વઘારેલો રોટલો(vaghrelo rotlo recipe in Gujarati)

Nayna prajapati (guddu) @cook_25019167
વઘારેલો રોટલો(vaghrelo rotlo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં રોટલાનો હાથ થી ભૂકો કરી લો પછી એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેમાં રાઈ જીરુ સૂકા લાલ મરચાં તમાલપત્ર અને હિંગ નાખી વઘાર કરો
- 2
પછી તેમાં લસણની કળી, ડુંગળી એડ કરો ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં ખાટી છાશ નાખો પછી તેમાં હળદર ધાણાજીરું મીઠું બઘુય નાખી ઉકળવા દો
- 3
છાસ ઉકળી જાય એટલે તેમાં રોટલા નો ભૂકો નાખી 2 થી 3 મિનિટ ઉકળવા દો પછી ગરમ ગરમ સર્વ કરો
- 4
જો આ રોટલો રાતનો ઠંડો હોય તો વધારે ટેસ્ટી લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13220386









ટિપ્પણીઓ (2)