મેગી વિથ મસાલા રાઈસ(maggi with masala rice recipe in Gujarati)

khushbu barot @cook_25253713
મારા ઘર ની બધા ની પ્રિય વાનગી અને બનવા મા ફટાફટ તૈયાર કરી શકાય છે
પોસ્ટ 3
મેગી વિથ મસાલા રાઈસ(maggi with masala rice recipe in Gujarati)
મારા ઘર ની બધા ની પ્રિય વાનગી અને બનવા મા ફટાફટ તૈયાર કરી શકાય છે
પોસ્ટ 3
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ડુંગળી ટમેટું કેપ્સીકમ ઝીણું ક્રશ કરી લો ચોખા પાલડી રાખી દો
- 2
કુકર માં ઘી મૂકો ગરમ થાય એટલે એમાં જીરુ લીમડો લાલ મરચું નાખો
- 3
હવે તેમાં આદુ મરચાની પેસ્ટ નાખો 2 મિનિટ થવા દહીં ડુંગળી ટમેટું કેપ્સીકમ એડ કરો બરાબર સાંતળી એમાં મસાલા એડ કરો થોડા સાંતડ્યા બાદ પાણી એડ કરવું
- 4
હવે ચોખા અને મેગી નાખો મીઠું નાખો સ્વાદ મુજબ કુકર બંધ કરી લો 3 4 સિટી વગાડવી પછી ગેસ બંધ કરી લો
- 5
સિઝે એટલે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13262415

ટિપ્પણીઓ