ફરાળી ચાટ(farali chaat recipe in gujarati)

Nayna prajapati (guddu) @cook_25019167
ફરાળી ચાટ(farali chaat recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
। સૌપ્રથમ સાબુદાણાને બેથી ત્રણ કલાક પલાળી નાખો
- 2
સાબુદાણા માં બાફેલા બટાકાનો તો નાખો શેકેલા સિંગદાણાનો ભૂકો નાખો પછી તેમાં લીંબુ ખાંડ ધાણાજીરૂ મીઠું કોથમીર લીલા મરચાં નાખી વડા કરી વડા બનાવી તેલમાં તળી લો
- 3
એક પ્લેટમાં વડા ના ટુકડા કરી તેના ઉપર દહીં મીઠી ચટણી તીખી ચટણી દાડમના દાણા કોથમીર ફરાળી ચેવડાની ચિપ્સ નાખી સર્વ કરો
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13286308











ટિપ્પણીઓ (2)