કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર ટિક્ક મસાલા(paneer tika masala recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર ટિક્ક મસાલા(paneer tika masala recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર ટિક્ક મસાલા(paneer tika masala recipe in Gujarati)

JYOTI GANATRA
JYOTI GANATRA @cook_21089946

#સુપરશેફ-1

#સુપરશેફ-1

વધુ વાંચો

પનીર ટિક્ક મસાલા(paneer tika masala recipe in Gujarati)

JYOTI GANATRA
JYOTI GANATRA @cook_21089946

#સુપરશેફ-1

#સુપરશેફ-1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
પાંચથી છ વ્યક્ત
  • 👉 પનીરને મેની mate કરવા માટે
  • 100 ગ્રામ પનીરના પીસ
  • 2ચમચી દહીં
  • ૨ ચમચી ચણાનો લોટ
  • 1ચમચી તેલ
  • 1/2ચમચી હળદર
  • ૧ ચમચી લાલ ચટણી
  • 1ચમચી ધાણાજીરું પાઉડર
  • 1ચમચી કિચન કિંગ મસાલો
  • 1ચમચી ચાટ મસાલો
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 👉 ગ્રેવી માટે
  • 1ચમચી જીરૂ
  • ૧ ચમચી આદુ મરચા લસણની પેસ્ટ
  • 1/2ચમચી હળદર
  • દોઢ ચમચી ધાણાજીરૂ
  • 2ચમચી લાલ ચટણી પાઉડર(કાશ્મીરી)
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 3ચમચા તેલ
  • 1/2ચમચી હિંગ
  • 1ચમચી કિચન કિંગ મસાલો
  • 1ચમચી કસ્તુરી મેથી
  • ૧ ચમચી લીલા ધાણા
  • 2ચમચી મલાઈ
  • ત્રણથી ચાર ચમચી કાજુ અને મગજતરી ના બી ની પેસ્ટ
  • 1/2વાટકી છીણેલુ પનીર
  • 4નંગ ડુંગળી
  • 5નંગ ટામેટાં
  • 1બાઉલ કેપસીકમ મરચા
  • 👉 ખડા મસાલા માં
  • 1ચમચી જીરૂ
  • 2-3લાલ મરચાં(સૂકા)
  • ૧ નંગ તમાલપત્ર
  • ૨-૩ નંગ તજ
  • 2-3લવિંગ
  • 1મોટો એલચો
  • ૧ નંગ બાદીયા
  • ૨-૩ નંગ જાવંત્રી
  • 1/2ચમચી જાયફળ પાઉડર (નાની ચમચી)
  • ૨-૩ નંગ ઇલાયચી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પનીર ને મેની mate કરી લેવું. તેના માટે એક બાઉલમાં દહીં, ચણાનો લોટ, સુકા મસાલા અને તેલ વધુ સારી રીતે મિક્ષ કરી લેવું

    પનીર ટિક્ક મસાલા(paneer tika masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર ટિક્ક મસાલા(paneer tika masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર ટિક્ક મસાલા(paneer tika masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં પનીર એડ કરવું તેને મિક્સ કરીને 1/2કલાક રહેવા દેવું

    પનીર ટિક્ક મસાલા(paneer tika masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર ટિક્ક મસાલા(paneer tika masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    1/2કલાક બાદ તેને એક પેન પર શેકી લેવું. તેલ ઓછું લેવું શેકવા માટે હવે રેડી છે મેની mate પનીર.

    પનીર ટિક્ક મસાલા(paneer tika masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર ટિક્ક મસાલા(paneer tika masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર ટિક્ક મસાલા(paneer tika masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ટામેટાં મરચા અને ડુંગળીને આ રીતે લેવા. પછી તેને ફ્રાય કરી લેવું. ત્રણેયની અલગ-અલગ ફ્રાય કરવા. રેડી છે

    પનીર ટિક્ક મસાલા(paneer tika masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર ટિક્ક મસાલા(paneer tika masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર ટિક્ક મસાલા(paneer tika masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે મગજતરી ના બી અને કાજુની પેસ્ટ બનાવી લેવી.

    પનીર ટિક્ક મસાલા(paneer tika masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એક પેનમાં તેલ લેવું તેમાં બધા ખડા મસાલા એડ કરવા સૌપ્રથમ જીરું એડ કરવું. તજ, લવિંગ, જાવંત્રી, લાલ સૂકા મરચાં, ઇલાયચી બધુ એડ કરવું

    પનીર ટિક્ક મસાલા(paneer tika masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પનીર ટિક્ક મસાલા(paneer tika masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પનીર ટિક્ક મસાલા(paneer tika masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ ડુંગળી એડ કરવી તે લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી ચઢવા દો ત્યારબાદ ટામેટાં એડ કરો. હવે તેને ચડવા દેવું તેને 10 15 મિનિટ ચડવા દેવું. હવે રેડી છે

    પનીર ટિક્ક મસાલા(paneer tika masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પનીર ટિક્ક મસાલા(paneer tika masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પનીર ટિક્ક મસાલા(paneer tika masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ત્યારબાદ તે ગ્રેવી નો મસાલો ઠંડો થાય પછી મિક્સરમાં ક્રશ કરી લેવું.

    પનીર ટિક્ક મસાલા(paneer tika masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે એક પેનમાં તેલ લેવું તેલ ગરમ થયા બાદ તેમાં જીરું એડ કરવું ત્યારબાદ આદુ-મરચા-લસણની પેસ્ટ એડ કરવી તે ચડી ગયા બાદ જે ગ્રેવી બનાવી છે તે એડ કરવી

    પનીર ટિક્ક મસાલા(paneer tika masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    હવે તેમાં સુકા મસાલા એડ કરવા. ત્યારબાદ મગજતરી ના બી અને કાજુની પેસ્ટ એડ કરવી બધું મિક્સ કરી લેવું

    પનીર ટિક્ક મસાલા(paneer tika masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    પનીર ટિક્ક મસાલા(paneer tika masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    તેલ છૂટું પડે ત્યાં સુધી તેને ચઢવા દેવું. ત્યારબાદ કસ્તુરી મેથી એડ કરવી. ત્યારબાદ મેની mate કરેલા પનીર ના પીસ એડ કરવા અને ફ્રાય કરેલા ડુંગળી મરચાં અને ટામેટાં એડ કરવા બધું મિક્સ કરી દેવું

    પનીર ટિક્ક મસાલા(paneer tika masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    પનીર ટિક્ક મસાલા(paneer tika masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    પનીર ટિક્ક મસાલા(paneer tika masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    હવે છીણેલુ પનીર, જાયફળ પાઉડર અને મલાઈ એડ કરવી. હવે તેની ત્રણ-ચાર મિનિટ કુક થવા દેવું. હવે રેડી છે આપણું શાક

    પનીર ટિક્ક મસાલા(paneer tika masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    પનીર ટિક્ક મસાલા(paneer tika masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    પનીર ટિક્ક મસાલા(paneer tika masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    હવે રેડી છે આપણું શાક જેને આપણે પરોઠા, રોટી કે પછી નાન સાથે સર્વ કરો.

    પનીર ટિક્ક મસાલા(paneer tika masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
    પનીર ટિક્ક મસાલા(paneer tika masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
    પનીર ટિક્ક મસાલા(paneer tika masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
  14. 14

    મેં પરોઠા ની રેસીપી આગળ મૂકેલી છે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

JYOTI GANATRA
JYOTI GANATRA @cook_21089946
પર July 11, 2020 03:25

ટિપ્પણીઓ (6)

Badal Patel
Badal Patel @cook_21975328
July 11, 2020 10:28
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer Masala ટિક્કા

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. ચોકલેટ સોસ..(chocalte sauce recipe in Gujarati)
  2. ગાર્લિક બ્રેડ (garlic bread recipe in Gujarati)
  3. મેથી મટર મલાઈ(methi matar malai recipe in Gujarati)
  4. કોર્ન કેપ્સિકમ મસાલા (corn capsicum masala recipe in Gujarati)
  5. વેનીલા કપ કેક(vanilla cake recipe in Gujarati)
  1. ગાજર મરચા નું અથાણું(gajar marcha nu athanu recipe in Gujarati)
  2. બી-બટેટા નું શાક[ફરાળી]{Bi-Bateta Shak Farali Recipe in Gujarati
  3. આખી કેરીનું શાક -અજુબા (mango recipe in Gujarati)
  4. દૂધીના લચ્છા(dudhi na lchha in Gujarati recipe)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13139635
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close