તાવો ચાપડી(tavo chapdi recipe in Gujarati)

Nayna prajapati (guddu) @cook_25019167
તાવો ચાપડી(tavo chapdi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંનો કરકરો લોટ લો તેમાં મુઠી પડતું મોણ નાખો પછી મીઠું જીરુ તલ નાખી કઠણ લોટ બાંધો
- 2
હાથ વડે જાડી પૂરી બનાવો
- 3
પછી તેને ધીમા તાપે તેલમાં ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળી લો
- 4
જો તમને ઉંધીયુ ભાવે તો ઊંધિયું અથવા રીંગણ,બટાકા,વટાણા અને ટામેટા શાક સાથે રસાવાળા સાથે સર્વ કરો
- 5
તૈયાર છે આપણું તાવો ચાપડી
- 6
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13184725















ટિપ્પણીઓ (5)