સેવ ટામેટા નું શાક (sev tomato saak recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં તેલ ગરમ મૂકી જીરું નાખી સાતડો
- 2
પછી તેમાં સમારેલી ડુંગળી નાખી ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી સાંતળો
- 3
પછી આદુ મરચાની પેસ્ટ નાખી બરાબર મિક્ષ કરો
- 4
પછી તેમાં બધો મસાલો નાખી બરાબર મિક્ષ કરો
- 5
પછી ટામેટા નાખી બરાબર મિક્ષ કરો
- 6
પછી મીઠું અને ખાંડ નાખી બરાબર મિક્ષ કરો
- 7
જરૂર મુજબ પાણી ઉમેરો
- 8
૫/૭ મિનિટ સાંતળવું
- 9
કોથમીર નાખી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13273937




ટિપ્પણીઓ