કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રવાનો શીરો(Rava no sheero recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રવાનો શીરો(Rava no sheero recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રવાનો શીરો(Rava no sheero recipe in Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#સુપરશેફ2
#ફ્લોર્સ/લોટ
#week2
પોસ્ટ - 12
ઘણી વાર સવારમાં આપણે ગરમ નાસ્તો બનાવીયે ત્યારે પૌવા કે ઉપમા જેવો થોડો સ્પાઈસી નાસ્તો બનાવતા હોઈએ છીએ...પણ જો ઘરમાં વડીલો કે નાના બાળકો હોય તો કંઈ ગરમ સ્વીટ ખાવાનું પસંદ કરે છે ...રવાનો શીરો ખૂબ જલ્દી બની જાય છે અને શ્રી પ્રભુને સવારમાં પ્રસાદ માં પણ ધરાવી શકાય ..ચાલો બનાવીયે...

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ
  • 250 ગ્રામરવો (1 બાઉલ)
  • 1બાઉલ ઘી
  • 1/2 લિટરમલાઈવાળું દૂધ
  • 150 ગ્રામખાંડ(પ્રમાણમાં ફેરફાર કરી શકો)
  • 1/2 કટોરીડ્રાયફ્રુટ નો ભૂકો
  • 1/2 ચમચીઈલાયચી પાઉડર(ઓપશનલ)
  • સજાવટ માટે:-
  • અંજીર
  • કાજુ
  • બદામ
  • કિસમીસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક જાડા તળિયા વાળી કડાઈ અથવા પેનમાં ઘી મૂકી રવો ઉમેરી ધીમા ગેસ પર શેકો હલાવતા જાવ....રવો થોડો ઝીણો હોય છે એટલે શેકાતા બહુ વાર નથી લાગતી...શેકાઈને તૈયાર થાય એટલે તેમાં ડ્રાયફ્રુટ નો ભૂકો ઉમેરો...મેં કાજુ, બદામ અને અખરોટનો ભૂકો લીધો છે....

    રવાનો શીરો(Rava no sheero recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રવાનો શીરો(Rava no sheero recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રવાનો શીરો(Rava no sheero recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે રવો શેકાઈ ગયો છે એટલે ગેસ ની ફ્લેમ સ્લો પર રાખી મલાઈવાળું ગરમ દૂધ ઉમેરો....

    રવાનો શીરો(Rava no sheero recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    શીરાને હલાવતા રહો દૂધ શોષાઈ જાય એટલે ખાંડ ઉમેરો....ખાંડનું પાણી શોષાય ત્યાં સુધી ધીમા ગેસ પર થવા દો...ઘી છૂટું પડશે અને શીરો તૈયાર થાય એટલે અંદર કિસમીસ મિક્સ કરો....તો હવે આપણો રવાનો શીરો તૈયાર થઈ ગયો છે.....

    રવાનો શીરો(Rava no sheero recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આપણી #સુપરશેફ2 ની રેસિપી રવાનો શીરો તૈયાર છે એક સર્વિંગ બાઉલમાં ડ્રાયફ્રુટ ની ચીરી...કાજુ...બદામ...કિસમિસ નાખી શીરો નાખી બીજી પ્લેટ પર અનમોલ્ડ કરો...અંજીર...કાજુ...બદામ...કિસમીસથી સજાવો...તુલસી પત્ર મૂકી પ્રભુને અર્પણ કરો અને સર્વ કરો.....

    રવાનો શીરો(Rava no sheero recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રવાનો શીરો(Rava no sheero recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર July 16, 2020 18:18
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
July 17, 2020 15:25
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શિરો સોજી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બીન બરિટો (Bean burrito recipe in Gujarati)
  2. ચુર - ચુર નાન (Chur Chur Naan Recipe In Gujarati)
  3. ટુટી ફ્રુટી કેક (Mix Flour Tutti Frutti Cake Recipe In Gujarati)
  4. ફરાળી સેન્ડવીચ ઢોકળા(farali sandwich dhokala recipe in Gujarati)
  5. કાઠીયાવાડી મસાલા રોટલો (Kathiyawadi Masala Rotlo recipe in gujarati)
  1. મસાલા સીંગ(masala sing recipe in Gujarati)
  2. ચુર - ચુર નાન (Chur Chur Naan Recipe In Gujarati)
  3. ગાંઠીયા ની કઢી (Ganthiya ni kadhi recipe in gujarati)
  4. દૂધનો માવો (Dudh No Mavo Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13189952
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close