કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઇન્ડો લેબનિ઼જ ઢોકળા પેસ્ટ્રી વિથ અચારી લહસુનિ હમસ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઇન્ડો લેબનિ઼જ ઢોકળા પેસ્ટ્રી વિથ અચારી લહસુનિ હમસ રેસીપી મુખ્ય ફોટો

ઇન્ડો લેબનિ઼જ ઢોકળા પેસ્ટ્રી વિથ અચારી લહસુનિ હમસ

Lop Tanna
Lop Tanna @cook_20250294

સામાન્ય રીતે આપણે ઢોકળા લસણની ચટણી અને અથાણાના સંભાર સાથે ખાતા હોઈએ છીએ તો મને થયું કે આપણે કંઈક નવું કરીએ અને એને હમ્સ અથાણાનો સંભાર અને લસણ નાખી અને લસણની ચટણી જેવો ટેસ્ટ આપું એટલે મેં આ ઢોકળા બનાવ્યા છે .
#વીક મિલ થ્રી ~
#માઇ ઇ બુક
પોસ્ટ ૮

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ઢોકળા બનાવવા માટે~
  • 1 કપઅડદની દાળ
  • 3 કપચોખા
  • 1packetપૅકેટ ઇનો
  • 2 ચમચીતેલ
  • લેબની઼જ સ્ટફિંગ બનાવવા માટે
  • 1ગાજર બારીક સમારેલું
  • અડધો કપ બારીક સમારેલી ફણસી
  • પા કપ મકાઈના દાણા
  • 2ટેબલ સપૂન પારસલે બારીક સમારેલી
  • 2 ચમચીતેલ
  • 1/2 ટીસ્પૂનલસણની પેસ્ટ
  • અડધો કપ બારીક સમારેલા કાંદા
  • બહારત મસાલો બનાવવા માટે~
  • પા ટીસ્પૂન જાયફળનો પાઉડર
  • પા ટીસ્પૂ લાલ મરચું પાઉડર
  • પા ટીસ્પૂન ઇલાયચી પાઉડર
  • પા ટીસ્પૂન શેકેલું જીરું
  • ટી સ્પૂનધાણાજીરું પાઉડર
  • પા ટીસ્પુન તજ પાઉડર
  • હમસ બનાવવા માટે~
  • પા કપ બાફેલા કાબુલી ચણા
  • 1 ચમચીલસણ
  • 1 ટેબલ સ્પૂનઆચરિ મસાલો
  • 2 ટેબલસ્પૂનદહીં
  • 1 ટીસ્પૂનલીંબુનો રસ અને મીઠું
  • 1ટેબલ. સપુન ઓલીવ ઓઈલ
  • લસણની ચટણી બનાવવા માટે~
  • પા કપ લસણ
  • 2 ટીસ્પૂનમરચું પાઉડર
  • જીરૂ
  • જીરું
  • મીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઢોકળા બનાવવા માટે અડદની દાળ અને ચોખાને પાંચથી છ કલાક પલાળી અને પીસી લો અને એને ત્રણથી ચાર કલાક અથવા આવવા દો.તયારબાદ બે કપ ખીરૂ લઈ તમા ઈનો અને તેલ ઊમેરો.ખીરૂ હલાવી ત્યારબાદ તેને ઢોકળાની થાળીમાં પાથરી ઉપર ચીલી ફ્લેક્સ અને તલ ભભરાવી અને ઢોકળા ઉતારો

    ઇન્ડો લેબનિ઼જ ઢોકળા પેસ્ટ્રી વિથ અચારી લહસુનિ હમસ રેસીપી સ્ટેપ1ફોટો
    ઇન્ડો લેબનિ઼જ ઢોકળા પેસ્ટ્રી વિથ અચારી લહસુનિ હમસ રેસીપી સ્ટેપ1ફોટો
    ઇન્ડો લેબનિ઼જ ઢોકળા પેસ્ટ્રી વિથ અચારી લહસુનિ હમસ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સૌપ્રથમ એક કડાઈમાં તેલ લો તેમાં લસણની પેસ્ટ ઉમેરો.હવે ઝીણા સમારેલા કાંદા ઉમેરો અને બાફેલી ફણસી ગાજર અને કૉરન ઉમેરો.ત્યારબાદ તેમાં બહારત મસાલો ઉમેરો.(બહારત મસાલો બનવવા માટે ઉપર ની સામગ્રી ઉમેરો.)પૂરણ ઠંડું પડે એટલે માં એક ક્યુબ ચીઝ ઉમેરો.

    ઇન્ડો લેબનિ઼જ ઢોકળા પેસ્ટ્રી વિથ અચારી લહસુનિ હમસ રેસીપી સ્ટેપ2ફોટો
    ઇન્ડો લેબનિ઼જ ઢોકળા પેસ્ટ્રી વિથ અચારી લહસુનિ હમસ રેસીપી સ્ટેપ2ફોટો
    ઇન્ડો લેબનિ઼જ ઢોકળા પેસ્ટ્રી વિથ અચારી લહસુનિ હમસ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે હમસ બનાવવા માટે કાબુલી ચણાને બાફી લો.ત્યાર બાદ તેમાં દહીં લસણ અચારી મસાલો,મીઠું અને લીંબુનો રસ,ઓલિવ ઓઈલ ઉમેરી અને એને મિક્સરમાં પીસી લો.

    ઇન્ડો લેબનિ઼જ ઢોકળા પેસ્ટ્રી વિથ અચારી લહસુનિ હમસ રેસીપી સ્ટેપ3ફોટો
    ઇન્ડો લેબનિ઼જ ઢોકળા પેસ્ટ્રી વિથ અચારી લહસુનિ હમસ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે લસણની ચટણી બનાવવા માટે લસણ મીઠું અને જીરું અને બંનેને ખાંડની દસતામાં ખાંડી લો.

    ઇન્ડો લેબનિ઼જ ઢોકળા પેસ્ટ્રી વિથ અચારી લહસુનિ હમસ રેસીપી સ્ટેપ4ફોટો
    ઇન્ડો લેબનિ઼જ ઢોકળા પેસ્ટ્રી વિથ અચારી લહસુનિ હમસ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ઉતારેલા ઢોકળા પર લસણની ચટણી લગાડો એની ઉપર લેબની સ્ટફિંગ લગાવો અને ત્યારબાદ તેની ઉપર બીજા ટુકડાથી ઢાંકી દો.અને તેની ઉપર આચરી હમસથી ગાર્નિશિંગ કરો.અને પારસલે લગાવો.તો તૈયાર છે ઇન્ડો લેબેનિ ઝ ઢોકળા પેસ્ટ્રી વિથ આચરી લસુની હમસ

    ઇન્ડો લેબનિ઼જ ઢોકળા પેસ્ટ્રી વિથ અચારી લહસુનિ હમસ રેસીપી સ્ટેપ5ફોટો
    ઇન્ડો લેબનિ઼જ ઢોકળા પેસ્ટ્રી વિથ અચારી લહસુનિ હમસ રેસીપી સ્ટેપ5ફોટો
    ઇન્ડો લેબનિ઼જ ઢોકળા પેસ્ટ્રી વિથ અચારી લહસુનિ હમસ રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Lop Tanna
Lop Tanna @cook_20250294
પર July 06, 2020 17:37

ટિપ્પણીઓ (5)

Chhaya Thakkar
Chhaya Thakkar @chhayi70
July 07, 2020 16:03
Superb..
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઢોકળા પેસ્ટ્રી હમસ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાણીપૂરી રગડો (panipuri no ragdo in Gujarati)
  2. પનોળી
  3. મિન્ટ ચણા દાળ ના સમોસા (mint chana dal samosa in Gujarati)
  4. ભરવા ભીંડી (Bharva Bhindi in Gujarati)
  5. ઓરીયો થીક શેક (Oreo thick shake recipe in gujarati)
  1. સ્ટફ્ડ ગ્લાસ વ્હાઈટ ઢોકળા
  2. રીંગણનો ઓળો (Ringan nu Bharathu recipe in Gujarati)
  3. કટલેટ (cutlet recipe in gujarati)
  4. ગ્રીલ વડા પાઉં (grill Vada Pau Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13101057
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close