ઇન્ડો લેબનિ઼જ ઢોકળા પેસ્ટ્રી વિથ અચારી લહસુનિ હમસ

Lop Tanna
Lop Tanna @cook_20250294

સામાન્ય રીતે આપણે ઢોકળા લસણની ચટણી અને અથાણાના સંભાર સાથે ખાતા હોઈએ છીએ તો મને થયું કે આપણે કંઈક નવું કરીએ અને એને હમ્સ અથાણાનો સંભાર અને લસણ નાખી અને લસણની ચટણી જેવો ટેસ્ટ આપું એટલે મેં આ ઢોકળા બનાવ્યા છે .
#વીક મિલ થ્રી ~
#માઇ ઇ બુક
પોસ્ટ ૮

ઇન્ડો લેબનિ઼જ ઢોકળા પેસ્ટ્રી વિથ અચારી લહસુનિ હમસ

સામાન્ય રીતે આપણે ઢોકળા લસણની ચટણી અને અથાણાના સંભાર સાથે ખાતા હોઈએ છીએ તો મને થયું કે આપણે કંઈક નવું કરીએ અને એને હમ્સ અથાણાનો સંભાર અને લસણ નાખી અને લસણની ચટણી જેવો ટેસ્ટ આપું એટલે મેં આ ઢોકળા બનાવ્યા છે .
#વીક મિલ થ્રી ~
#માઇ ઇ બુક
પોસ્ટ ૮

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ઢોકળા બનાવવા માટે~
  2. 1 કપઅડદની દાળ
  3. 3 કપચોખા
  4. 1packetપૅકેટ ઇનો
  5. 2 ચમચીતેલ
  6. લેબની઼જ સ્ટફિંગ બનાવવા માટે
  7. 1ગાજર બારીક સમારેલું
  8. અડધો કપ બારીક સમારેલી ફણસી
  9. પા કપ મકાઈના દાણા
  10. 2ટેબલ સપૂન પારસલે બારીક સમારેલી
  11. 2 ચમચીતેલ
  12. 1/2 ટીસ્પૂનલસણની પેસ્ટ
  13. અડધો કપ બારીક સમારેલા કાંદા
  14. બહારત મસાલો બનાવવા માટે~
  15. પા ટીસ્પૂન જાયફળનો પાઉડર
  16. પા ટીસ્પૂ લાલ મરચું પાઉડર
  17. પા ટીસ્પૂન ઇલાયચી પાઉડર
  18. પા ટીસ્પૂન શેકેલું જીરું
  19. ટી સ્પૂનધાણાજીરું પાઉડર
  20. પા ટીસ્પુન તજ પાઉડર
  21. હમસ બનાવવા માટે~
  22. પા કપ બાફેલા કાબુલી ચણા
  23. 1 ચમચીલસણ
  24. 1 ટેબલ સ્પૂનઆચરિ મસાલો
  25. 2 ટેબલસ્પૂનદહીં
  26. 1 ટીસ્પૂનલીંબુનો રસ અને મીઠું
  27. 1ટેબલ. સપુન ઓલીવ ઓઈલ
  28. લસણની ચટણી બનાવવા માટે~
  29. પા કપ લસણ
  30. 2 ટીસ્પૂનમરચું પાઉડર
  31. જીરૂ
  32. જીરું
  33. મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઢોકળા બનાવવા માટે અડદની દાળ અને ચોખાને પાંચથી છ કલાક પલાળી અને પીસી લો અને એને ત્રણથી ચાર કલાક અથવા આવવા દો.તયારબાદ બે કપ ખીરૂ લઈ તમા ઈનો અને તેલ ઊમેરો.ખીરૂ હલાવી ત્યારબાદ તેને ઢોકળાની થાળીમાં પાથરી ઉપર ચીલી ફ્લેક્સ અને તલ ભભરાવી અને ઢોકળા ઉતારો

  2. 2

    સૌપ્રથમ એક કડાઈમાં તેલ લો તેમાં લસણની પેસ્ટ ઉમેરો.હવે ઝીણા સમારેલા કાંદા ઉમેરો અને બાફેલી ફણસી ગાજર અને કૉરન ઉમેરો.ત્યારબાદ તેમાં બહારત મસાલો ઉમેરો.(બહારત મસાલો બનવવા માટે ઉપર ની સામગ્રી ઉમેરો.)પૂરણ ઠંડું પડે એટલે માં એક ક્યુબ ચીઝ ઉમેરો.

  3. 3

    હવે હમસ બનાવવા માટે કાબુલી ચણાને બાફી લો.ત્યાર બાદ તેમાં દહીં લસણ અચારી મસાલો,મીઠું અને લીંબુનો રસ,ઓલિવ ઓઈલ ઉમેરી અને એને મિક્સરમાં પીસી લો.

  4. 4

    હવે લસણની ચટણી બનાવવા માટે લસણ મીઠું અને જીરું અને બંનેને ખાંડની દસતામાં ખાંડી લો.

  5. 5

    હવે ઉતારેલા ઢોકળા પર લસણની ચટણી લગાડો એની ઉપર લેબની સ્ટફિંગ લગાવો અને ત્યારબાદ તેની ઉપર બીજા ટુકડાથી ઢાંકી દો.અને તેની ઉપર આચરી હમસથી ગાર્નિશિંગ કરો.અને પારસલે લગાવો.તો તૈયાર છે ઇન્ડો લેબેનિ ઝ ઢોકળા પેસ્ટ્રી વિથ આચરી લસુની હમસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Lop Tanna
Lop Tanna @cook_20250294
પર

Similar Recipes