શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીઘઉંનો લોટ
  2. ૧ ચમચીરવો
  3. ૧ કપછાશ
  4. ૧ ચમચીતલ
  5. ૨ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  6. ૧ ચમચીહળદર
  7. ૧ ચમચીમરચું પાઉડર
  8. ૧ ચમચીધાણાજીરું
  9. સ્વાદાનુસાર મીઠું
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ લોટને ચાળી લો.પછી તેને એક કોટનના કપડામાં બાંધીને તેને બાફી લો.પછી બાફેલા લોટને મિક્ષર જારમાં ક્રશ કરી લો.

  2. 2

    ત્યારબાદ લોટમાં છાશ, તલ, આદુ મરચાની પેસ્ટ,હળદર, મીઠું,મરચું પાઉડર ઉમેરી કણકને તૈયાર કરી લો.

  3. 3

    પછી સંચામાં તેલ લગાવી અને લોટને સંચામાં ભરીને ચકરીને સંચા વડે પાડીને ગોળ શેપ આપીને પછી તેને તેલમાં તળી લો.તો તૈયાર છે ક્રિસ્પી મસાલા ચકરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heetanshi Popat
Heetanshi Popat @Heetanshipopat
પર

ટિપ્પણીઓ

Similar Recipes