પિઠ્લુ લસણકઢી વિથ ઢેબરાં
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કઢી માટે ચણાના લોટ ને છાશ માં બધાં મસાલા ઉમેરી પાતળો ડોઈ લેવો આપણે જેટલો લોટ લઇએ તેનાથી ૨ ગણી ખાટી છાશ લેવાની છે
- 2
પછી વઘાર માટે તેલ મુકી પેલાં તેમાં રાઈ, સુકી મેથી, સુકા મરચાં, લીલાં મરચાં, લસણ અને હીંગ નાખી ખીરૂ નાખી દેવું અને સતત હલાવતાં રહેવું ઘાટું થાય પછી ઉતારી પીરસવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13093086









ટિપ્પણીઓ (2)