કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ડુંગળી અને ટામેટા ની ચટણી(dungri and tomato chutney recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ડુંગળી અને ટામેટા ની ચટણી(dungri and tomato chutney recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ડુંગળી અને ટામેટા ની ચટણી(dungri and tomato chutney recipe in gujarati)

Nayana Pandya
Nayana Pandya @nayana_01

આજે આપણે બનાવીશું ડુંગળી અને ટામેટા ની ચટણી. જમવાની સાથે ડુંગળી અને ટામેટા ની ચટણી હોય તો જમવા નો સ્વાદ વધી જાય છે. આ ચટણી દાળ ભાત,રોટલી અને પરાઠા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. જ્યારે શાક બનાવવા નો ટાઈમ ના હોય ત્યારે આ ચટણી સાથે પણ તમે રોટલી આનંદથી ખાઈ શકો છો. તો ચાલો આજ ની સ્વાદિષ્ટ રેસીપી શરૂ કરીએ ડુંગળી અને ટામેટાની ચટણી.

#માઇઇબુક
#સુપરસેફ3

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
૪
  • ૨ નંગસમારેલી ડુંગળી
  • ૨ નંગસમારેલા ટામેટા
  • ૨ ચમચીતેલ
  • ૧ ચમચીજીરૂ
  • ૨ ચમચીકોપરાનો પાઉડર
  • ૧ ચમચીકાશ્મીરી લાલ મરચું
  • ૧ ચમચીધાણાજીરૂ
  • ૧ ચમચીચાટ મસાલો
  • ૧૦-૧૫ લસણની કળી
  • સ્વાદ અનુસારમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ડુંગળી અને ટામેટા ની ચટણી બનાવવા માટે ડુંગળી અને ટામેટાને સમારી લઈશું. હવે આપણે ચટણી બનાવવા માટે ના બધા મસાલા તૈયાર કરીશું. હવે આપણે ગેસ ઉપર એક પેન ગરમ મૂકીશું ત્યાર બાદ એમાં ૧ ચમચી જીરૂ ઉમેરીશું. જીરુ શેકાઈ જાય એટલે લસણ ઉમેરીશું.

    ડુંગળી અને ટામેટા ની ચટણી(dungri and tomato chutney recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ડુંગળી અને ટામેટા ની ચટણી(dungri and tomato chutney recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે લસણ શેકાઈ જાય એટલે એમાં ડુંગળી ઉમેરી દઈશું. ડુંગળીને થોડી શેકાવા દઈશું ત્યારબાદ આપણે ટામેટાં ઉમેરીશું. હવે આપણે એમાં બધા મસાલા ઉમેરી દઈશું. હવે બધા મસાલાને સારી રીતે મિક્સ કરીને થોડીવાર શેકાવા દઈશું. હવે સ્વાદાનુસાર મીઠું ઉમેરી ને બધા મસાલા ફરીથી સારી રીતે મિક્સ કરી લઈશું હવે મિક્સરને એક બાઉલમાં કાઢી લઈશું અને ૫ મિનિટ ઠંડુ થવા દઈશું.

    ડુંગળી અને ટામેટા ની ચટણી(dungri and tomato chutney recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ડુંગળી અને ટામેટા ની ચટણી(dungri and tomato chutney recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે મિક્સરને આપણે ગ્રાઈન્ડરમાં પીસી લઈશું. આ જુઓ આપણી ડુંગળી અને ટામેટાની ચટપટી ચટણી તૈયાર છે. આ ચટણી રોટલી સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ ચટણી દાળ ભાત,ખીચડી અને પરાઠા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો તમે મારી આ ચટપટી ડુંગળી અને ટામેટાની સ્વાદિષ્ટ ચટણી ની રેસીપી ઘરે જરૂરથી બનાવશો.

    ડુંગળી અને ટામેટા ની ચટણી(dungri and tomato chutney recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ડુંગળી અને ટામેટા ની ચટણી(dungri and tomato chutney recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nayana Pandya
Nayana Pandya @nayana_01
પર July 27, 2020 10:57

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Kanda ટામેટું ચટણી

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. ફરાળી મેંદુ વડા વિથ ફરાળી ચટણી(farali menduvada recipe in Gujarati)
  2. સેઝવાન ફ્રાઈડ રાઈસ.(sezwan fried rice in Gujarati.)
  3. સ્પાઈસી વેજ પનીર ટિક્કા પીઝા  (No Oven No Yeast)
  4. નાયલોન ખમણ (naylon khaman recipe in gujarati)
  5. ચાઈનીઝ સીઝલર (Chinese sizzler recipe in gujarati)
  1. વેજીટેબલ બર્ગર(vegetable burger recipe in gujarati)
  2. દુધી ના ભજીયા(Dudhi na Bhajiya Recipe in Gujarati)
  3. નાયલોન ખમણ (naylon khaman recipe in gujarati)
  4. કેસર જલેબી સાથે વણેલા ગાંઠિયા(gathiya recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13279092
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close