શાહી નવરત્ન પુલાવ (shahi navratna pulav recipe in gujarati)

શાહી નવરત્ન પુલાવ (shahi navratna pulav recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ૧ કલાક પલાળેલા બાસમતી ચોખા ને ઓસાવી ને રાંધી લ્યો. આ રાંધતી વખતે તેમાં નમક, સાવ નાની ચપટી હળદર અને ૪-૫ તાંતણાં કેસર ઉમેરવું.આ ચોખા ૪-૫ કલાક પેલા રાંધી ફ્રીઝ માં મૂકી દેવા. તેના થી તેમનો ભેજ ઉડી જશે અને પુલાવ બનાવતી વખતે દાણો ભાંગશે નહિ.
- 2
હવે પુલાવ બનાવતી વખતે પેલા તેમાં પનીર ના ટુકડા, સૂકો મેવો બધું ઘી માં તળી લેવું. હવે ૩-૪ ચમચી ઘીમાં ૧ ચમચી જીરું, લીમડાના પાન, તમાલપત્ર, હિંગ, લવિંગ ઉમેરી તેમાં જીની સમારેલા કાંદા ઉમેરો.ત્યારબાદ તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ તેમજ જીનું સમારેલ કોબી ઉમેરી તેને સેજ પાકવા દયો.હવે તેમાં ગરમ મસાલો તેમજ નમક ઉમેરી, બટાકા, વટાણા અને પનીર ના ટુકડા ઉમેરી સરખું મિક્ષ કરવું.
- 3
ત્યારબાદ તેમાં રાંધેલા ચોખા, સૂકો મેવો, ઝીણી સમારેલ કોથમીર ઉમેરી સરખું મિક્ષ કરો. ચમચાથી બવ હલાવવુ નહિ, કડાઈ હલાવી ને મિક્ષ કરવું.હવે આ પુલાવ ને સુકામેવા તેમજ કાંદા ની રીંગ થી સજાવી ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર પુલાવ(Paneer Pulav Recipe in Gujarati)
#GA4 #Week8આજે આપણે મિક્સ વેજ ડ્રાયફ્રુટ પનીર પુલાવ બનાવતા શીખીશું...જે બનાવામાં ખૂબજ સરળ સાથે સાથે ખુબજ સ્વાદિષ્ટ અને દરેક ઉંમરની વ્યક્તિ ને પસંદ આવે તેવી વાનગી છે. તેમજ પુલાવ માં મરજી તેમજ સ્વાદ અનુસાર ઘટકો માં વધારો ઘટાડો કે ફેરફાર કરી શકાય છે. તેમજ ૠતુ પ્રમાણે ના વેજીસ નો ઉપયોગ કરીને તેને વધુ પૌષ્ટિક ટચ આપી શકાશે. NIRAV CHOTALIA -
શાહી કટકી અથાણું (Shahi Katki Athanu Recipe In Gujarati)
#EBશાહી કટકી નું અથાણું ટેસ્ટી લાગે છે. એકાદશી ફરાર મા પણ લેવાઈ. Ami Sheth Patel -
જાફરાની પુલાવ
#સુપરશેફ4જાફરાની પુલાવ, બાસમતી ચોખાની વાનગી છે જે સાદું સોનરી પીળો રંગ નો પુલાવ ,પનીર, કેસર અને ડ્રાય ફ્રુટ નાખી ને બનાવવા આવે છે. Jasmin Motta _ #BeingMotta -
તવા પુલાવ(tava pulav recipe in Gujarati)
#સુપરશેફ4 #cookpadindia મિત્રો આપડે બધા ને પુલાવ બહુજ પ્રિય છે પણ આજ મે તવા પર બનતો મુંબઈ નો પ્રખ્યાત તવા પુલાવ બનાવ્યો છે જે તવા પર પાવ ભાજી બને છે એજ તવા પર ત્યાં પુલાવ બનાવમાં આવે જે સ્વાદ માં ખુબજ મજેદાર લાગે છે Dhara Taank -
શાહી મટર પુલાવ (Shahi Mutter Pulao recipe in Gujarati)
#ભાતએક સાદું અને સુગંધિત પુલાવ ની વાનગી. Jasmin Motta _ #BeingMotta -
નવરત્ન પુલાવ
#પંજાબી આ એવો પુલાવ છે જેમાં શાક ઉપરાંત સૂકા મેવા પણ વપરાય છે જે પુલાવ નો સ્વાદ બમણો કરી દે છે. Bijal Thaker -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EBથીમ 11અઠવાડિયું 11#RC1#RC3શાહી પનીર નામ થી જ રજવાડી એવી પનીરની એક અતિ લોકપ્રીય ડીશ. આ પનીર ની ડીશ નું નામ શાહી પનીર એટલા માટે પડ્યું કારણ કે જુના જમાના માં આ વાનગી ફક્ત રાજા રજવાડા જ એમના માટે બનાવતા તેમજ તેમના મહેમાનો માટે બનાવડાવતા ત્યાર થી જ આ વાનગી નું નામ પડી ગયું શાહી પનીર. શાહી પનીર નું શાક ના ફક્ત ભારત માં જ પણ પૂરી દુનિયા માં પ્રખ્યાત છે. શાહી પનીર ભારત માં પણ એટલા જ સ્વાદ થી બનાવામાં આવે છે. શાહી પનીર ખાસ કરી ને પાર્ટીઓ માં અને લગ્ન પ્રસંગ માં બનાવડાવામાં આવે છે. પણ આજે આપણે આ જ પનીર ની સમૃદ્ધ વાનગી ઘરે ઘરે બને છે . શાહી પનીર બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘર માં સરળતાથી મળી રેહતી હોય છે. તો ચાલો આજે બનાવીએ પંજાબ ની સમૃદ્ધ ડીશ શાહી પનીર નું શાક.જેવું નામ છે તેવી જ શાહી વાનગીમાં વપરાતા તમામ મસાલા , ખાદ્ય પદાર્થ પણ એટલા જ શાહી ગુણોથી ભરપૂર છે ..આ દરેક મસાલાને કારણે પનીરની આ વાનગી વધુ સમૃદ્ધ બને છે .. Juliben Dave -
શાહી પનીર પુલાવ (Shahi Paneer Pulao Recipe In Gujarati)
શાહી પનીર એ મેજિક મસાલાથી બધા શાહી પનીર ની સબ્જી તો બનાવે જ છે પરંતુ આજે મેં એ મસાલાનો ઉપયોગ કરીને પુલાવ બનાવ્યા તો ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Shilpa Kikani 1 -
-
શાહી કાશ્મિરી પુલાવ
#goldenapron2વીક 9આ રેસિપી કાશ્મીરની ખૂબ જ ફેમસ રેસીપી છે. તો આજે આપણે શાહી કાશ્મીરી પુલાવ બનાવીશું Neha Suthar -
તવા પુલાવ (Tava Pulao Recipe in Gujarati)
#GA4# Week19અમારા ઘરે વારંવાર આ પુલાવ બને છે અને નાના મોટા બધા ને બહુ ભાવે છે . Maitry shah -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#Week11સમગ્ર દુનિયામાં પ્રખ્યાત અને અતિ લોકપ્રિય ડિશ શાહી પનીર...મિત્રો યાદ છે શાહી પનીર નામ કેમ પડ્યું ?? જૂના જમાનામાં શાહી પનીર માત્ર રાજા રજવાડા જ બનાવતા. માટે આ વાનગીનું નામ શાહી પનીર પડી ગયું. આજના સમયમાં ખાસ કરીને લગ્ન પ્રસંગમાં કે પાર્ટીઓમાં શાહી પનીર બનાવવામાં આવે છે. તો ચાલો આજે સ્વાદ માણીએ પંજાબની પ્રસિદ્ધ ડિશ શાહી પનીર નો. Ranjan Kacha -
વેજ પુલાવ (Veg Pulav Recipe In Gujarati)
#GA4 #Week8પુલાવ એ ખુબજ સ્વાદિસ્ટ વાનગી છે પુલાવ ઘણી બધી રીતે બનાવાય છે.વેજ પુલાવ બનાવવામાં ખુબજ સરળ છે અને સ્વાદિસ્ટ બને છે Aarti Dattani -
તવા પુલાવ (Tawa Pulav Recipe in Gujarati)
હું ઘણી જાત ના પુલાવ બનાવું છું પણ અમારા ઘર માં આ પુલાવ સૌ નો પ્રિય છે. આ પુલાવ ની ખાસિયત એ છે કે કોઈ જાત ના રાઇયતા કે કાઢી વગર એમ જ ખાઈ શકાય છે.સ્વાદ માં ખુબ જ સરસ છે.#GA4#week19 Arpita Shah -
પુલાવ(Pulao Recipe in Gujarati)
#GA4#Week5#Cashewઆ પુલાવ બનાવવો ખૂબ સરળ છે તેમજ ઝડપ થી બની જાય છે. લાઈટ ડિનર અથવા લંચ માં લઇ શકાય. કઢી સાથે આ પુલાવ ખૂબ સરસ લાગશે. Shraddha Patel -
તવા પુલાવ(Tava Pulav Recipe in Gujarati)
#GA4#WEEK8તવા પુલાવ બહુ બધી જગ્યાએ સરસ મળતો જ હશે. પણ મને મુંબઈમાં મહેશ્વરી ઉદ્યાન સર્કલ પર મળે છે તે બહુ જ ભાવે છે. તે સ્પાઈસી, ટેસ્ટી અને બટરનો ઉપયોગ આગળ પડતો કરીને બનાવે છે. તમે ત્યાંથી પસાર થતા હોવ તો એની સુગંધથી જ ખાવાનું મન થઈ જાય☺️ મેં આજે એ રીતે બનાવ્યો છે.☺️☺️તમે મારી રેસીપી જોઈને જરૂર પ્રયત્ન કરજો, બહુ જ મસ્ત એકદમ ટેસ્ટી બનશે. તમને અવારનવાર બનાવવાનું મન થશે👌👌👍☺️ Iime Amit Trivedi -
અકરાવડીસલ (સ્વીટ પોન્ગલ) Akkaravadisal recipe in Gujarati)
#ભાત#પોસ્ટ5ઈશ્વર નો દેશ ગણાતું એવું કેરાલા કુદરતી સૌંદર્ય થી ભરપૂર તો છે જ સાથે સાથે ત્યાં ઘણી પેદાશો પણ થાય છે અને ત્યાં ની ખાણીપીણી ઘણી રસદાયક છે અને બીજા દક્ષિણ ભારતીય રાજ્યો થી અલગ પણ છે.આજે ત્યાં ની મશહૂર વાનગી પોન્ગલ ,જે ઘણી પ્રકાર થી અને ઘણા સ્વાદ માં બને છે તેમાં ગોળ અને દૂધ વાળું મીઠું પોન્ગલ જોઈસુ. Deepa Rupani -
પોટેટો પુલાવ (Potato Pulao Recipe In Gujarati)
જનરલી અલગ અલગ વેજીટેબલનો પુલાવ બને છે પણ આજે મે મારી સ્ટાઇલ નો પોટેટો પુલાવ બનાવ્યો છે..અને બહુ જ સરસ બન્યો છે.. Sangita Vyas -
પનીર મોતી પુલાવ(paneer moti pulav recipe in gujarati)
આપણા દેશમાં જાત જાત ને ખુબ જ સ્વાદિષ્ટ પુલાવ બનાવવા માં આવે છે.પનીર મોતી પુલાવ પણ એમાંનો એક જ છે પરંતુ આ પુલાવ ની સુગંધ જ એટલી સરસ હોય છે આપને તેને ટેસ્ટ કરવું જ જોઈએ. પુલાવ બેસિક તો લખનવ નો પ્રખ્યાત છે અને એ નોનવેજ બને છે.મે અહી શુદ્ધ શાકાહારી અને એ પણ કાંદા લસણ વગર આટલો મસ્ત બનાયો છે.શુદ્ધ દેસી ઘી,અને આપણા તેજાના ઓ (આખા મસાલા) થી બનેલો મોતી પુલાવ રાત ના ડિનર માટે બેસ્ટ છે.#સુપરસેફ4#cookpadindia#cookpadgujrati#paneermotipulav Bansi Chotaliya Chavda -
પુલાવ (Pulav Recipe in Gujarati)
#GA4#Week8પુલાવpulao બધાની ફેવરિટ રેસીપી હોય છે બધી જાતના પુલાવ બનાવતા હોય છે આજેમે અહીંયા જે પુલાવ બનાવ્યો છે તે પ્રોટીનથી ભરપૂર sprout પુલાવ બનાવ્યો છે એકદમ હેલ્થી મીલ કહો તો ચલો અને 15 મિનિટની અંદરની તૈયાર થઈ જાય છે.. તમે કુકર માં ચારથી પાંચ સીટી વગાડી ને બનાવી શકો છો મે અહી રાઈસ કૂકરમાં બનાવ્યો છે મે 15 મિનિટ ટાઈમર રાખીને બનાવયો છે.. પણ ટ્રાય કરજો... Shital Desai -
રજવાડી પુલાવ (Rajwadi Pulao recipe in Gujarati)
#GA4#Week8ગુજરાતી પુલાવ ખૂબ જ પ્રખ્યાત છે જે ગુજરાતી કઢી સાથે પીરસવામાં આવે છે. તેમાં કોઈ ડુંગળી કે લસણ નો ઉપયોગ કરવામાં નથી આવતો. મેં રજવાડી પુલાવ નામ આપ્યું છે, કારણ કે તેમાં ઘી, કાજુ, બદામ, કિસમિસ અને દાડમ ઉમેરેલી છે.પુલાવ બહુ બધી અલગ અલગ રીતે બનાવીય છે. સામાન્ય રીતે કોઈ પણ પુલાવ રેસિપિ જેવી કે ગુજરાતી પુલાવ અથવા તવા પુલાવ માટે હું પહેલા ચોખાને પલારી રાઈસ કુકરમાં બનાવું છું. એકદમ છુટ્ટો થાય છે. ત્યારબાદ તેને મસાલા અને ડ્રાયફ્રૂટથી સિઝન કરું છું. તમે પાણીમાં છુટ્ટો રાઈસ પણ બનાવી સકો છો, કે પછી કુકર માં પણ પુલાવ બનાવી સકો છો.આ રજવાડી પુલાવ મેં વટાણા, ગાજર, બટાકા જેવા શાકભાજી અને ખુબ જ ઓછા મસાલા સાથે બનાવ્યો છે. તેમાં કાજુ, બદામ અને કિસમિસ અને દાડમનાં દાણાનો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે. તમે પણ મારી રીતે બનાવીને જરુર થી જોજો. અને જરુર થી જણાવજો કે કેવો લાગ્યો.#Pulao#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBweek13તવા પુલાવ એ તવા પર બનતો પુલાવ છે. ચોખા, શાકભાજી અને મસાલાનું મિશ્રણ મળીને એક પરફેક્ટ રેસિપી બનાવે છે. Jyoti Joshi -
સ્પ્રાઉટસ પુલાવ (Sprouts Pulav Recipe in Gujarati)
#સુપરશેફ4#week4#રાઈસઆપણે સ્પ્રાઉટસનુ શાક અને સલાડ બનાવતાં જ હોય છે. એ જ રીતે સ્પ્રાઉટસ વડે પુલાવ પણ એટલો જ સરસ લાગે છે. તેમજ હેલ્ધી વાનગી છે. Urmi Desai -
દૂધપાક(dudhpaak recipe in gujarati)
આ રેસીપી ઇસિલી બનશે જયારે કોઈ ગેસ્ટ આવે તયારે ઇસિલી સ્વીટ બનાવી શકાય.Shruti Sodha
-
વેજ પુલાવ(veg pulav recipe in gujarati)
જ્યારે લાઈટ ભોજન કરવાનું મન થાય ત્યારે વેજ પુલાવ ઉત્તમ અને સ્વાસ્થ્યવર્ધક છે#દાળ રાઈસ#માઇઇબુક#સુપરશેફ3 Rajni Sanghavi -
આલુમટર પુલાવ(alu matar pulav recipe in gujarati)
#સુપરશેફ4આ પુલાવ મે કૂકર માં બનાવેલ છે.ઝટપટ બની જાય છે.ગરમ ગરમ પુલાવ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાથે વઘારેલુ દહીં,પાપડ,સલાડ વગેરે નો ઉપયોગ કરી શકાય. Ami Adhar Desai -
પનીર પુલાવ (Paneer Pulav Recipe In Gujarati)
#GA4#Week8પનીર પુલાવ મારે ત્યાં બધાં ને ભાવે ખાસ મારા દિકરા તો ચાલો આજ નું ડિનર પનીર પુલાવ Komal Shah -
લો કેલરી શાહી પનીર સબ્જી (Low Calorie Shahi Paneer Sabji Recipe In Gujarati)
#EBમેં લો કેલોરી શાહી પનીર ની રીત બતાવી છે જે હેલ્થી પણ છે અને ટેસ્ટી પણ Ami Sheth Patel -
પુલાવ(Pulav Recipe in Gujarati)
#GA4#Week14#કોબીજકોબીજ પુલાવ...કઢી સાથે ટેસ્ટી લાગે છે....😋 Rasmita Finaviya -
More Recipes
ટિપ્પણીઓ (2)