દેશી ચણા નું શાક(desi chana saak recipe in Gujarati) #સુપર શેફ

આ શાક મેં સેમી ગ્રેવી વાળું બનાવ્યું છે તે અત્યારે ચોમાસુ ચાલેછે તો કોઈ ને કોઈ કઠોળ બનાવવું સારું તો મેં ચણાનું શાક બનાવ્યું છે.
દેશી ચણા નું શાક(desi chana saak recipe in Gujarati) #સુપર શેફ
આ શાક મેં સેમી ગ્રેવી વાળું બનાવ્યું છે તે અત્યારે ચોમાસુ ચાલેછે તો કોઈ ને કોઈ કઠોળ બનાવવું સારું તો મેં ચણાનું શાક બનાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
દેશી ચણા ને મેં ધોઈને રાત્રે જ પલાડયા હતા બીજે દિવસે તેને ફરી ધોઈને કૂકરમાં જરૂર મુજબ પાણી નાખી ને ઢાકણું ઢાકીને બન્ધ જરી ગેસ ચાલુ કરી તે ને વહીશલ 4 થી 5 થવા દેવી
- 2
કુકરનું પ્રેસર બન્ધ થાય પછી ચણાને એક ચારણીમાં કાઢી પાણી નિતારવું
- 3
ત્યારબાદ એક વાસણમાં તેલ લઈને તેને ગેસ ઉપર મૂકી ગરમ થાય પછી તેમાં ચપટી હિંગ મુકવી આ સ્ટેજ ઉપર લસણ ની પેસ્ટ નાખી સાંતળવી ત્યારબાદ તેમાં ચણા નાખી હલાવી મિક્સ કરવા તેમાં બાકીના મસાલા કરી ફરી મિક્સ કરવા તેમાં થોડું પાણી નાખી ને કુક થવા દેવું ને ચણા ને ચમચા વડે થોડા મેશ કરવા તેમાં 1 ચમચી ખાંડ નખવી તે ઓપસનલ છે તે મા થોડી ગ્રેવી ઘટ થાય પછી ગેસ બન્ધ કરીને તેમાં લીંબુનો રસ નાખવો ને ગરમ મસાલો પણ નાખી મિક્સ કરવું તો તૈયાર છે દેશી ચણાનું શાક તે રોટલી પરાઠા કઢી ભાત સાથે ખાઈ શકાયછે.
- 4
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)