કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લાપસી ના વડા(lapsi na vada recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લાપસી ના વડા(lapsi na vada recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

લાપસી ના વડા(lapsi na vada recipe in gujarati)

Vibha Upadhyay
Vibha Upadhyay @cook_22144453

#સુપરશેફ3
#મોન્સૂન
મેં અહીં વધેલી લાપસી માંથી ગરમાગરમ વડા બનાવ્યા છે. મારે ગઈકાલે વ્રત હતું એટલે મેં પ્રસાદ માં લાપસી બનાવી હતી. તેમાંથી થોડી લાપસી વધી એટલે તેનાં મેં વડા બનાવી લીધા. આ વડા ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨ વાટકીલાપસી
  • ૧ ટીસ્પૂનમરચાં ની ભૂકી
  • ૧/૨ ટીસ્પૂનહળદર
  • ચપટીહીંગ
  • સ્વાદાનુસાર મીઠું
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મેં વધેલી લાપસી લીધી છે.

    લાપસી ના વડા(lapsi na vada recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ લાપસી ને એક બોઉલ માં કાઢી લો. હવે બધા મસાલા લાપસી માં ઉમેરી તેને મિક્સ કરી છે.

    લાપસી ના વડા(lapsi na vada recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક બાજુ તેલ ની કડાહી માં તેલ ગરમ કરો.

    લાપસી ના વડા(lapsi na vada recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે નાના નાના લાપસી ના વડા ઉતારી તેને ગરમાગરમ પીરસો.આ વડા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તે એક હેલ્થી નાસ્તો છે. તેને ટોમેટો કેચઉપ સાથે સર્વ કરો.

    લાપસી ના વડા(lapsi na vada recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vibha Upadhyay
Vibha Upadhyay @cook_22144453
પર July 25, 2020 19:23

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કંસાર વડા

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. ફરાળી દહીંવડા(farali dahivada recipe in Gujarati)
  2. ફલાફ્લ વિથ હમસ (Falafal With Hummus Recipe In Gujarati)
  3. પીઝા વ્હીલ બન
  4. ચાઈનીઝ સમોસા(chaines samosa recipe in Gujarati)
  5. લાતે હોટ કોફી ☕️(late hot coffee recipe in Gujarati)
  1. હાંડવો (handvo recipe in gujarati)
  2. ઘઉંની નાન ખટાઇ(nankhati recipe in Gujarati)
  3. પેરુ નો જ્યુસ(peru nu juice recipe in Gujarati)
  4. ઓપન મસાલા સેન્ડવીચ(open masala sandwich recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13265815
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close