કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચોકો ડોનટ (Choco Donut Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચોકો ડોનટ (Choco Donut Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચોકો ડોનટ (Choco Donut Recipe in Gujarati)

Kashmira Bhuva
Kashmira Bhuva @Kashmira_26

#AsahiKaseiIndia
*Baking recipe*
અગાઉ મેં નમકીન ઈન્સ્ટન્ટ રવા ડોનટ બનાવેલા તે પરથી મને વિચાર આવ્યો કે કંઈક આજ રીતે સ્વીટ ચોકલેટી હોય તો બાળકોને ગમે. બાળકોને શેપવાળી વસ્તુઓ વધારે પસંદ હોય છે, વડી Lotte Chocolate pie બાળકોના ફેવરીટ હોય છે. તો આ રીતે ઘરે જ આ ચોકલેટી ડોનટ બનાવી સરપ્રાઈઝ આપ્યું.આ ચોકો ડોનટ મેં મેંદામાંથી બનાવ્યા છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ● ડોનટ બનાવવા માટે :
  • 2 કપમેંદો
  • 1/2 કપહુંફાળું દૂધ
  • 1મોટી ચમચી. પાઉડર ખાંડ
  • 1મોટી ચમચી. ડ્રાય યીસ્ટ
  • 1/4ચમચી. બેકિંગ પાઉડર
  • 2મોટી ચમચી.બટર
  • ચપટીમીઠું
  • જરૂરિયાત મુજબ પાણી
  • તળવા માટે તેલ
  • ● ચોકલેટ ગ્લેઝ બનાવવા માટે :
  • 1 કપદળેલ ખાંડ
  • 1/4 કપકોકો પાઉડર
  • 1ચમચી.વેનીલા એસેન્સ
  • 3 ચમચીદૂધ
  • ●સજાવટ માટે :
  • કલરિંગ બોલ્સ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ●ડોનટ બનાવવા માટે: સૌપ્રથમ એક બાઉલમાં દૂધ લઇ, તેમાં ખાંડ તેમજ યીસ્ટ ઉમેરો. યીસ્ટ એક્ટિવ થાય એટલે હલાવી લો.2 મિનિટ બાદ તેમાં મેંદો, બેકિંગ પાઉડર, બટર તેમજ મીઠું ઉમેરી લોટ બાંધો, જરૂર પડે તો પાણી ઉમેરો. લોટને 5 મિનિટ સુધી મસળો. ત્યારબાદ તેલવાળો હાથ કરી તૈયાર થયેલા લોટને એર ટાઈટ કન્ટેનરમાં એક કલાક મૂકી રાખો. રેસ્ટ પછી બંધેલો લોટ ડબલ થઈ જશે. ફરી તેને 4-5 મિનિટ મસળો.

    ચોકો ડોનટ (Choco Donut Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મોટા લુઆ લઈ કોરા મેંદાના લોટમાં રગદોળી જાડો રોટલો વણો.આ રોટલાને વાટકી વડે ગોળ શેપમાં કટ કરો, હવે તેમાં નાની બોટલના ઢાંકણ વડે ફરીથી અંદરની તરફ હૉલ જેવું કટ કરો, ડોનટનો શેપ તૈયાર છે. દરેક ડોનટ પર બ્રશ વડે ઓઇલ લગાડી 1 કલાક રેસ્ટ આપો.હવે 1 કડાઈમાં તેલ ગરમ મૂકી ડોનટને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો અથવા માઈક્રોવેવમાં 180° પર 15 મિનિટ માટે બેક કરો.તો તૈયાર છે ડોનટ.

    ચોકો ડોનટ (Choco Donut Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચોકો ડોનટ (Choco Donut Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચોકો ડોનટ (Choco Donut Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ● ચોકલેટ ગ્લેઝ બનાવવા માટે : 1 બાઉલમાં પાઉડર ખાંડ, કોકો પાઉડર તેમજ વેનીલા એસેન્સ અને દૂધ ઉમેરી આ બધું બરાબર મિક્ષ કરો. 2-3 હલાવ્યા બાદ એકદમ સ્મૂથ ગ્લેઝ તૈયાર થશે.તૈયાર થયેલા ગ્લેઝમાં ડોનટને એક બાજુ ડીપ કરી સર્વિંગ પ્લેત મુકો.

    ચોકો ડોનટ (Choco Donut Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચોકો ડોનટ (Choco Donut Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેના પર કલરિંગ બોલ્સ વડે સજાવો તો તૈયાર છે બેકરી જેવા જ ચોકો ડોનટ્સ.જે બાળકોને બહુ જ પસંદ પડશે.

    ચોકો ડોનટ (Choco Donut Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચોકો ડોનટ (Choco Donut Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચોકો ડોનટ (Choco Donut Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kashmira Bhuva
Kashmira Bhuva @Kashmira_26
પર July 18, 2020 13:51
👉 Subscribe my youtube channel for more recipes - K's Kitchen👩‍🍳Home chef👩‍🍳Home baker
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Shweta Dalal
Shweta Dalal @cook_10984
June 17, 2022 07:16
યીસ્ટ વગર બને??
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચોકલેટ ડોનટ્સ

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. આઈસક્રીમ બ્રોઉની સિઝલર (icecream brownie sizzler recipe in Gujarati)
  2. સુરતી આલુ પૂરી.(surati aloo puri in gujarati)
  3. વેજ સુજી રોલ્સ (veg suji rolls recipe in gujarati)
  4. ચીઝ પનીર સૂરમાં ઢોસા (Cheese Paneer surm Dosa Recipe In Gujarati)
  5. મોહનથાળ(mohanthad recipe in Gujarati)
  1. રોટી કેક
  2. ખાખરા પીઝા(khakhara Pizza Recipe in Gujarati)
  3. ફરસી પૂરી(farsi puri recipe in Gujarati)
  4. મગદાળ ચીલા (mungdal chilla recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13205006
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close