કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચોકલેટ કપકેક (chocolate cupcake Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચોકલેટ કપકેક (chocolate cupcake Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચોકલેટ કપકેક (chocolate cupcake Recipe in Gujarati)

Nilam Piyush Hariyani
Nilam Piyush Hariyani @cook_16321905
Kenya

#માઇઇબુક
#29
કપ કેક જનરલી બાળકો ને વધારે પસંદ હોય છે.ફટાફટ બની પણ જાય છે સવાર સાન્જ ચા સાથે અથવા બર્થડે પાર્ટી મા બાઈટ સાઈઝ ના આ કપકેક સારા લાગે છે.

#માઇઇબુક
#29
કપ કેક જનરલી બાળકો ને વધારે પસંદ હોય છે.ફટાફટ બની પણ જાય છે સવાર સાન્જ ચા સાથે અથવા બર્થડે પાર્ટી મા બાઈટ સાઈઝ ના આ કપકેક સારા લાગે છે.

વધુ વાંચો

ચોકલેટ કપકેક (chocolate cupcake Recipe in Gujarati)

Nilam Piyush Hariyani
Nilam Piyush Hariyani @cook_16321905
Kenya

#માઇઇબુક
#29
કપ કેક જનરલી બાળકો ને વધારે પસંદ હોય છે.ફટાફટ બની પણ જાય છે સવાર સાન્જ ચા સાથે અથવા બર્થડે પાર્ટી મા બાઈટ સાઈઝ ના આ કપકેક સારા લાગે છે.

#માઇઇબુક
#29
કપ કેક જનરલી બાળકો ને વધારે પસંદ હોય છે.ફટાફટ બની પણ જાય છે સવાર સાન્જ ચા સાથે અથવા બર્થડે પાર્ટી મા બાઈટ સાઈઝ ના આ કપકેક સારા લાગે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15મીનીટ
10-12પીસ
  • દુધ જરૂર મુજબ
  • 100 ગ્રામમેં દો
  • 1/2 કપખાંડ પાઉડર
  • 1/4 કપઘી
  • 1ટી.સ્પુન વેનીલા એસેન્સ
  • 1ટી.સ્પુન બેકિંગ પાઉડર
  • 1ટે.સ્પુન ચોકોલેટ પાઉડર
  • 1/4ટી.સ્પુન સોડા
  • 1ટે.સ્પુન કોકો પાઉડર
  • 1ક્યુબ મેલ્ટેડ ચોકલેટ
  • પેપરકપ જરૂર મુજબ
  • વ્હીપ ક્રીમ જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15મીનીટ
  1. 1

    સૌપ્રથમ બધા ડ્રાય સામગ્રી ભેગી કરો.અને ચાળી લો.મેં દો,ખાંડ પાઉડર,બેકિંગ પાઉડર,કોકોપાવડર,ચોકલેટ પાઉડર,સોડા વગેરે

  2. 2

    એક બાઉલ મા ઘી, વેનીલા એસેન્સ, ઊમેરો.મીકસ કરો બીટ કરો.

  3. 3

    પછી ડ્રાય સામગ્રી ઊમેરો.અને મીકસ કરો. જરૂર મુજબ દુધ ઊમેરો અને મીકસ કરી બેટર બનાવી લો.પછી મેલ્ટ ચોકલેટ ઊમેરો.

  4. 4

    પછી એક પ્લાસ્ટિક બેગ મા ભરી લો કાતર થી કાપી પેપર કપ મા ભરો અને પ્રીહીટેડ ઓવન મા બૈક કરો.10-12 મીનીટ,પછી ઓવન અને પૈપર કપ ની સાઈઝ પ્રમાણે ટાઈમ વધારે ઓછો કરી શકાય.

  5. 5

    પાઈપીન્ગ બેગ મા ભરી ઉપર થી ગારનીશ કરી સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nilam Piyush Hariyani
Nilam Piyush Hariyani @cook_16321905
પર July 27, 2020 14:01
Kenya
like making new dishes always .n like cooking ,enjoy everyday with making food for family.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચોકલેટ Cupcake

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફરાળી મેંદુ વડા વિથ ફરાળી ચટણી(farali menduvada recipe in Gujarati)
  2. સેઝવાન ફ્રાઈડ રાઈસ.(sezwan fried rice in Gujarati.)
  3. સ્પાઈસી વેજ પનીર ટિક્કા પીઝા  (No Oven No Yeast)
  4. નાયલોન ખમણ (naylon khaman recipe in gujarati)
  5. ચાઈનીઝ સીઝલર (Chinese sizzler recipe in gujarati)
  1. પકોડા (pakoda recipe in gujarati)
  2. ખજૂર કોકો રોલ્સ(khajur coco rolls recipe in gujarati)
  3. મેથી ના ગોટા(Methi Gota Recipe In Gujarati)
  4. મગજ ની લાડુડી(magaj ni ladudi recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13240952
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close