ચોકલેટ(chocolate recipe in Gujarati)

Mital Sagar @mitalsagar9
રાંધવાની સૂચનાઓ
- 1
બંને સ્લેબ લો તેના નાના નાના કટકા કરી લો
- 2
મોટી તકલીફમાં પાણી ગરમ કરવા મૂકો અને તેની અંદર નાની તપેલી માં આ કટકા મૂકો તેમાં થોડું દૂધ ઉમેરો થોડી થોડી વારે હલાવતા રહો
- 3
તે ઓગળી જાય પછી તેમાં ડ્રાયફ્રુટ મિક્સ કરી દો હવે સિલિકોન ટ્રે માં તે મિશ્રણ થોડું થોડું ભરી દો એક કલાક ફ્રીઝરમાં સેટ થવા મૂકો. રેડી છે હેલ્ધી અને ટેસ્ટી ચોકલેટ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ચોકલેટ (Chocolate Recipe In Gujarati)
#DTRચોકલેટ ઘરે બનાવવા થી સસ્તી પડે અને બાળકો ની મનપસંદ બનાવી ને એમને ખુશ કરી શકાય.. Sunita Vaghela -
-
-
-
-
ચોકલેટ ડ્રાયફ્રુટ પીઝા (Chocolate Dryfruit Pizza Recipe In Gujarati)
#GA4 #Week10 Trusha Riddhesh Mehta -
ચોકલેટ ડ્રાયફ્રૂટ ક્લસ્ટર (Chocolate Dry fruit Cluster recipe in Gujarati)
#CookpadTurns4ચોકલેટ કોને નથી ભાવતી?? નાના મોટા સહુ ની ફેવરીટ હોય છે. અને જો નાના બાળકો ડ્રાયફ્રૂટ નહી ખાતા હોય તો આ રીતે ચોકલેટ ક્લસ્ટર બનાવી ને ખવડાવી શકો છો. ખૂબ જ સરળ રેસિપી છે. Sachi Sanket Naik -
-
ડ્રાયફ્રુટ ચોકલેટ બાર (Dryfruit Chocolate Bar Recipe In Gujarati)
#GA4 #Week10 Bhagwati Ravi Shivlani -
-
-
રોસ્ટેડ આલમંડ ચોકલેટ (Roasted Almond Chocolate Recipe In Gujarati)
#DTRદર વર્ષે દિવાળી માં મીઠાઈ તો દરેક ખાતા હોઈએ છીએ તો આ વર્ષે દિવાળી માં મોટા અને નાના સૌ કોઈ પ્રિય એવી ચોકલેટ થી મહેમાનોને આવકારીએ Shilpa Kikani 1 -
-
કાજુ ચોકલેટ બરફી (Cashew Chocolate Barfi Recipe In Gujarati)
#AA2#cookpadindia#cookpadgujaratiકેશ્યુ ચૉકલેટ બરફી Ketki Dave -
ડ્રાય ફ્રૂટ ચોકલેટ(Dryfruit Chocolate Recipe in Gujarati)
#Cookpadturns4 (ચોકલેટ નાના મોટા બધા ની ફેવરિટ હોય છે બાળકો ડ્રાય ફ્રૂટ ખાવા ના ચોર હોય છે અને આ રીતે ચોકલેટ માં નાખી ને આપીએ તો બાળકો અને આપણું બન્ને નું કામ આસાન થાઈ જાય છે) Dhara Raychura Vithlani -
-
પર્ક ચોકલેટ (Perk Chocolate Recipe In Gujarati)
Weekend માં આવી ચોકલેટ બનાવી ને મૂકી દીધી હોય તો બાળકો અને મોમ બધા ખુશ. ચાલો તો તમે પણ બનાવો Jigisha Modi -
-
ખજૂર,બદામ ચોકલેટ (Dates almond chocolate recipe in Gujarati)
#CookpadTurns4#dryfruitsઆ ચોકલેટ મેં ખજૂર અને બદામથી બનાવી છે ખજૂર આપણા માટે એકદમ આયર્નથી ભરપૂર લોહી બનાવવામાં ઉપયોગી છે નાના બાળકો ખજૂર નથી ખાતા તો આવી રીતે ચોકલેટ બનાવીને આપીએ તો તે ખાઈ લે છે Nipa Shah -
ડ્રાયફ્રુટ ચોકલેટ શેઇક વીથ આઈસક્રીમ(Dry Fruit Chocolate Shake With Ice Cream Recipe In
આ રેસિપી એટલી સરસ છે અને ફટાફટ બની જાય છે. અને તે ઉનાળાની ઋતુમાં બહુ જ મજા આવે છે. Monils_2612 -
ચોકલેટ(Chocolate recipe in gujarati)
#goldenapron3#week20#Chocolateહેલો, ફ્રેન્ડ્સ બાળકોને ખુબ જ ભાવતી ચોકલેટ ની રેસીપી આજે મેં બનાવી છે.જે જલ્દી બની જાય છે. Falguni Nagadiya -
-
-
ચોકલેટ વોલન્ટ ક્રાંચ (Chocolate Walnut Crunch Recipe In Gujarati)
#Walnutવોલન્ટ,ને ગુજરાતી ભાષા માં અખરોટ કહેવામાં આવે છે,અખરોટ માનવ ના મગજ જેવા આકાર નું આ ડ્રાયફ્રુટ ખરેખર ખૂબ લાભદાયી છે, નબળા મગજ ના લોકો માટે સ્પેશ્યલી જો 4 પીસ જેટલા આપવા માં આવે તો તેના જ્ઞાનતંતુ નો વિકાસ સારો ઝડપી થાય છે, નાના કિડ્સ ને રોજ આપવી જોઈએ , કુમળા મગજ ને સ્ટ્રોંગ બનાવી યાદ શક્તિ વધારવા માં ઉપયોગી છે,તેના માં રહેલું ઓઇલ શરીર ના બોર્નસ ને મસલ્સ પ્રુફ અને તાકાત વાન બનાવે છે ,સ્કિન અને હેર માટે ખૂબ ગુણકારી એવી અખરોટ માંથી મેં ચોકલેટ વોલન્ટ ક્રાંચ બનાવી છે ,આશા રાખું જરૂર ગમશે. Harshida Thakar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13248665
ટિપ્પણીઓ