મસાલા કોર્ન ચાટ

Badal Patel @cook_21975328
મસાલા કોર્ન ચાટ
રાંધવાની સૂચનાઓ
- 1
મકાઈ ના દાણા કાઢી લેવા પછી દાણા ને ગરમ પાણી મા 7 મિનિટ સુધી ફાસ્ટ ગેસ પર બાફી લેવા બાફવા મા હળદર પાઉડર અને ખાંડ ચપટી નાખી દેવી જેથી કોર્ન નો ટેસ્ટ જળવાઈ રહે...બફાઈ જાય પછી ચારણી મા દાણા કાઢી લેવા અને ઉપર થી ઠંડુ પાણી નાખવું જેથી કોર્ન ના દાણા ફૂલાયેલા રહે..
- 2
એક બોઉલ મા કોર્ન લો તેમાં ડુંગળી ટમેટું સમારેલા નાખો. કોથમીર નાખો.ચાટ મસાલો, મરચું પાઉડર નમક ટેસ્ટ મુજબ સેઝવાન ચટણી મેગી મસાલો લીંબુ બધુ નાખી મિક્સ કરી લો ઉપર થી આલુ સેવ કા તીખી સેવ નાખો કોથમીર નાખો ચીઝ નાખી સજાવો.. રેડી છે કોર્ન મસાલા ચાટ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13248099



ટિપ્પણીઓ