પનીર મખની ::: (Paneer Makhani recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પનીર અને કેપ્સીકમ ના ચોરસ ટુકડા કરી બટરમાં ફ્રાઈ કરી બાજુમા રાખવા. પછી એક વાડકામાં બટર ગરમ થાય એટલે તેમા લસણ ને સાતળી લાલ મરચું નાખી,
- 2
ટોમેટો પ્યુરી ઉમેરવી પાંચ મીનીટ પછી તેમા કસૂરીમેથી, ગરમ મસાલો,ખાંડ અને મીઠું ઉમેરી બે મીનીટ બાદ કાજુની પ્યુરી ઉમેરી બધુ મિકસ કરી,
- 3
પાંચ મીનીટ ઉકળવા દેવુ ત્યાર બાદ તેમા ક્રીમ ઉમેરવું,
- 4
પાછુ હલાવી કોથમીર ઉમેરવી.
- 5
પછી તૈયાર ગ્રેવીમાં બટરમાં સાતળીને તૈયાર કરેલા પનીર અને કેપ્સીકમ ઉમેરવા. બે મિનીટ પછી ગેસ બંધ કરવો.
- 6
હવે સર્વિંગ પ્લેટ મા કાઢી ઉપર ક્રીમ થી ગાર્નિશ કરી પરોઠા સાથે સર્વ કરવુ.
- 7
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13142266





















ટિપ્પણીઓ (6)