હેલ્ધી સલાડ બાઉલ(healthy salad recipe in Gujarati)

Avani Parmar @cook_23168717
હેલ્ધી સલાડ બાઉલ(healthy salad recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ડ્રેગન ફૃટ અને કિવિ ની છાલ કાઢી નાનાં પીસિસ કરવા.ટામેટાં ને મીડીયમ કટ કરવા.
- 2
હવે એક બાઉલ માં ડ્રેગન ફૃટ, કિવિ,ટામેટાં,મકાઈ,શીંગ ઉમેરી મિક્સ કરવું.ત્યારબાદ તેમાં મીઠું, મરી પાઉડર,લીંબુ નો રસ એડ કરી મિક્સ કરો.છેલ્લે તેમાં ફૂદીનાં નાં પાન અને કોથમીર ને હાથે થી તોડીને ઉમેરો.હવે તેને સરખું મિક્સ કરી લો.
- 3
રેડી છે હેલ્ધી સલાડ બાઉલ.
- 4
અહિં મેં પિંક ડ્રેગન ફૃટ લીધું છે તમે વ્હાઇટ ડ્રેગન ફ્રુટ કે કોઈ પણ ફ્રુટ લઇ શકો છો.અખરોટ અને બદામ પણ એડ કરી શકો છો.
Similar Recipes
-
હેલ્ધી પ્રોટીન સલાડ (Healthy Protein Salad Recipe In Gujarati)
#GA4#week5ફ્રેન્ડ્સ, સલાડ નું આપણા ભોજન માં એક આગવું સ્થાન છે. ચણા નું સલાડ એક એવું જ હેલ્ધી સલાડ છે. આ સલાડ પ્રોટીન થી ભરપૂર છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
મકાઈ સલાડ(Corn Salad Recipe in Gujarati)
#GA4#Week5#Salad#Post2ફણગાવેલા મગ અને અમેરીકન મકાઈ નું સલાડ જે ટેસ્ટી પણ છે અને હેલ્ધી પણ. ડાયટ ફૂડ માં જરૂર થી લઈ શકાય છે આ સલાડ જે પોષણ પણ આપે છે અને પેટ પણ ભરેલું રાખે છે. Bansi Thaker -
-
કોર્ન પીનટ સલાડ(corn salad recipe in gujarati)
#સાઈડ#હેલ્ધીફૂડહેલ્ધી અને પ્રોટીન થી ભરપૂર આ સલાડ બાફેલા મિક્સ કઠોળ, બાફેલી અમેરીકન મકાઈ અને બાફેલા સીંગદાણા થી બનાયુ છે. જેમાં ચાટ મસાલો અને લીંબુ થી ચટપટો સ્વાદ આવે છે. Bansi Thaker -
સ્પ્રાઉટ અને વેજીટેબલ સલાડ (Sprout Vegetable Salad Recipe In Gujarati)
#SPRશિયાળામાં શરીરને ગરમી માટે વધારે પોષણ ની જરૂર પડે છે.. ફણગાવેલા કઠોળ માં પ્રોટીન હોય છે.. એટલે કોઈ પણ કઠોળ લઈ શકાય.. હું મગ અને મઠ અને વેજીટેબલ મિક્સ કરી આ સલાડ બનાવું છું.. બપોરે લંચ સમયે આ સલાડ એક જ ખાઈ એ તો પેટ ભરાઈ જાય છે.. Sunita Vaghela -
હેલ્થી દેશી ચણા સલાડ (Healthy Desi Chana Salad Recipe In Gujarati)
દેસી ચણા એટલે પ્રોટીન થી ભરપુર . આ રોડસાઈડ સ્નેક છે જે ગરમ જ ખવાય છે.બહુજ ચટપટો ટેસ્ટ છે આ સલાડ નો.અમારે ઘરે હલકું ફુલકું ડિનર માં આ સલાડ સાથે ટોસ્ટ સર્વ થાય છે.Cooksnap@Disha_11 Bina Samir Telivala -
છોલે ફણગાવેલા મગ નો સલાડ
#હેલ્થ #indiaઆ સલાડ સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ થી સંપૂર્ણ છે .શરીર ને જરૂરી એવું કાર્બોહાઈડ્રેટ , પ્રોટીન,ફેટ,વિટામિન અને મિનરલ્સ બધું જ આ સલાડ માં રહેલ ઘટકો માં થી મળી રહે છે. ખટ મીઠો સ્વાદ પણ છે. Jagruti Jhobalia -
રાજમાં સલાડ (Rajma Salad Recipe in Gujarati)
#GA4#WEEK21આજે મેં રાજમાં નું સલાડ બનાવ્યું છે જે તમે વેટ લોસ માં પણ લઈ શકો છો charmi jobanputra -
-
-
ખારી શીંગ સલાડ.(Salted Peanuts Salad Recipe in Gujarati)
#સાઈડ. આ શીંગ સલાડ તમે લંચ,ડિનર,કે પાંવ ભાજી,છોલે પૂરી સાથે સાઈડ ડિસ તરિકે સર્વ કરી શકો છો.એકલું પણ ખુબજ ટેસ્ટી લાગે છે.મેં આ સલાડ મોટે ભાગે લગ્ન પ્રસંગે ખાધુ છે. Manisha Desai -
વેજ સલાડ (Veg Salad Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં કાચા શાક ભાજી શરીર માટે ઉત્તમ વિટામિન્સ પૂરા પાડે છે જેને તમે સલાડ નાં રૂપ માં લઇ શકો છો. Varsha Dave -
કિડની બીન્સ સલાડ (Kidney Beans Salad Recipe in Gujarati)
# GA4#Week21 Post 3 આ કલરફુલ સલાડ માં થી પ્રોટીન અને વિટામિન્સ ભરપૂર માત્રા માં મળી રહે છે.એક પાવરપેક સલાડ છે. Alpa Pandya -
હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
બહુ જ મજા આવશે..એક બાઉલ ખાઈ લેશો તો કદાચ lunch પણ સ્કિપ થશે તો વાંધો નહીં આવે.. Sangita Vyas -
હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
#NFRઆ સલાડ વિટામીન્સ થી ભરપુર હોય છે.સ્વાથ્ય માટે ખુબ જ ઉત્તમ છે. Varsha Dave -
પિનટ સલાડ (Peanut salad recipe in Gujarati)
#સાઈડ ડીશજમવામાં સાઈડ માં લેવાતું આ સલાડ ખૂબ જ હેલ્ધી છે. Hetal Gandhi -
બીટરુટ સલાડ (Beetroot Salad Recipe In Gujarati)
#ATW3#TheChefStory#Beetrootsaladrecipe#saladreciipe#Mediterraneanstyleઆ બીટરૂટ સલાડ વેગાન અને ગુલટેન મુક્ત છે.આ સલાડ ખૂબજ હેલ્થી અને બનાવવા માં ખૂબ જ સરળ છે.તમે ઈચ્છો તો આ સલાડ માં બેટા ચીઝ કે બદામ પણ ઉમેરી શકો છો. Krishna Dholakia -
મેક્સીકન સલાડ (Mexican salad Recipe in Gujarati)
આપડે બધા જમવામાં સાઈડ માં સલાડ ખાતા હોઈ છે તો મેં પણ બનાવ્યું છે એ સિમ્પલ છે બટ થોડું નવીન રીતે મારી વિચારસરણી થી બનાવ્યું છે Chaitali Vishal Jani -
હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
#SPR#MBR4મુખ્ય ભોજનમાં જ્યારે સલાડ ન હોય ત્યારે ભોજન અધૂરું લાગે છે. તેથી તે સલાડ સાઈડ ડીશ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. સલાડ વિવિધ પ્રકારના હોય છે - જેમકે સ્પ્રાઉટ સલાડ, વેજીટેબલ સલાડ, ફ્રુટ સલાડ મેં અહીં ત્રણેય સલાડનું કોમ્બિનેશન કરી હેલ્ધી સલાડ બનાવ્યું છે. Ankita Tank Parmar -
સલાડ(SALAD recipe in Gujarati)
#Week5સલાડ ઘણા પ્રકાર ના હોય છે .ફ્રૂટ સલાડ ,સ્પ્રાઉટ સલાડ ,વેજિટેબલ સલાડ .મેં વેજિટેબલ સલાડ બનાવ્યું છે .ડિનર કે લન્ચ માં સલાડ ખાવા માં આવે છે .ખાંડ પેશન્ટ ને તો રોટલી કરતા સલાડ વધુ ખાવાની ડોક્ટર સલાહ આપે છે . Rekha Ramchandani -
-
સ્પ્રાઉટ મગ સલાડ (Sprout Mag Salad Recipe In Gujarati)
#GA4#Week5આ એક પ્રોટીન થી ભરપૂર સલાડ છે. મગ શરીર માટે ખુબ જ ગુણકારી છે Kamini Patel -
ફણગાવેલા મગનું સલાડ (Sprout salad recipe in gujarati)
#GA4 #Week11 આ સલાડ ખુબજ પ્રોટીન થી ભરપૂર હોય છે. Apeksha Parmar -
ગ્રીન સલાડ (Green Salad Recipe In Gujarati)
શિયાળા માં કાચા શાકભાજી ખાવા ની ખૂબ મજા આવે છે.તેમાંથી ભરપૂર માત્રા માં વિટામિન્સ મળે છે. Varsha Dave -
વિન્ટર સ્પેશિયલ જીંજરા નું સલાડ (Winter Special Jinjara Salad Recipe In Gujarati)
#SPR#Saladrecipe#Winterspecialjinjarasalad#MBR4#Week 4□લીલાં ચણા સ્વાદિષ્ટ અને રસાદાર હોય છે.□શિયાળામાં લીલાં ચણા મળતાં હોવાથી આ સલાડ ઝડપી બની જાય છે....□આ સલાડ પ્રોટીન,ફાઈબર અને મેંગેનીંજ થી ભરપૂર છે......નાના..થી ...લઈ બધી જ વ્યક્તિ ને પસંદ આવે એવું છે.. Krishna Dholakia -
સ્પ્રાઉટ્સ સલાડ (Sprouts Salad Recipe In Gujarati)
#SPR #MBR4 પ્રોટીન થી ભરપૂર હેલ્ધી મગ સલાડ જે ઘર માંથી આસાની થી સામગ્રી મળી જાય છે અને પેટ ને ભરેલું રાખે છે.જે સવાર નાં નાસ્તા માં અથવા લંચ કે ડિનર માં સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય. Bina Mithani -
-
સ્પ્રાઉટ સલાડ (Sprouts salad Recipe In Gujarati)
વેઇટ લોસ માટે ખુબ ઉપયોગી અને પ્રોટીન થી ભરપૂર. સવાર ના નાસ્તા માં લઇ શકાય.હેલ્થી ડાયેટ. #GA4 #Week5 #post 2# #GA4 #Week5 Minaxi Rohit -
હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
બધાના ઘરમાં સલાડ તો બનતી જ હોય છે તો આજે મેં તેમાં થોડું વેરિએશન કરી ને ડ્રેસિંગ વાળી હેલ્ધી સલાડ બનાવી છે નાના-મોટા બધાને ભાવે તેવી છે. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13184810
ટિપ્પણીઓ (8)