રવા ટોસ્ટ સેન્ડવીચ (rava toast sandwich recipe in gujarati)

Neeta Gandhi @cook_24281979
રવા ટોસ્ટ સેન્ડવીચ (rava toast sandwich recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રવા ને દહીં અને પાણી નાખી અડધા કલાક માટે પલાળી લેવો પછી તેમાં મીઠુ ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરી લેવું.
- 2
બાફેલા કાચા કેળા વટાણા અને ગાજર ને બરાબર ક્રશ કરી લેવું. એક કઢાઈ માં એક ચમચી તેલ ગરમ કરી મરચા ની પેસ્ટ અને જીરું નાખી ક્રશ કરેલ વેજિટેબલ્સ અને મસાલા નાખી મિક્સ કરવું.
- 3
ટોસ્ટર માં બટર લગાવી એક ચમચો પલાળેલ રવા નું મિશ્રણ પાથરવું એક મિનિટ શેકી પછી તેના પર બનાવેલ ભાજી એક ચમચી મૂકી ફરી એક ચમચો રવો પાથરી બટર લગાવી સરસ કડક શેકી લેવા. ગરમ સેન્ડવીચ ચટણી અને કેચપ સાથે સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રવા ટોસ્ટ (Rava Toast Recipe In Gujarati)
રવા ટોસટ એવી વાનગી છે જે શાક નહીં ખાતું હોય તેને પણ ભાવે અને તે પણ શાક ખાય . આ વાનગી બનાવી પણ સરળ છે.#GA4#Week23 Ami Master -
-
-
-
-
ટોસ્ટ સેન્ડવીચ(toast sandwich recipe in gujarati)
#સપ્ટેમ્બર#માઇઇબુક#ફટાફટ#weekend#noonion#nogarlic#nopotatoવાનગી નંબર - 40 Mayuri Doshi -
-
રવા ઈડલી સેન્ડવીચ (Rava Idli Sandwich Recipe In Gujarati)
#EB#Week1સાઉથ ઇન્ડિયનની વાનગીઓમાં ઈડલી ખૂબ જ ફેમસ વાનગી છે આજે હું રવાની ઇન્સ્ટન્ટ સેન્ડવીચ ઈડલી ની રેસીપી આપની સાથે શેર કરું છું. જે ખુબ ઓછા સમયમાં અને ટેસ્ટી બને છે. Niral Sindhavad -
રવા મસાલા ટોસ્ટ (Rava Masala Toast Recipe In Gujarati)
#GA4#Week23#toast#cookpadgujrati#cookpadindia Bhavna Odedra -
મગ ટોસ્ટ સેન્ડવીચ (moong toast sandwich) #ટિફિન
#ટિફિનઆ ટિફિન રેસીપી માં મગ ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે જે બાળકો તથા મોટા બધા માટે ખુબજ હેલ્ધી છે. અને બાળકો માટે ખુબજ હેલ્ધી છે. તો ચાલો આજે બનાવીએ હેલ્ધી મગ ટોસ્ટ સેન્ડવીચ. કાલે જ બાળકોને ટીફીન માં કેચપ સાથે ભરી આપો અથવા તમે પોતે પણ ઓફીસ નો ટિફિન માં લઈ જાઓ. Doshi Khushboo -
-
-
-
-
મુંબઈ સ્ટાઇલ મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe In Gujarati)
#GA4#Week3 સેન્ડવીચ અને ગાજર Shital Shah -
-
ટોસ્ટ સેન્ડવીચ (Toast Sandwich Recipe in Gujarati)
#GA4#week23#Toast#cookpadindia#cookpadgujratiToasted sandwich 🥪😋 આજે મેં ટોસ્ટેડ સેન્ડવીચ બનાવી છે. સેન્ડવીચ બધાને ખૂબ જ ભાવે છે અને જલ્દી બની જાય છે. તો તમારા સાથી રેસિપી શેર કરું છું🥪😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
-
-
વેજ. રવા ઉપમા (Veg Rava Upama Recipe in Gujarati)
#trend3#week3વેજીટેબલ રવા ઉપમા એ જલ્દી બની જતી અને હેલ્ધી વાનગી છે. સવારે નાસ્તામાં અને ડિનરમાં ઉપમા સર્વ કરી શકાય એવી વાનગી છે. ઉપમા માં બધા વેજીટેબલસ એડ કરી એ એટલે ઉપમા વધારે હેલ્ધી બની જાય છે. Parul Patel -
-
-
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala toast sandwich recipe in Gujarati)
#GA4#week23#toast#sandwich મસાલા ટોસ્ટ સેન્ડવીચ મુંબઈમાં એક સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. આ સેન્ડવીચ માં બટાકા માંથી બનાવેલુ સ્ટફિંગ ભરવામાં આવે છે. તેની સાથે તેમાં બટર, ગ્રિન ચટણી અને ટોમેટો સોસ પણ ખુબ જ સરસ લાગે છે. Asmita Rupani -
આલુ ટોસ્ટ સેન્ડવીચ(Aloo Toast Sandwich)
#contest#1-8June#alooસેન્ડવીચ મા ઘણી બધી વેરાયટી જોવા મળે છે પણ એમાં સહુ થી જૂની અને જાણીતી તો આલુ ટોસ્ટ સેન્ડવીચ. ઝટ પટ બની જાય અને નાના મોટા બધાને ભાવે. તો ચાલો આજે આપણે આલુ ટોસ્ટ સેન્ડવીચ બનાવીએ. Bhavana Ramparia -
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#GA4 #Week2આપણે હેલ્થ માટે અઠવાડિયામાં એક વખત કાચું સલાટ જરૂરથી ખાવું જોઈએ વેજીટેબલ સેન્ડવીચ તેનો ઉત્તમ ઉપાય છે Sushma Shah -
રવા ઉપમા (Rava Upma Recipe In Gujarati)
સૌથી પૌષ્ટિક, સૌથી ઝડપી બની જતો સૌથી ઓછી સામગ્રી થી બનતો, સૌથી વધારે ખવાતો નાસ્તો એટલે રવા ઉપમા. #post1 #GA4 #Week5 Minaxi Rohit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13273919
ટિપ્પણીઓ