રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પનીર ને મેની mate કરી લેવું. તેના માટે એક બાઉલમાં દહીં, ચણાનો લોટ, સુકા મસાલા અને તેલ વધુ સારી રીતે મિક્ષ કરી લેવું
- 2
હવે તેમાં પનીર એડ કરવું તેને મિક્સ કરીને 1/2કલાક રહેવા દેવું
- 3
1/2કલાક બાદ તેને એક પેન પર શેકી લેવું. તેલ ઓછું લેવું શેકવા માટે હવે રેડી છે મેની mate પનીર.
- 4
ટામેટાં મરચા અને ડુંગળીને આ રીતે લેવા. પછી તેને ફ્રાય કરી લેવું. ત્રણેયની અલગ-અલગ ફ્રાય કરવા. રેડી છે
- 5
હવે મગજતરી ના બી અને કાજુની પેસ્ટ બનાવી લેવી.
- 6
હવે એક પેનમાં તેલ લેવું તેમાં બધા ખડા મસાલા એડ કરવા સૌપ્રથમ જીરું એડ કરવું. તજ, લવિંગ, જાવંત્રી, લાલ સૂકા મરચાં, ઇલાયચી બધુ એડ કરવું
- 7
ત્યારબાદ ડુંગળી એડ કરવી તે લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી ચઢવા દો ત્યારબાદ ટામેટાં એડ કરો. હવે તેને ચડવા દેવું તેને 10 15 મિનિટ ચડવા દેવું. હવે રેડી છે
- 8
ત્યારબાદ તે ગ્રેવી નો મસાલો ઠંડો થાય પછી મિક્સરમાં ક્રશ કરી લેવું.
- 9
હવે એક પેનમાં તેલ લેવું તેલ ગરમ થયા બાદ તેમાં જીરું એડ કરવું ત્યારબાદ આદુ-મરચા-લસણની પેસ્ટ એડ કરવી તે ચડી ગયા બાદ જે ગ્રેવી બનાવી છે તે એડ કરવી
- 10
હવે તેમાં સુકા મસાલા એડ કરવા. ત્યારબાદ મગજતરી ના બી અને કાજુની પેસ્ટ એડ કરવી બધું મિક્સ કરી લેવું
- 11
તેલ છૂટું પડે ત્યાં સુધી તેને ચઢવા દેવું. ત્યારબાદ કસ્તુરી મેથી એડ કરવી. ત્યારબાદ મેની mate કરેલા પનીર ના પીસ એડ કરવા અને ફ્રાય કરેલા ડુંગળી મરચાં અને ટામેટાં એડ કરવા બધું મિક્સ કરી દેવું
- 12
હવે છીણેલુ પનીર, જાયફળ પાઉડર અને મલાઈ એડ કરવી. હવે તેની ત્રણ-ચાર મિનિટ કુક થવા દેવું. હવે રેડી છે આપણું શાક
- 13
હવે રેડી છે આપણું શાક જેને આપણે પરોઠા, રોટી કે પછી નાન સાથે સર્વ કરો.
- 14
મેં પરોઠા ની રેસીપી આગળ મૂકેલી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પાલક પનીર સબ્જી(palak paneer sabji in Gujarati)
#સુપરશેફ ૧# પોસ્ટ ૧# માઇઇબુક# પોસ્ટ ૨૮ફૂલ ઓફ વિટામિન્સ સબ્જી, very testy,yammy 😋👌 Dhara Soni -
પનીર ટીક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
પનીર ટીકા પંજાબી વાનગી છે તેમાં પનીર અને કેપ્સીકમ, કાંદા, બેલ પેપર, ટોમેટો વેજ ને બેસન અને કોર્ન ફ્લોર દહીં અને મસાલા એડ કરી લીંબુનો રસ નાખી મેરીનેટ કરી તેને ઓવન કે નોનસ્ટિક પેન કે સ્ટીકમાં ભરાવી શેકાય બાદ ગ્રેવી મા એડ કરી વચ્ચે એક બાઉલ મા ગરમ કોલસા મૂકીઘી રેડી 1 મિનિટ Smoky ટચ આપી સર્વ કરવું Parul Patel -
લખનવી પનીર ઝાયકા(lakhnavi paneer zayka recipe in gujarati)
#સુપરશેફ#Lakhnavi_Paneer_Jaykaઆ સબ્જી ફાઇવ સ્ટાર હોટેલ માં પીરસવા માં આવે છે. Rajeshree Shah (Homechef), Gujarat -
-
-
-
-
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB#Week3કાજુની મૂળ ઉત્પતિ બ્રાઝીલ દેશમાં થઇ. કાજુ મા વિટામિન A- B-K તેમજ વિટામિન E ની માત્રા વધારે છે સાથે સાથે ફાઇબર, આયર્ન, કેલ્શિયમ,મેગ્નિશિયમ પણ જોવા મળે છે. કાજુ મા પ્રોટીન સારા પ્રમાણમાં હોવાથી પાચન શક્તિ વધારે છે. આવા વિટામીન અને મિનરલ્સથી ભરપૂર કાજુ મસાલા નો સ્વાદ સૌને પસંદ આવશે જ... Ranjan Kacha -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
-
-
-
-
-
તવા પનીર ટીકા મસાલા(tawa paneer tikka masala recipe in Gujarati)
#trend2તવા પનીર ને તવા પર બનાવવામાં આવે છે.(તવા ના હોય તો પેન માં પણ બનાવી શકાય.)જેવી રીતે પાવભાજી બનાવવામાં આવે છે તે રીતે તવા પનીર બનાવવામાં આવે છે. તેની સાથે tandoori roti સવૅ કરવામાં આવે છે.પરંતુ મેં ચપાતી બનાવી છે. Hetal Vithlani -
ખાટી મીઠી તીખી કઢી (khati mithi tikhi kadhi recipe in Gujarati)
# સુપરશેફ 1# વીક 1#માઇઇબુક Prafulla Ramoliya -
-
-
પનીર ટિક્કા મસાલા સબ્જી(paneer tikka masala sabji recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ#પોસ્ટ ૧૯ Daksha Vikani -
-
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#ATW3#TheChefStory#Cookpadgujarati પાલક પનીર ખૂબ જ લોકપ્રિય શાક છે. પાલક અને પનીર ખાવાના ઘણાં ફાયદા છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી છે. Bhavna Desai -
પનીર ટિક્કા નાનીઝા
#ગરવીગુજરાતણ#પ્રેઝન્ટેશનપંજાબી ડિશ અમારા ઘર માં બધા ને બહુ ભાવે એટલે એમ હું કંઇક ને કંઇક નવું નવું બનાવતી j રાહુ તો આજ મે બનાવી છે પનીર ટિક્કા નાનીઝા જેમાં મે પિઝા ના રોટલા ના બદલે કૂલચા બનાવી ને મારી ડિશ ને થોડું ટવીસ્ટ અપિયું છે આશા રાખું તમને બધા ને મારી a dish ગમશે ...😊😊😊 Jyoti Ramparia -
-
More Recipes
ટિપ્પણીઓ (6)