કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હક્કા નુડલ્સ(hakka noodles recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હક્કા નુડલ્સ(hakka noodles recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

હક્કા નુડલ્સ(hakka noodles recipe in Gujarati)

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136

#goldenapron3
#Week25
#sizzlers

#goldenapron3
#Week25
#sizzlers

વધુ વાંચો

હક્કા નુડલ્સ(hakka noodles recipe in Gujarati)

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136

#goldenapron3
#Week25
#sizzlers

#goldenapron3
#Week25
#sizzlers

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫ થી ૩૦ મિનિટ
૬ કે ૭ વ્યક્તિ માટે
  • 1હક્કા નુડલ્સ પેકેટ
  • ૬થી૭ગ્લાસ પાણી
  • 1 વાટકીસમારેલી ડુંગળી
  • 1 વાટકીસમારેલી કોબીજ
  • ૧ વાટકીસમારેલા ગાજર
  • ૧પાઉચ સોયા સોસ
  • ૧પાઉચ ચીલી સોસ
  • ૧પાઉચ ગરમ મસાલો
  • સ્વાદ અનુસારમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫ થી ૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ હક્કા નુડલ્સ ને બાફી લો. બાફવા માટે એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને ૧ ચમચી તેલ ઉમેરો ત્યાર બાદ તેમાં ઉમેરો.

    હક્કા નુડલ્સ(hakka noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    હક્કા નુડલ્સ(hakka noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    હક્કા નુડલ્સ(hakka noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    નુડલ્સ બફાઈ જાય ત્યારબાદ તેને એક ચારણીમાં કાઢી લો ત્યારબાદ નુડલ્સ માં ઠંડુ પાણી ઉમેરો અને એક ચમચી તેલ ઉમેરો જેથી નુડલ્સ એકદમ છૂટા થઈ જશે. ત્યારબાદ ઘટકોમાં દર્શાવ્યા પ્રમાણે નુડલ્સ માં નાખવા માટે વેજીટેબલ તૈયાર કરો.

    હક્કા નુડલ્સ(hakka noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    હક્કા નુડલ્સ(hakka noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    હક્કા નુડલ્સ(hakka noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ ઘટકોમાં દર્શાવ્યા પ્રમાણેના બધા મસાલા તૈયાર કરો અને ટામેટાની ગ્રેવી માટેની સામગ્રી તૈયાર કરો. ટામેટાની ગ્રેવી માટે ટામેટાં ડુંગળી અને લસણ લઈ મિક્સરમાં ક્રશ કરી લો તો ટમેટાની ગ્રેવી તૈયાર થઈ જશે.

    હક્કા નુડલ્સ(hakka noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    હક્કા નુડલ્સ(hakka noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    હક્કા નુડલ્સ(hakka noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ નુડલ્સ વધારવા માટે ચાર-પાંચ ચમચી તેલ મૂકો તેલ આવી જાય ત્યારબાદ તેમાં લીમડાનો વઘાર દહીં સૌપ્રથમ બધા વેજીટેબલ સાંતળી લો.

    હક્કા નુડલ્સ(hakka noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    હક્કા નુડલ્સ(hakka noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    હક્કા નુડલ્સ(hakka noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    વેજીટેબલ સતડાઈ જાય ત્યારબાદ તેમાં ટામેટા ની ગ્રેવી ઉમેરો ગ્રેવી સતદાએ જાય ત્યારબાદ તેમાં બાફેલા નુડલ્સ ઉમેરો. ત્યારબાદ તેમાં ઘટકોમાં દર્શાવ્યા પ્રમાણેના બધા મસાલા ઉમેરો.

    હક્કા નુડલ્સ(hakka noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    હક્કા નુડલ્સ(hakka noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    હક્કા નુડલ્સ(hakka noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ તેને એક સર્વિંગ પ્લેટમાં લઈ શરૂ કરો તો તૈયાર છે આપણા હક્કા નુડલ્સ.આ રીતે નુડલ્સ બનાવશો તો બધાને ખૂબ જ ભાવશે તો આ મારી રીત જરૂરથી ટ્રાય કરજો હક્કા નુડલ્સ.

    હક્કા નુડલ્સ(hakka noodles recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136
પર July 13, 2020 11:34
food lover 😍cooking lover 😍delicious dish maker 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

હક્કા નૂડલ્સ નૂડલ્સ

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. જાંબુ સ્વીસરોલ્સ (jamun swissrolls recipe in Gujarati)
  2. ચીઝ-પનીર કોફતા કરી (Cheese Paneer Kofta curry Recipe in Gujarati)
  3. રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા
  4. નાયલોન ખમણ (ઈન્સ્ટન્ટ અને જાળીવાળા)
  5. રીંગણા નો ઓરો(ringana no oro recipe in gujarati)
  1. જાંબુ સ્વીસરોલ્સ (jamun swissrolls recipe in Gujarati)
  2. હાર્ટ ખીચું(heart khichu recipe in Gujarati)
  3. શીરો(siro recipe in Gujarati)
  4. લીલી ડુંગળી વટાણા ની ડ્રાય સબ્જી (lili dungari vatana ni dry sabji recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13161307
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close