કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હૈદરાબાદી વેજીટેબલ દમ બિરીયાની (Hyderabadi Vegetable Dum Biryani recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હૈદરાબાદી વેજીટેબલ દમ બિરીયાની (Hyderabadi Vegetable Dum Biryani recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

હૈદરાબાદી વેજીટેબલ દમ બિરીયાની (Hyderabadi Vegetable Dum Biryani recipe in Gujarati)

Suchi Shah
Suchi Shah @SuchiShah13
USA

#GA4
#Week13

હૈદરાબાદી બિરયાની એ ભારતની સૌથી પ્રખ્યાત બિરીયાની છે. હૈદરાબાદી બિરયાની એની સુગંધ અને સ્વાદ માટે ખુબ જ જાણીતી છે. આમાં માંસને દહીં માં મેરીનેટ કરવામાં આવે છે, તળેલું ડુંગળી પણ એમાં એક સરસ મીઠો સ્વાદ ઉમેરે છે અને કેસર અને હૈદરાબાદી મસાલા એને ટેસ્ટી બનાવે છે.

ઘણા લોકો માને છે કે બિરયાની સૌથી પહેલા પર્શિયા માં બનતી હતી, અને મુઘલ શાસનકાળ દરમિયાન મુઘલો દ્વારા તે ભારત માં લાવવામાં આવી હતી.

બિરયાની જુદી જુદી અનેક રીતે બનતી હોય છે. આજે આપડે દમ બિરીયાની બનાવસું. દમ બીરીયાની માટે એને મોટી હાંડીમાં કે વાસણ માં જુદા જુદા લેયરમાં ચોખા અને વેજીટેબલ ને મુકી તેને ઢાંકી ને લોટ નાં મોટા લુઆ થી કે કપડાથી વાસણ ને સીલ( બંધ) કરવામાં આવે છે. પછી ધીમા તાપ પર લાંબા સમય સુધી તેને પકવવામાં આવે છે. આનાંથી તેનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે.

હું વેજ બિરયાની બહુ બધી વાર બનાવું છું, પણ પહેલી વાર હૈયદરાબાદી સ્ટાઈલ વેજ દમ બિરીયાની બનાવી. બનતાં થોડી વાર લાગે, પણ ખુબ જ સરસ બની હતી. કહેવત છેને, “ધીરજનાં ફળ મીઠાં”. ઘરે બધાને આ રીતે બનાવેલ બિરીયાની ખુબ જ ભાવી. તમે પણ આ રીત થી બનાવી જોજો અને જરુર થી જણાવજો કે કેવી બની છે?

#hyderabadi

#Cookpad
#Cookpadindia
#Cookpadgujarati

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક ૩૦ મીનીટ
૪-૫
  • બિરયાની માટે રાઈસ
  • ૧ કપબાસમતી ચોખા
  • ૧ કપકરતાં જરા ઓછું પાણી
  • ૧તમાલપત્ર
  • ૨લવીંગ
  • ૧નાનો તજ નો ટુકડો
  • ૨નાની ઇલાયચી (ફોતરા જોડે)
  • ૧ ચમચીઘી
  • મીઠું
  • ૧ મોટાં કાંદા ને પતલી ઊભી પટ્ટી માં સમારી ગરમ તેલમાં ગુલાબી તળી ને રાખો
  • ૧૫-૨૦ તાંતણા કેસરને ૫-૬ ચમચી દૂધમાં પલારી લો
  • ૧ વાટકી ઘઉં ના લોટને ફક્ત પાણી નાંખી રોટલી ના લોટ કરતાં જરાકજ વધુ કાઠો હોય એવો રાખી બાંધો
  • બિરીયાની ના શાક માટે (ગમતાં શાક લો) જેટલાં રાંધેલા ચોખા હોય એટલું ટોટલ શાક લો, એટલેકે બંને નું પ્રમાણ સરખું રાખો
  • ૧મિડીયમ બટાકો (છાલ કાઢી મોટાં ચોરસ ટુકડા કરો)
  • ૧નાનું ગાજર (છાલ કાઢી મોટા ટુકડા કરો)
  • ૧/૨ વાટકીકોલીફલાવર (મોટા ટુકડાં રાખો)
  • ૪ ચમચીવટાણાં
  • ૧/૨ વાટકીકરતાં ઓછાં મીક્ષ કેપ્સીકમ (મોટાં ટુકડાં)
  • ૧ ચમચીઘી
  • ૧ ચમચીતેલ
  • ૧/૨ ચમચીજીરું (ઓપ્સન્લ)
  • ૧ ચમચીબિરયાની મસાલો (ગમે તે કંપની નો વાપરો, મેં એવરેસ્ટ નો યુઝ કર્યો છે. એનો ટેસ્ટ ખુબ સરસ આવે છે, અને એમાં બધાં ખડા મસાલાં પણ હોય છે)
  • ૧ ચમચીગરમ મસાલો
  • ૮-૧૦ કાજુ ના ટુકડાં
  • ૮-૧૦ સુકી દા્ક્ષ
  • ૮-૧૦ આખી બદામ
  • ૧ ચમચીફુદીનાં -લીલાં મરચાં ની પેસ્ટ (૧૦ ફુદીનાં પાન અને ૨ મરચાં અધકચરાં પીસી લીધાં છે)
  • મીઠું
  • ૨ ચમચીમોળું ફેટેલું દહીં
  • છેલ્લા લેયઁસ માટે
  • ૨-૩ બાદીયા નાં ફુલ
  • ૧નાનો ટુકડો તજ
  • ૧ ચમચીઘી
  • ૮કાજુનાં ટુકડાં
  • ૨-૩ ચમચી પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક ૩૦ મીનીટ
  1. 1

    સૌથી પહેલા પલારેલા બાસમતી ચોખા ને ૮૦% કુક કરવાની છે. મેં રાઈસ કુકર માં ખુબજ થોડું પાણી નાંખી ને કર્યાં છે. રાઈસ ને પુરે પુરા કુક નથી કરવાનાં એનું ખાસ ધ્યાન રાખવું. જો તમારે રાઈસ કુકર માં ના કરવાં હોય તો, એક વાસણ માં પાણી ગરમ કરો, અને પલારેલાં ચોખા જોડે મીઠું, ઘી, તજ નો ટુકડો, તમાલપત્ર, ૨ લવીંગ અને ૨ આખી ઇલાયચી(ફોતરા જોડે) નાંખી ને, તે ૮૦% થાય ત્યાં સુધી ચોખા ચડાવી લો. પછી પાણી ગાળી લો. અને રાઈસ ને એકદમ ઠંડા પાણી થી ધોઈ લો, એટલે કુક થવાની પો્શેસ બંધ થઈ જસે.

    હૈદરાબાદી વેજીટેબલ દમ બિરીયાની (Hyderabadi Vegetable Dum Biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    હવે, તાવડી માં થોડું તેલ ગરમ કરવાં મુકો. લાંબા પતલી પટ્ટી માં સમારેલાં કાંદા ને સરસ રીતે તળી લો. પેપર નેપકીન પર પાથરી દો. આ કાંદા બીરીયાની માટે ખુબ જ જરુંરી છે. આનાથી બીરીયાની નો ટેસ્ટ ખુબ જ સરસ આવશે.

    હૈદરાબાદી વેજીટેબલ દમ બિરીયાની (Hyderabadi Vegetable Dum Biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    હવે, એક નાની વાટકી માં જરા હુફાળું દૂધ લઈ તેમાં કેસરનાં તાતણાં પલરવા મુકો. પછી, ઘઉંના લોટમાં થોડું પાણી નાંખી લોટ બાંધો. એને ઢાંકી ને સાઈડ પર રાખો. ઉપયોગમાં લેવાંના હોય એ બધાં સાક સમારી ને તૈયાર કરો. તમે તમને ગમતાં બધા શાકભાજી લઈ શકો છો.

    હૈદરાબાદી વેજીટેબલ દમ બિરીયાની (Hyderabadi Vegetable Dum Biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો

  4. 4

    હવે, એક તાવડી માં તેલ અને ઘી ઉમેરો. જરા જીરું નાંખો, તતડે એટલે બધાં સાક ઉમેરો. તેમાં કાજુ, સુકી દા્ક્ષ ઉમેરો. જરા વાર સાંતળો.

    હૈદરાબાદી વેજીટેબલ દમ બિરીયાની (Hyderabadi Vegetable Dum Biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો

  5. 5

    હવે તેમાં ગરમ મસાલો અને બીરીયાની મસાલો ઉમેરો. સરસ મીક્ષ કરો. બદામ ઉમેરો, સાક ના ભાગનું જોઈતું મીઠું ઉમેરો અને જરા વાર થવા દો. ૭૦% જેટલા શાક ચડાવો.

    હૈદરાબાદી વેજીટેબલ દમ બિરીયાની (Hyderabadi Vegetable Dum Biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો

  6. 6

    થોડી વાર ખછી, ફુદીનાં મરચાંની પેસ્ટ ઉમેરો. શાક ૮૦ % જેટલું ચડી જાય એટલે ગેસ બંધ કરો. અને દહીં શાકમાં ઉમેરી મીક્ષ કરો. સરસ હલાવી લો. મારા થી એ દહીં વાળો ફોટો પાડવાનો રહી ગયો છે. બીરીયાની માં ઉમેરવાનાં વેજીટેબલ તૈયાર છે. હવે એ શાક ની તાવડીને સાઈડ પર મુકો.

    હૈદરાબાદી વેજીટેબલ દમ બિરીયાની (Hyderabadi Vegetable Dum Biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો

  7. 7

    હવે, એક નોન સ્ટીક વાસણ લો, જેનું ઉપર ઢાંણણ હોય એવું વાસણ લો. પહેલાં એક ચમચી ઘી ઉમેરો. ઘી જરા પીગળવાં દો.

    હૈદરાબાદી વેજીટેબલ દમ બિરીયાની (Hyderabadi Vegetable Dum Biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો

  8. 8

    હવે, જે બનાવેલું વેજીટેબલ જે સાઈડ પર રાખ્યું છે, એમાં થી થોડું લઈ એક લેયર નોન સ્ટીક વાસણ માં કરો. એની ઉપર બનાવેલ ચોખાનું એક લેયર કરો. ફરી શાક નું લેયર અને ફરી રાઈસ નું લેયર એવી રીતે લેયર કરી લો. વચ્ચે તળેલાં કાંદા પણ ઉમેરતાં રહો.

    હૈદરાબાદી વેજીટેબલ દમ બિરીયાની (Hyderabadi Vegetable Dum Biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો

  9. 9

    હવે, છેલ્લા ફરી શાક નું લેયર કરો. ઉપર કરેલાં ચોખાનું છેલ્લું લેયર કરો. ઉપર તળેલાં કાંદાનું લેયર કરો.

    હૈદરાબાદી વેજીટેબલ દમ બિરીયાની (Hyderabadi Vegetable Dum Biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો

  10. 10

    હવે, બનાવેલ કેસર નું દૂધ ચમચી થી ચારે બાજુ ધીમે ધીમે ઉમેરી લો. ૨-૩ ચમચી પાણી પણ ચારે બાજુ સરસ રીતે છાંટી ને ઉમેરી લો.

    હૈદરાબાદી વેજીટેબલ દમ બિરીયાની (Hyderabadi Vegetable Dum Biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો

  11. 11

    ઉપર થોડાં, કાજુનાં ટુકડાં, બાદિયાં માં ફુલ તજ નો ટુકડો બધું ઉપર મુકી લો.

    હૈદરાબાદી વેજીટેબલ દમ બિરીયાની (Hyderabadi Vegetable Dum Biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો

  12. 12

    હવે, બાંધેલા લોટ નું લાંબું પતલું લુવું વાસણ નાં માપનું કરો. પહેલા ફોટા માં બતાવ્યું છે એ રીતે. હવે એને એ નોન સ્ટીક નાં વાસણ પર ચારે બાજુ ફોટા બીજાં માં બતાવ્યું છે, એ રીતે લગાવી લો. અને ત્રીજા ફોટા માં બતાવ્યું છે, એ રીતે ઉપર ઠાંકણ ઠાંકી દો.

    હૈદરાબાદી વેજીટેબલ દમ બિરીયાની (Hyderabadi Vegetable Dum Biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો

  13. 13

    હવે, એક લોઢી લો, અને એ નોન સ્ટીક નાં વાસણ ને એ લોઢી પર મુકી લો. હવે એને એકદમ ધીમાં ગેસ પર થવા દો. ૩૦ થી ૪૦ મીનીટ જેવું ચડવા દો. ગેસ એકદમ ધીમે રાખવો. હવે, ૪૦ મીનીટ પછી ગેસ બંધ કરી લો. ૫-૧૦ મીનીટ પછી આજુ બાજુ લગાવેલ લોટ નું લુવો ધીમે રહી ને ચારે બાજુ થી કાઢી લો, અને ઢાંકણ ખોલો. કાંટા થી જરા ઉપર નીચે કરો. તૈયાર છે, હૈદરાબાદી દમ બીરીયાની. બહુ જ સરસ સ્વાદિષ્ટ બિરયાની બને છે.

    હૈદરાબાદી વેજીટેબલ દમ બિરીયાની (Hyderabadi Vegetable Dum Biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો

  14. 14

    ગરમ ગરમ બિરીયાની પીરસો.

    હૈદરાબાદી વેજીટેબલ દમ બિરીયાની (Hyderabadi Vegetable Dum Biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ14ફોટો
    હૈદરાબાદી વેજીટેબલ દમ બિરીયાની (Hyderabadi Vegetable Dum Biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ14ફોટો
    હૈદરાબાદી વેજીટેબલ દમ બિરીયાની (Hyderabadi Vegetable Dum Biryani recipe in Gujarati) રેસીપી સ્ટેપ14ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Suchi Shah
Suchi Shah @SuchiShah13
પર December 13, 2020 04:05
USA

ટિપ્પણીઓ (14)

spicequeen
spicequeen @mrunalthakkar
December 15, 2020 18:42
Looks delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable બિરયાની

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કાજુ,અંજીર,ખજૂર શેક(Cashew,fig,dates shake recipe in Gujarati)
  2. મેથી પાલક ગોટા(Methi palak gota recipe in Gujarati
  3.  ખજૂરપાક(Khajur pak Recipe in Gujarati)
  4. હોમમેડ પ્રોટીન પાઉડર(Homemade Protein Powder recipe in Gujarati)
  5. ઓરિયો ડ્રાયફ્રુટ બોલ્સ (Oreo Dryfruit Balls Recipe In Gujarati)
  1. મખાણાની ખીર(Makhana kheer recipe in Gujarati)
  2. મરચા અને ટીંડોરા નો સંભારો(Marcha-tindora sambharo recipe in Gujarati)
  3. વઘારીયા મરચા(Fried chilli recipe in Gujarati)
  4. લીલવા (લીલી તુવેર) ની કઢી(Lilva ni kadhi recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13131957
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close