સ્ટફ મશરૂમ મસાલા પાસ્તા(stuff Mushroom masala pasta recipe in Gu

મે પહેલીવાર બનાવ્યા મારી બેબી ના કહેવાથી કેવા બન્યા? અમારા ગરમા બધાને ભાવ્યા તમને?
સ્ટફ મશરૂમ મસાલા પાસ્તા(stuff Mushroom masala pasta recipe in Gu
મે પહેલીવાર બનાવ્યા મારી બેબી ના કહેવાથી કેવા બન્યા? અમારા ગરમા બધાને ભાવ્યા તમને?
રાંધવાની સૂચનાઓ
- 1
તો સૌ પ્રથમ એક તપેલીમાં પાણી લઇ ગરમ કરવા મુકો ગરમ થયાં પછી તેમાં એક ચમચી તેલ, 1ચમચી મીઠું ઉમેરીને, પાસ્તા નાખો તેને ચરવા દયો પછી પાણી કઢી નાખો
- 2
બાજુમાં બીજા વાસણ માં 1ચમચો તેલ ગરમ કરો ગરમ થયા બાદ તેમાં ડુંગળી નાખી ગુલાબી થાય ત્યાં સુધી સાતરો
તેમાં ચપટી મીઠું ઉમેરી ગુલાબી થવાડયોડુંગરી બાદ તેમાં કેપ્સિકમ ઉમેરી તેને ચરવાડયો, પછી તેમાં ટામેટાં નાખો તેને ચરવાડયો તેમાં વટાણા ઉમેરો - 3
પછી બધા રેગ્યુલર મસાલા નાખી હલાવી પછી તેમાં મેગી મસાલા ઉમેરો, તેને હલાવો તેમાં કેચપ ઉમેરી 1હલાવો દયો
- 4
તેમાં પાસ્તા ઉમેરી મિક્સ કરો
તો તમારા ટેસ્ટી
સ્ટર મશરૂમ મસાલા પાસ્તા સાથે વેજીટેબલ રેડી છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પેને પાસ્તા મસાલા (Penne Masala Pasta Recipe In Gujarati)
પાસ્તા મસાલા પેની બહુ જ ઝટપટ તૈયાર થઈ જાય છે kailashben Dhirajkumar Parmar -
પનીર બટર મસાલા સ્ટફ પાસ્તા (Paneer Butter Masala Stuffed Pasta Recipe In Gujarati)
#SPRસાવ નવી જ રે સી પી છે. મારી innovative છે. Kirtana Pathak -
ચીઝી બટરફ્લાય પાસ્તા (ફારફલ્લે પાસ્તા)
#પાર્ટી#પોસ્ટ 2આ એક ઇટાલિયન ડીશ છે. ફારફલ્લે એટલે બટરફ્લાય શેપ ના પાસ્તા છે. Khyati Dhaval Chauhan -
-
-
પેરી પેરી પાસ્તા(peri peri pasta recipe in gujarati)
#Augustજય શ્રીકૃષ્ણ મિત્રો બધા મજામાં હશો અત્યારે વરસાદની સિઝન ચાલી રહી છે તો બધાને ચટપટુ ખાવાનું મન થઈ જાય તો મારા ઘરમાં પણ બધાને પાસ્તા ખૂબ જ પ્રિય છે તો આજે મેં પણ બનાવ્યા છે તમે પણ મારી રેસીપી ફોલો કરીને બનાવજો ખુબ સરસ બનશે Meera Acharya Mehta -
-
પાસ્તા(Pasta Recipe in Gujarati)
અહીં મેં ઇટાલિયન પાસ્તા બનાવ્યા છે જે મારી છ વર્ષની બેબી ને ખૂબ જ પસંદ છે#GA4#Post 2 Devi Amlani -
-
ચીઝ પાસ્તા (Cheese Pasta Recipe In Gujarati)
#prcપાસ્તા એ ઇટાલિયન ડીશ છે, પણ મે એને ચાઇનીઝ સ્ટાઈલ થી બનાવ્યા છે ને એકદમ ટેસ્ટી બન્યા છે તો તમે પણ ટ્રાય કરજો. charmi jobanputra -
-
મેગી ના પકોડા.(Maggi pakoda recipe in Gujarati)
#GA4 #Week3 # post 1 મેગી નું નામ પડતા જ બાળકોના મોઢામાં પાણી આવે છે... આજે મેગી માંથી મેં એના પકોડા બનાવ્યા છે... ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે.. Payal Desai -
ફ્યૂઝન પાસ્તા (Fusion Pasta Recipe In Gujarati)
#prc પાસ્તા નોર્મલી આપણે વ્હાઇટ સોસ અને રેડ સોસ બનાવીએ છે પણ આ પાસ્તા મેં મારી રીતે fusion કરી બનાવ્યા છે આ મારી ઇનોવેટિવ ડીશ છે આશા છે તમને બધાને ગમશે ફુસીઓન પાસ્તા (indo westen) Arti Desai -
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
#TRO દિવાળી માં કામ વધારે રહે નાસ્તા બનાવવા ના હોવાથી ઝટપટ બની જાય એવું અને છોકરાઓ ની પસંદ ના મસાલા પાસ્તા બનાવિયા છે ટેસ્ટી અને ફટાફટ બની જાય છે hetal shah -
પાસ્તા પકોડા (Pasta Pakoda recipe in Gujarati)
#GA4#week3Pakoda#cookpad#cookpadindiaપકોડા ૧ ખુબજ પોપ્યુલર અને સ્વાદિષ્ટ ડિશ છે જે બધા ને પસંદ હોય છે. ખાસ કરીને ઠંડી મા. આને ચા સાથે અથવા તો ટોમેટો કેટકપ સાથે ખાવાની મજા આવે છે. આપડે ઘણા પ્રકાર ના પકોડા ખાધા હસે પણ ક્યારેય પાસ્તા ના પકોડા નાઈ ખાધા હોય. મે આજે પાસ્તા ના પકોડા બનાવ્યા અને બહુજ સ્વાદિષ્ટ બન્યા છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
મશરૂમ પનીર સ્ટરફ્રાય (Mushroom Paneer Stirfry Recipe In Gujarati)
મશરૂમ પનીર સ્ટરફ્રાય આપણે જે રોજ બરોજ વેજીટેબલ સ્ટરફ્રાય બનાવીએ છીએ તેના કરતાં અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આગળ પડતું લસણ અને પનીર ના લીધે આ ડીશ ની ફ્લેવર અને સ્વાદ એકદમ વધી જાય છે. આ ડિશ ખૂબ જ ઝડપથી બનાવી શકાય છે અને સ્ટાર્ટર અથવા સાઈડ ડિશ તરીકે પીરસી શકાય.ગાર્લિક મશરૂમ પનીર સ્ટરફ્રાય#Fam#cookpadindia#cookpad_gu spicequeen -
-
ચીઝી પાસ્તા(Cheesy pasta recipe in gujarati)
#GA4#Week10 યમી એન્ડ ટેસ્ટી આજે મેં બે સ્ટાઈલમાં પાસ્તા બનાવ્યા છે. ટોમેટોની સાથે મસાલા પાસ્તા. Varsha Monani -
વેજ.મસાલા પાસ્તા (Veg. Masala Pasta Recipe In Gujarati)
#સુપરશેફ3#CookpadIndia પાસ્તા એ એક જાતનો ખોરાક છે. જેને રાંધવા માટે ગરમ પાણીમાં ઉકાળવામાં આવે છે.પાસ્તા એ ઈટલીમાં ખુબજ લોકપ્રિય છે, અને એ એશિયાના પણ ઘણા દેશોમાં ખાવામાં આવે છે. પાસ્તા ઈટલીની રાષ્ટ્રીય વાનગી છે. પાસ્તા મોટેભાગના બાળકોની પ્રિય વાનગી છે.અત્યારે બાળકો ઘરે હોવાથી મોટેભાગે તેઓની પ્રિય વાનગીઓ જ બનાવાય છે.એટલે મે મારા બાળકોને પ્રિય પાસ્તા બનાવ્યાં છે જેની રેસિપી હું શેર કરી રહી છુ. Komal Khatwani -
-
-
મસાલા મેગી પાસ્તા ફ્યુઝન (Masala Maggi Pasta Fusion Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Mansi Doshi -
રેનબો પાસ્તા (Rainbow Pasta Recipe In Gujarati)
#MA આ રેસિપી મારા મમ્મીના હાથની મારી ફેવરેટ રેસીપી છે રેનબો પાસ્તા. Reena Parmar -
-
-
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5#ITALIANPASTAઆજે સંડે એટલે મારી કિચન માંથી રજા અને મારી દીકરી નો રંધવાનો સમય , એમાં પણ સૌથી સરળ અને બધાને ભાવે એવા પાસ્તા બનાવ્યા તેણે Deepika Jagetiya -
રેડ પાસ્તા (Red Pasta Recipe In Gujarati)
#SPR પાસ્તા નુ નામ આવવે ને બાળકો ખુશ થાય જાય બાળકો ના ફેવરીટ જે આજ મેં બનાવીયુ. Harsha Gohil -
પાસ્તા (Pasta Recipe In Gujarati)
#GA4#Week5#Italianમે આજે આયા પાસ્તા બનાવ્યા છે. એમાં મે મારી રીતે થોડાક અલગ રીતે બનાવ્યા છે.એમાં મે ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે. Hemali Devang
More Recipes
ટિપ્પણીઓ (2)