મગજ ની લાડુડી(magaj ni ladudi recipe in Gujarati)

Bhavna Rupabhinda
Bhavna Rupabhinda @cook_25303079

#સુપરશેફ4
#વીક4
#રાઈસ એન્ડ દાળ
#my first recipe

મગજ ની લાડુડી(magaj ni ladudi recipe in Gujarati)

#સુપરશેફ4
#વીક4
#રાઈસ એન્ડ દાળ
#my first recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મીનીટ
5 સર્વિંગ્સ
  1. 1 વાટકીબેસન
  2. 1 વાટકીદળેલી ખાંડ
  3. 1/2 વાટકીઘી
  4. 1/4 ચમચીઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

20મીનીટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી લેવી.

  2. 2

    હવે એક કડાઈમાં ઘી ગરમ કરો.

  3. 3

    હવે તેમાં બેસન ઉમેરી શેકો.

  4. 4

    ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેમાં દળેલી ખાંડ ઉમેરો.

  5. 5

    હવે ગેસ બંધ કરવો.

  6. 6

    હવે તેમાં ઇલાયચી પાઉડર ઉમેરો.

  7. 7

    હવે તેની લાડુડી બનાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Rupabhinda
Bhavna Rupabhinda @cook_25303079
પર

ટિપ્પણીઓ

Similar Recipes