કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શાહી નવરત્ન પુલાવ (shahi navratna pulav recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શાહી નવરત્ન પુલાવ (shahi navratna pulav recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

શાહી નવરત્ન પુલાવ (shahi navratna pulav recipe in gujarati)

Avanee Mashru
Avanee Mashru @cook_22548235
Junagadh

#સુપરશેફ4
#રાઈસ
#દાળ
જયારે જમવામાં કાંઈક હળવું ખાવાનું મન થાય તયારે પુલાવ તો પહેલા યાદ આવે. પુલાવ ઘણી જાત ના બને. આજ મેં શાહી પુલાવ અને નવરત્ન પુલાવ નુ મિશ્રણ કરી શાહી નવરત્ન પુલાવ બનાવ્યો છે. આ પુલાવ શાકભાજી તેમજ સુકામેવા થી ભરપુર હોય છે. અને ઘીમાંજ બને છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 minutes
3 સર્વિંગ્સ
  • ૧વાટકો બાસમતી ચોખા
  • ચોખા રાંધવા માટે પાણી
  • ૪-૫ તાંતણાં કેસર
  • નમક
  • નાની ચપટી હળદર
  • ૨ નંગજીણા સમારેલા કાંદા
  • ૧.૫ ચમચી આદુ મરચા લસણની પેસ્ટ
  • ૧ નાની વાટકીબાફેલા વટાણા
  • ૧ નાની વાટકીજીણું સમારેલ કોબી
  • ૨ નંગબાફેલા બટાકા ના ઝીણા સમારેલ કટકા
  • ૧ વાટકીઘીમાં તળેલા કાજુ બદામ કિસમિસ અખરોટ ના ટુકડા
  • ૧૪-૧૫ ટુકડા ઘી માં તળેલું પનીર
  • ૧.૫ ચમચી ગરમ મસાલો
  • ઝીણી સમારેલ કોથમીર
  • ૧ ચમચીજીરું
  • ૩ નંગલવિંગ
  • ૧ નંગતમાલપત્ર
  • ચપટીહિંગ
  • લીમડાના પાન
  • 4-5 ચમચીઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 minutes
  1. 1

    સૌપ્રથમ ૧ કલાક પલાળેલા બાસમતી ચોખા ને ઓસાવી ને રાંધી લ્યો. આ રાંધતી વખતે તેમાં નમક, સાવ નાની ચપટી હળદર અને ૪-૫ તાંતણાં કેસર ઉમેરવું.આ ચોખા ૪-૫ કલાક પેલા રાંધી ફ્રીઝ માં મૂકી દેવા. તેના થી તેમનો ભેજ ઉડી જશે અને પુલાવ બનાવતી વખતે દાણો ભાંગશે નહિ.

    શાહી નવરત્ન પુલાવ (shahi navratna pulav recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે પુલાવ બનાવતી વખતે પેલા તેમાં પનીર ના ટુકડા, સૂકો મેવો બધું ઘી માં તળી લેવું. હવે ૩-૪ ચમચી ઘીમાં ૧ ચમચી જીરું, લીમડાના પાન, તમાલપત્ર, હિંગ, લવિંગ ઉમેરી તેમાં જીની સમારેલા કાંદા ઉમેરો.ત્યારબાદ તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ તેમજ જીનું સમારેલ કોબી ઉમેરી તેને સેજ પાકવા દયો.હવે તેમાં ગરમ મસાલો તેમજ નમક ઉમેરી, બટાકા, વટાણા અને પનીર ના ટુકડા ઉમેરી સરખું મિક્ષ કરવું.

    શાહી નવરત્ન પુલાવ (shahi navratna pulav recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં રાંધેલા ચોખા, સૂકો મેવો, ઝીણી સમારેલ કોથમીર ઉમેરી સરખું મિક્ષ કરો. ચમચાથી બવ હલાવવુ નહિ, કડાઈ હલાવી ને મિક્ષ કરવું.હવે આ પુલાવ ને સુકામેવા તેમજ કાંદા ની રીંગ થી સજાવી ગરમાગરમ સર્વ કરો.

    શાહી નવરત્ન પુલાવ (shahi navratna pulav recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    શાહી નવરત્ન પુલાવ (shahi navratna pulav recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Avanee Mashru
Avanee Mashru @cook_22548235
પર July 29, 2020 15:31
Junagadh
Cooking is an art.. And i am artist
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Meena Chudasama
Meena Chudasama @cook_17755034
July 29, 2020 15:49
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

નવરત્ન પુલાવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુખડી ગુલકંદ કેક(sukhdi gulkand cake recipe in Gujarati)
  2. "ફરાળી સ્પાઈસી મસાલા વડા" (farali spicy masala vada recipe in gujarati language)
  3. ટોપરાપાક"(topra paak recipe in Gujarati)
  4. ન્યુટ્રી વેજ.રોસ્ટી(nutri veg.rostie recipe in Gujarati)
  5. વેજ ચીઝ પિઝા (Veg Cheeze Pizza in Gujarati)
  1. ખાટા ઠોકળા(khata dhokala in Gujarati recipe)
  2. ગુલાબ જાંબુ(gulab jambu recipe in Gujarati)
  3. પંજાબી દાળ અને જીરા રાઈસ
  4. દૂધી ચણા ની દાળનું શાક અને ભાત(dudhi chana daal and rice recipe
https://cookpad.wasmer.app/in-gu/recipes/13297409
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close