Utpam (utapam recipe in Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને મિકસર માં પીસી લેવી તેમાં રવો મીઠું દહિ નાંખી મિકસર મિક્સ કરવું પછી ગેસની ઉપર તવી મુકી તેમાં ખીરૂ નાંખી આછો પાથરો તેની ઉપર ટમેટાસૉસ પાથરો તેની ઉપર ઝીણી ડુંગળી નાંખવી ઉપર ચીઝ ખમણીને નાખવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજિટેબલ પરાઠા (Vegetable Paratha Recipe In Gujarati)
#રોટીસહેલો ,કેમ છો બધા ?આજની મારી રેસિપી ખુબજ પૌષ્ટિક છે.વેજીટેબલ પરાઠા ..Ila Bhimajiyani
-
અડદ-પનીર પનિયારમ
#કઠોળશક્તિવર્ધક કઠોળ, અડદ એ સૌનું જાણીતું છે. અડદ અને અડદ ની દાળ થી આપણે વિવિધ વાનગી બનાવતા જ હોઈએ છીએ. આજે આખા અડદ સાથે પનીર ભેળવી ને પનિયારમ બનાવ્યા છે. જે સ્વાદિષ્ટ અને સ્વસ્થયસભર છે. Deepa Rupani -
અવિરી કુડુમુલુ (Aviri Kudumulu Recipe In Gujarati)
#RC2 રેઈન્બો ચેલેન્જ વ્હાઇટ રેસિપી આજે આંધ્ર પ્રદેશની ટ્રેડિશનલ વાનગી બનાવી છે.ફક્ત અડદ ની દાળ થી આ વાનગી બને છે. આ હેલ્થી બ્રેકફાસ્ટ માં પ્રોટીન ભરપૂર માત્રામાં છે. નાના બાળકો માટે ઉત્તમ છે. તેલ વગર ની આ રેસિપી વરાળ માં બને છે. દેખાવ ઈડલી જેવો છે પરંતુ સ્વાદ માં અલગ છે. Dipika Bhalla -
-
-
ચિઝલિંગ ચાટ (Cheesling Chaat recipe in Gujarati)
#ચાટચિઝલિંગ અને ચીઝ એ આ ચાટ ને બાળકો ને આકર્ષે છે. સાડી, સરળ અને ઝડપી બનતી આ ચાટ ગરમી ના દિવસો માં થતી બાળકો ની પાર્ટી કે કિટ્ટી પાર્ટી માટે શ્રેષ્ઠ છે. Deepa Rupani -
-
-
-
-
-
-
-
-
ચણા દાળ ચટણી(chana dal chutney recipe in Gujarati) સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ
ચણાની દાળની ચટણી શેકેલી ચણાની દાળ અથવા દાળિયા માંથી બને છે. આ ચટણી, ભીની અને સૂકી એમ બે અલગ રીતે બનાવવા આવે છે. આ ખાસ ચટણી ખૂબ જ ટેસ્ટી અને મસાલેદાર ( તીખી) હોય છે. તે ઈડલી, ઢોંસા, મેંદુવડા કે પછી ઉત્ત્પમ સાથે ખુબ જ સરસ લાગે છે.અમારી ઘરે બધા ને ઢોંસા, ઈડલી, ઉત્પમ અને મેંદુવડા ખુબ જ ભાવે છે. બહુ બધી વાર બંને છે, એટલે હું એનની જોડે કોપરાની ચટણી અને આ ચણાની દાળ ની તીખી ચટણી ખાસ બનાવું છું. હું ચણાની દાળ શેકી ને, પલારી ને આ બનાવું છું. જો, તમારી પાસે સમય ના હોય તો તમે દાળિયા વાપરીને એ બનાવી શકે છો. ખુબ જ જલદી ટેસ્ટી ચટણી તૈયાર થઈ જાય છે. અમારી ઘરે તો, બધાને ખુબ જ ભાવે છે. એને બનાવવા નું પણ ખુબ સહેલું છે, અને બહુ ઓછા સામાનની જરુર પડે છે.તમે પણ મારી આ રેશીપી થી ચટણી બનાવી જોવો, અને જણાવો કે કેવી લાગી તમને?#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
ગ્રીન સાલસા (Green Salsa recipe in Gujarati)
#RC4#cookpadindia#cookpad_guj#green સાલસા એ મેક્સિકન ખાનપાન માં વપરાતું એક તીખું તમતમતું ડીપ છે જેના મૂળ ઘટકો ટમેટા, ડુંગળી છે. સાલસા બે રીતે બનાવાય છે એક તો કુકડ અને બીજું અનકુકડ.અહીં મેં અન કુકડ સાલસા બનાવ્યું છે પરંતુ મેં લીલા ટમેટાં નો ઉપયોગ કર્યો છે.ખાટો, તીખો સાલસા નાચો ચિપ્સ, લવાસ અથવા તમારી પસન્દ ની કોઈ પણ ચિપ્સ સાથે સારો લાગે છે અને બીજી મેક્સિકન વાનગી માં પણ વપરાય છે. Deepa Rupani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13141190
ટિપ્પણીઓ