કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાલ- પકવાન(dal-pakvan recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાલ- પકવાન(dal-pakvan recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાલ- પકવાન(dal-pakvan recipe in Gujarati)

Savani Swati
Savani Swati @cook_19763958
અમદાવાદ

#માઇઇબુક
#વિકમીલ3
#ફ્રાય
#પોસ્ટ15

#માઇઇબુક
#વિકમીલ3
#ફ્રાય
#પોસ્ટ15

વધુ વાંચો

દાલ- પકવાન(dal-pakvan recipe in Gujarati)

Savani Swati
Savani Swati @cook_19763958
અમદાવાદ

#માઇઇબુક
#વિકમીલ3
#ફ્રાય
#પોસ્ટ15

#માઇઇબુક
#વિકમીલ3
#ફ્રાય
#પોસ્ટ15

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 hour
3 વ્યક્તિ
  • 200 ગ્રામમેંદા નો લોટ
  • 2 વાટકીચણા ની દાલ
  • 1 વાટકીઆંબલી ની ચટણી
  • 1 વાટકીગ્રીન ચટણી
  • 1 વાટકીલસણ ની ચટણી
  • 2-3લીલા મરચાં(વિનેગર/લીંબુ માં પલાળવા)
  • 1 નાની ચમચીલાલ મરચું પાઉડર
  • 1 નાની ચમચીહળદર પાઉડર
  • 1/2મરી પાઉડર
  • 1/2હિંગ
  • સ્વાદાનુસાર મીઠું
  • જરૂર મુજબ પાણી
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 hour
  1. 1

    સૌ પ્રથમ ચણા ની દાળ ને 2 થી 3 વખત ધોઈ ને કુકર માં 6 થી 7 સીટી દહીં ને બાફી લો.

  2. 2

    ત્યારબાદ બફાય ગયેલ દાળ માં હળદર, મીઠું, લાલ મરચું પાઉડર, નાખીને ઉકળવા દો.

  3. 3

    મેંદા નો લોટ લઈ તેમાં 2 ચમચી મોંણ, અને મરી પાઉડર, મીઠું ઉમેરી ને લોટ બાંધી લો.

  4. 4

    હવે લોટમાં થી નાના નાના લુઆ કરીને,ગોળ, પકવાન વણી ને 2 કે 3 કાણા પાડી ને તેલ માં તળી લો.

  5. 5

    તો આ રીતે પકવાન, અને દાલ રેડી કરી લો.(હું દાલ માં કોઈ વઘાર નથી કરતી)

  6. 6

    હવે એક મોટા બાઉલ પકવાન નો ભૂકો કરી તેમાં દાળ નાખી અને ઉપર બધી ચટણી,અને ઉપર ડુંગળી, અને વિનેગર વાળા મરચા ઉમેરો.

  7. 7

    બસ તો ખાવા માટે તૈયાર એવાં મસ્ત,ચટપટા દાલ પકવાન ની મજા માણો.

    દાલ- પકવાન(dal-pakvan recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    દાલ- પકવાન(dal-pakvan recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Savani Swati
Savani Swati @cook_19763958
પર July 05, 2020 10:36
અમદાવાદ
cooking is my favourite hobby.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાલ પકવાન

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્રાઉની (Brownie recipe in gujarati)
  2. નારિયેળી સુરતી પેટીસ લોલીપોપ
  3. તવા પુલાવ(tava pulav in Gujarati)
  4. ફ્રેશ ફ્રુટ કુકીઝ(Fresh Fruit cookies Recipe In Gujarati)
  5. બોનૅબોન બિસ્કીટ કેક (ઓવન વિના)
  1. વેજિટેબલ ડ્રાય મંચુરિયન(vegetable dry manchurain in gujarati)
  2. દુધીનો મલાઈહલવો(dudhi no malai halvo recipe in Gujarati)
  3. મરચાં ના કયુબસ,(Green chillies cuubs in Gujarati)
  4. સ્ટીમ રાઈસ વીથ રસમ(steam rice with rasam in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13088227
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close