડું હુંફાળું દુધ લઈ તેમાં ખાંડ નાખીને મિક્સ કરો પછી તેનાથી લોટ બાંધવો પછી આ લોટને ૧૫સુધી રહેવા દો
- 2
હવે સ્ટફિંગ બનાવવા માટે એક બાઉલમાં ખજુર,અંજીર, ડ્રાયફ્રુટ નો ભુક્કો ટોપરાનું ખમણ અને કિસમિસ નાખી દો પછી તેમાં આ કડેન્સ મિલ્ક ઉમેરીને બધું બરાબર મિક્સ કરીને સ્ટફિંગ તૈયાર કરો
- 3
હવે આ બાંધેલા લોટમાંથી ગોળ રોટલી બનાવી ને તેમાં વચ્ચે આ તૈયાર કરેલું સ્ટફિંગ ભરીને ગોળ ગોળ બોલ બનાવી લો પછી તેને ગરમ તેલમાં ધીમા તાપે તળી લો તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવી ડ્રાયફ્રુટ કચોરી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ડ્રાયફ્રુટ દાલ કચોરી (Dryfruit dal kachori recipe in gujarati)
#goldenapron3#week25#puzzel word#kachori#માઇઇબુક#પોસ્ટ૧૪ Rashmi Adhvaryu -
અંજીર ડ્રાય ફ્રૂટ રોલ (Anjir dry fruit rolls recipes in Gujarati)
#માઇઇબુકપોસ્ટ 20#વીકમીલ૨ Bijal Samani -
ટૂટી ફુટી મોદક(tutti frutti modak recipe in gujarati)
#Gc આપણે ત્યાં ગણેશજીની પૂજા ગણેશ ચતુર્થી ઉપર એકદમ ભાવ સાથે અને રોજ અલગ અલગ ભોગ ધરાવીને કરવામાં આવે એટલે જ મેં આજ ગણેશજી માટે એકદમ સરસ એવાં ટુટી ફુટી મોદક બનાવીયા છે Bhavisha Manvar -
-
ડ્રાય કચોરી(dry kachori recipe in Gujarati)
ચોમાસા ની ઋતુ મા કચોરી ખાવા ની મજા આવે છે આ કચોરી ગાંઠિયા મા થી બનાવી છે તેથી કચોરી ડ્રાય હોવાથી નાસ્તામાં ચા સાથે તેમજ કચોરી ચટણી સાથે પણ લઇ શકીયે. અને આકચોરી માંથી કચોરી પર ડુંગળી સેવ દહીં. ગ્રીન ચટણી. ખજૂર ની ચટણી નાખી. કચોરી ચાર્ટ પણ બનાવી શકીયે.#જુલાઈ#સુપરસેફ3#મોન્સૂન વીક3Roshani patel
-
-
-
-
-
-
-
ડ્રાયફ્રુટ મિલ્ક શેક (Dry Fruit Milkshake Recipe In Gujarati)
#Week5 #GA4ડ્રાયફ્રુટ મિલ્ક શેક Trupti Maniar -
મેંગો ડ્રાયફ્રુટ કેક(mango dry fruit cake recipe in gujarati)
ફરાળ માટેની સામગ્રી થી બનતી આ કેક નો સ્વાદ ખૂબ જ અલગ છે.#ઉપવાસ Dhara Panchamia -
લાડવા કેન્ડી(ladva candy recipe in gujarati)
ગણપતિ બાપા ના પ્રિય એવા લાડવા.લાડવા કેન્ડી ખાવામાં ખુબ મજેદાર ધર મા બધા ને ભાવે એવા આ ચૂરમાના લાડવા કેન્ડી છે.#gc Rekha Vijay Butani -
-
ડ્રાયફ્રુટ સેન્ડવીચ બરફી (Dryfruit Sandwich Barfi Recipe In Gujarati)
#AA1#SJR#cookpadgujarati#cookpadindia#cookpad ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરીને બનાવવામાં આવતી ડ્રાયફ્રુટ સેન્ડવીચ બરફી એક ખુબ જ સરસ મજાની મીઠાઈ છે. આ મીઠાઈ બનાવવામાં થોડો સમય અને મહેનત લાગે છે પરંતુુ મીઠાઈ ખુબ જ સ્વાદિષ્ટ બને છે. મેં આ મીઠાઈ મિલ્ક પાઉડર, ખજૂર અને વિવિધ ડ્રાયફ્રુટ ના ઉપયોગથી બનાવી છે. તહેવારોના સમયે, લગ્ન પ્રસંગમાં કે નાના મોટા જમણવારમાં પણ આ મીઠાઈ બનાવી સર્વ કરી શકાય છે. Asmita Rupani -
ડ્રાય ફ્રુટ પુરણ પોળી(dry fruit puran poli in Gujarati)
#વીકમીલ૩#સ્વીટ#પોસ્ટ૨#માઇઇબુક#પોસ્ટ૧૭ Meera Dave -
ડ્રાયફ્રુટ હલવો (અખરોટ અંજીર નો હલવો) (Dryfruit Halwa Recipe In Gujarati)
ડ્રાયફ્રુટ હલવો લગ્ન પ્રસંગ મા ગરમા ગરમ પીરસવા મા આવે છે તેને અખરોટ અંજીર નો હલવો પન કેવાય છે #GA4 #Week6 Rasmita Finaviya -
મીક્સ ડ્રાયફ્રુટ લાડુ (Mix Dryfruit ladoo Recipe in Gujarati)
#કૂકબુક#Mycookpad Recipe Ashlesha Vora -
ડ્રાયફ્રુટ મેંગો બરફી(dry fruit mango barfi recipe in Gujarati)
આ મેંગો બરફી મે કોઈ પણ જાત ના કલર કે એસંસ વગર બનાવી છે. અત્યાર ના કોરોના ના સમય માં બહાર ની મીઠાઈ ખાવા કરતાં ઘરે જ બનાવો ટોટલી હાયજેનિક ડ્રાયફ્રુટ મેંગો બરફી. Meet Delvadiya -
-
ડ્રાયફ્રુટ અંજીર ઘૂઘરા(dryfruit Anjir ghughra recipe in Gujarati
#વિકમીલ2#સ્વીટ રેસિપિસ#પોસ્ટ14#માઇઇબુક#પોસ્ટ15 Sudha Banjara Vasani -
ડ્રાઇ કચોરી (dry- kachori recipe in gujarati)
#સ્નેક્સ#વિકમીલ૧#goldenapron3#week22#namkeen Yamuna H Javani -
-
કોકોનટ બોલ્સ=(coconut balls in Gujarati)
#વીક મિલ 2#સ્વીટ ડિશ#ફરાળી વાનગી#માઇઇબુક#પોસ્ટ 29#કોકોનટ બોલ્સ Kalyani Komal -
ડ્રાયફ્રુટ લાડુ(Dryfruit Ladoo Recipe in Gujarati)
#CookpadTurns4#Week1મે શિયાળાની સિઝનમાં શક્તિવર્ધક ખજૂર ના ડ્રાયફ્રુટ લાડુ વસાણા નાખી ને બનાવ્યા છે જે પૌષ્ટિક અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. Komal Batavia -
મગની દાળની કચોરી(magni dal kachori recipe in Gujarati
#વીકમીલ૩#goldenapeon3#week25#kachori Kinjal Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13078050
ટિપ્પણીઓ