વેજિટેબલ ડ્રાય મંચુરિયન(vegetable dry manchurain in gujarati)

Ravina Kotak
Ravina Kotak @ravina303

વેજિટેબલ ડ્રાય મંચુરિયન(vegetable dry manchurain in gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૫ વ્યકિત માટે
  1. વેજિટેબલ બોલ્સ માટે
  2. ૩ કપકોબીજ જીનું સમારેલું
  3. ૧૧/૪ કપ ગાજર જોના સમારેલા
  4. ૧/૨ કપડુંગળી સમારેલી
  5. ૨ ટેબલસ્પૂનકોર્નફ્લોર
  6. ૫ ટેબલસ્પૂનમેંદો
  7. ૧ ટીસ્પૂનલસણ ની પેસ્ટ
  8. લીલું મરચું જીની સમારેલું
  9. ૧/૪ ટીસ્પૂનઆજી નો મોટો (optional)
  10. નમક ટેસ્ટ મુજબ
  11. ૧ ટીસ્પૂનમરી પાઉડર
  12. ફ્રાય કરવા માટે ઓઇલ
  13. સોસ માટે
  14. ૨ ટેબલસ્પૂનલસણ, મરચું ને આદુ ની પેસ્ટ
  15. ડુંગળી સમારેલી
  16. ૧/૪ કપકેપ્સીકમ
  17. ૧ ટેબલ સ્પૂનસોયા સોસ
  18. ૧/૪ કપટોમેટો કેચઅપ
  19. ૧ ટેબલસ્પૂનકોર્ન ફ્લોર
  20. ૨ ટેબલસ્પૂનઓઇલ
  21. નમક ટેસ્ટ મુજબ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ કોબીજ, ગાજર, ડુંગળી કોર્ન ફ્લોર, મેંદો, લસણ ની પેસ્ટ, આજી નો મોટો, લીલું મરચું, નમક ને મરી બધું ભેગું કરી સરસ મિક્સ કરો

  2. 2

    આપડા બનાવેલા બેટ૨ નું રાઉન્ડ બોલ્સ બનાવી એક પેન માં ઓઇલ લઈ ને ફ્રાય કરવા.

  3. 3

    ગરમ તેલ માં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બોલ્સ ને ફ્રાય કરવા આપડા વેજિટેબલ બોલ્સ રેડી છે.

  4. 4

    હવે આપડે સોસ બનાવીશું તેના માટે આપડે એક પેન માં ઓઇલ લેશું e ગરમ થઇ જાય એટલે એમાં ડુંગળી એડ કરી ને કૂક થવા દેવું ત્યાર બાદ લસણ આદુ મરચા ની પેસ્ટ નાખીશું ત્યાર બાદ કેપ્સીકમ ઉમેરીશું

  5. 5

    ત્યાર બાદ તેમાં ૧૧/૨ કપ પાણી, સોયા સોસ, કોર્ન ફ્લોર, ટોમેટો કેચઅપ ને નમક એડ કરી કૂક થવા દેવું.

  6. 6

    ત્યાર બાદ તેમાં સર્વ કરવાના થોડા ટાઈમ પેલા સોસ ગરમ કરી એમાં વેજિટેબલ બોલ્સ એડ કરી દેવા તો રેડી છે આપડા વેજિટેબલ ડ્રાય મંચુરિયન.

  7. 7

    A

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ravina Kotak
Ravina Kotak @ravina303
પર

Similar Recipes