પંજાબી દાળ અને જીરા રાઈસ

પંજાબી દાળ અને જીરા રાઈસ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રાઈસ ને ગરમ પાણી થી ધોઇને 1/2 કલાક પલાળી દો,પછી રાઈસ ને છૂટાં બાફી લો,ભાત બફાઈ જાય એટલે 1/2સ્પૂન નમક,લીંબુ નો રસ અને 2 ચમચી તેલ નાંખી હલાવી લો,પછી ચારણી માં ઓસાવી લો,1/2 કલાક ઠંડા થવા દો.
- 2
હવે એક તપેલી માં ઘી મૂકો,ઘી ગરમ થાય એટલે જીરું મૂકો જીરું તતડે એટલે સુકું મરચું,તમાલપત્રા,તજ લવિંગ,લીલાં વટાણા મૂકી સાંતળો,પછી ભાત ને નાંખી હળવે હળવે હલવો,પછી સર્વિંગ બાઉલ મા કાઢી લો.
- 3
હવે પંજાબી દાળ માટે ત્રણેય દાલ ધોઈ ને પલાળી લો,અડધો કલાક પછી હળદર અને અને નમક નાંખી બાફી લો.
- 4
હવે એક તપેલી માં તેલ મૂકો ગરમ થાય એટલે જીરું,આદુ,મરચું,લસણ ની પેસ્ટ,ટમેટુ,ધાણા જીરું નાંખી સાતલો અને દાળ ઉમેરો પછી લાલ મરચું પાઉડર અને હળદર નાંખી ઉકળવા દો.
- 5
હવે વઘરિયા મા 1 ટેબલ ચમચી તેલ મૂકો,તેલ ગરમ થાય એટલે સુકૂ મરચું,તમાલપત્રા, બાદીયાન,તજ લવિંગ,રાઈ જીરું,લિંબડો નાંખી દાળ માં તડકો નાંખો,ધાણા ભાજી છાંટી પીરસો.
- 6
હવે આ પંજાબી દાળ અને જીરા રાઈસ ને છાસ,પાપડ,લીલી ડુંગળી,ટમેટાં અને કાકડી સાથે પીરસો.
- 7
આ ટેસ્ટી અને યમ્મી પંજાબી દાળ અને જીરા રાઈસ ને આરોગો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જીરા રાઈસ દાળ ફ્રાય
#લોકડાઉન#પોસ્ટ2આંખો દિવસ ઘરે હોઈએ તો ઘણા લોકો હળવું ભોજન પસંદ કરે છે. કારણ કે ખાસ કંઈક કામ હોતું નથી. અને જો ફુલ ડીશ જમી લઈએ તો સાંજે વળી જમવાની પ્રોબ્લેમ થાય. અમે પણ ઘણી વાર હળવું અને એકાદ વસ્તુ બનાવી લઈએ છીએ જેથી સાંજે કંઈક નવીન બનાવી શકાયઃ આજે મેં બનાવ્યા બધા ના માનીતા જીરા રાઈસ અને દાળ ફ્રાય. જોડે પીરસ્યું છાસ કાકડી અને નવી નવી કાચી કેરી.. Khyati Dhaval Chauhan -
લીલી ડુંગળી અને ચણા દાળ નું શાક(Spring onion with chana dal sabji recipe in Gujarati)
#GA4#Week11 શિયાળો એટલે ગ્રીન સબ્જી ની સિઝન તેમાંય લીલી ડુંગળી ની સબ્જી તો મજા પડી જાય,આજે મેં લીલી ડુંગળી અને ચણા દાળ નું શાક બનાવ્યું તો ખૂબ સરસ બન્યું,તમે પણ ટ્રાય કરી જુઓ 🙂 Bhavnaben Adhiya -
દાળ તડકા & જીરા રાઈસ (Dal tadka & Jeera rice recipe in gujarati)
#સુપરશેફ4દાળ રાઇશ લગભગ આપને બધા ને ભાવતા જ હોય એ ના મળે તો જમવામાં કંઇક ખૂટતું હોય એવું લાગે આપને હોટેલ મા ગયા હોય તો પણ છેલે દાળ રાઈસ તો મંગાવીએ તો ચાલો આપણે આજે દાળ તડકા & જીરા રાઈસ બનાવીએ. Shital Jataniya -
વાટી દાળ ના ખમણ(vati dal na khaman recipe in gujarati)
#સુપરશેફ4#દાલ અને રાઈસ રેસીપી આજની જનરેશન ને કંઈક નવું જમવાનું ગમે,મારા સન ની ફરમાઈશ મુજબ મૅ આજે વાટી દાળ ના ખમણ બનાવ્યાં,ઘર માં બધાં ને ખૂબજ ભાવ્યાં,તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
-
-
ગુવાર ઢોક્ળી નું શાક (guvar dhokli nu saak in gujarati)
#સુપરશેફ 1 હું નાની હતી ત્યારે મારાં મમ્મી આ ગુવાર ઢોક્ળી નું શાક ખૂબ બનાવતાં,એટલે આજે મેં શાક બનાવ્યું બહુ મજા આવી,તમે પણ ટ્રાય કરી જુઓ. Bhavnaben Adhiya -
દાલફ્રાય જીરા રાઈસ
#એનિવર્સરી#મેઈન કોર્સદાલફ્રાય મારી દીકરી ના ફેવરીટ એટલે અવારનવાર બને અને બધી દાળ ના ઉપયોગ ના કારણે પ્રોટીન ભરપુર મળે. Nilam Piyush Hariyani -
મિક્ષ સ્પાઇસી દાળ (Mix Spicy Dal Recipe In Gujarati)
#DR ભારતીય ભોજન માં દાળ નું આગવું સ્થાન છે, પ્રોટીન થી ભરપૂર દાળ રોટલી, ભાત અથવા રોટલો ગમે તેની સાથે ખાઇ શકાય છે. શાક ન હોય તો ચાલે પણ ''દાળ રોટી " બધા ને ભાવે જ. 😋 Bhavnaben Adhiya -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#Week1 ગુજરાતી ઓને દાળ ભાત વિના ભોજન માં મજા ન આવે. મેં આજે દાળ બનાવી, ખૂબ સરસ બની, તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
દાલફ્રાય અને જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#SD#summer special dinner recipeગરમીમાં કંઈક હળવું છતા ટેસ્ટી વાનગી બનાવી છે. દાલફ્રાય અને જીરા રાઈસ. સાથે સલાડ અને પાપડ. Dr. Pushpa Dixit -
જીરા રાઇસ વિથ દાલ ફ્રાય
#માઇઇબુક#પોસ્ટ30જેમાં ગુજરાતી માં ખાટી મીઠી દાળ પ્રચલિત છે તેમ, જીરા રાઈસ દાલ ફ્રાય એ પંજાબી રેસિપી છે. તેઓ દાલ ફ્રાય, દાલ તડકા, કાલીદાલ વગેરે સાથે જીરા રાઈસ સર્વ કરે છે... સ્વાદ માં ટેસ્ટી અને બનવામાં સરળ છે. આને લંચ કે ડિનર માં લઈ શકાય.. Daxita Shah -
દાળ તડકા & જીરા રાઈસ(dal tadka and jira rice recipe in gujarati)
#સુપરશેફ૪આપણે ગુજરાતી લોકો ફૂલ થાળી ખાવાના શોખીન હોઈએ છીએ તો પંજાબી ફૂલ થાળી માં દલફ્રાઇ અથવા તડકા અને જીરા રાઈસ તો હોઈ જ.તો આજે આપણે દાળ તડકા &જીરા રાઈસ બનાવીશું. Kiran Jataniya -
દાલ ફ્રાય - જીરા રાઈસ (dal fry with jeera rice recipe in gujrati)
અપને દરરોજ ઘરે ભાત તો બનાવતા હોઈએ છે. અને જોડે અલગ અલગ દાળ પણ બનાવતા હોઈએ છે. આપણે જયારે પણ રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે જીરા રાઈસ વધારે ઓર્ડર કરીએ છે. જો ઘરે પણ એવા જ જીરા રાઈસ બને તો કેવી મજા આવે. ઘણા બધા જીરા રાઈસ ઘરે બનાવતા જ હોય છે પણ બનાવની રીત અલગ અલગ હોય છે. વળી મેહમાન જમવા માટે આવ્યા હોય ત્યારે પણ જો સાદા ભાત કરતા જીરા રાઈસ બનાવી એ તો સારું પણ લાગે. તો હવે ઘરે જ બનાવો બહાર રેસ્ટોરન્ટ જેવા જીરા રાઈસ. Rekha Rathod -
દાળ ફ્રાય અને જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujrati Payal Bhatt -
ફણગાવેલાં મસાલા મગ મઠ અને જીરા રાઈસ (Fangavela Masala Moong Moth Beans Jeera Rice Recipe In Gujarati
ફણગાવેલાં મસાલા મગ મઠ ને થોડા ગ્રેવી વાળા કર્યા અને સાથે જીરા રાઈસ..બહુ જ હેલ્થી અને one pot meal.. Sangita Vyas -
સ્ટફ દાળ ઢોકળી વીથ ખટ-મીઠાં જીરા રાઈસ
#માઇલંચ#લોકડાઉન#goldenapron3#week11#jeera#aataનોર્મલી આપણા ગુજરાતીઓ ના ઘર માં દાળ ઢોકળી તો બનતી જ હોય છે.અને આ લોકડાઉન ના સમય માં ઘરે અવેલેબલ વસ્તુ થી જ ચટપટી વાનગીઓ બનાવી ને ખાઈ શકાય છે...કેમ ખરું ને??? આપણે સાદી દાળ-ઢોકળી તો ખાતા જ હોઈએ છીએ. પણ દર વખતે એક જ પ્રકાર ની સાદી દાળ-ઢોકળી ખાઈએ તેના કરતાં જો દાળ-ઢોકળી ચટાકેદાર અને ખાટી-મીઠી-તીખી હોય તો તે ખાવા ની મજા જ કંઈક અલગ હોય છે. ને એમાં પણ આપણે ગુજરાતીઓ તો ચટાકેદાર ખાવા ના બોવ શોખીન..... તો આજે હું એવી જ ચટાકેદાર અને મસાલેદાર સ્ટફ્ડ દાળ-ઢોકળી ની રેસિપી તમારી સામે રજૂ કરું છું.... મારા ઘર માં તો આ દાળ-ઢોકળી બધા ની ફેવરિટ છે.આ દાળ-ઢોકળી મેં ખટ-મીઠા જીરા રાઈસ સાથે સર્વ કરી છે... Yamuna H Javani -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
#RC2#Week2#whiteઆપણે દરરોજ ઘરે ભાત તો બનાવતા હોઈએ છે. અને જોડે અલગ અલગ દાળ પણ બનાવતા હોઈએ છે. આપણે જયારે પણ રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે જીરા રાઈસ વધારે ઓર્ડર કરીએ છે. જો ઘરે પણ એવા જ જીરા રાઈસ બને તો કેવી મજા આવે. ઘણા બધા જીરા રાઈસ ઘરે બનાવતા જ હોય છે પણ બનાવની રીત અલગ અલગ હોય છે. વડી મેહમાન જમવા માટે આવ્યા હોય ત્યારે પણ જો સાદા ભાત કરતા જીરા રાઈસ બનાવી એ તો સારું પણ લાગે. Payal Sachanandani (payal's kitchen) -
મિક્ષ દાળ સબ્જી(Mix Dal Sabji Recipe In Gujarati)
#ફટાફટ આજના જેટ યુગ માં બધા ની જીવન શૈલી ઝડપી બની ગઈ છે,કિચન માં ગૃહિણી લાંબો સમય ન જાય એવી વાનગી પસંદ કરે છે,આજે મેં શાક ની અવેજી માં સ્પીડી બની જાય એવી મિક્ષ દાળ સબ્જી બનાવી છે,તમે જરુર ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
મગ અને જીરા રાઈસ (Moong Jeea Rice Recipe In Gujarati)
Generally, દાલ ફ્રાય સાથે જીરા રાઈસ બનતા હોય છે .આજે મેં જીરા રાઈસ સાથે મગ બનાવ્યા છે,એ કોમ્બિનેશન પણ બહુ જ ટેસ્ટી લાગે છે.. Sangita Vyas -
ચેવટી દાળ ને જીરા રાઈસ
#ફેવરેટફેવરેટ વસ્તુઓની વાત જ્યારે આવે તારે ગુજરાતીઓને મનપસંદ દાળને ભાત તો હોય જ પરંતુ મારા ફેમિલી મેમ્બરને ફ્યુઝન વધારે પસંદ હોય છે માટે અહીંયા મારા ફેમિલીની ફેવરિટ રેસીપી જીરા રાઈસ સાથે ચેવટી દાળ બનાવી છે જેમાં બધી જ મિક્સ દાળ આવી જાય છે Khushi Trivedi -
ડબલ તડકા મિક્સ દાળ અને ભાત
આજે બે વખત તડકા લગાવી ને મિક્સ દાળ બનાવી.સાથે ભાત પણ ઓસાવ્યો.. પરફેક્ટ લંચ થઈ ગયું.. Sangita Vyas -
કઢી મોરી દાળ અને ભાત
#દાળકઢી#onerecipeonetreeસાઉથ ગુજરાત મા કઢી મોરી દાળ અને ભાત ઘણી કૉમ્યૂનિટી મા ભાવતું ભોજન છે. આ મીલ મા છુટ્ટા ભાત બનાવવા મા આવે છે. જોડે પરોસવા તુવેર ની મોરી દાળ બને છે. જેને અધકચરા વાટેલા જીરા ના ઘી મા કરાયેલા વઘાર થી બનાવવામાં આવે છે. ઉપર તીખી કઢી નાખવામાં આવે છે. આ ડીશ ખુબ જ ટેસ્ટી હોય છે. Khyati Dhaval Chauhan -
-
દાળ ફ્રાય અને જીરા રાઈસ(dal fry and jira rice recipe in gujarati)
દાળ ફ્રાય જીરા રાઈસ એક એવી ડિશ છે લંચ કે ડિનરમાં લઈ શકો તમે ઘણી વાર સબ્જી ને બદલે પણ દાળ ફ્રાય જીરા રાઈસ બનાવી શકો છો તેથી મેં આજે લંચમાં દાળ ફ્રાય જીરા રાઈસ બનાવ્યા છે#સુપરસેફ4#દાળ-રાઈસ Jayna Rajdev -
દાળ ફ્રાય એન્ડ જીરા રાઇસ (dal fry and jira rice recipe in gujara
પો્ટીન થી ભરપૂર મગ,મસુર,તુવેર, ચણા અને અડદની દાળ સાથે જીરા રાઈસ...એકદમ સરસ.... Mrs Viraj Prashant Vasavada -
દાલ ફાય -જીરા રાઈસ ( Dal Fry Jeera Rice Recipe In Gujarati
કૂકર મા બજાર જેવો જીરા રાઈસ #કૂકર #india Kinjal Shah -
જીરા રાઈસ વિથ દાલ ફ્રાય (jira rice with dalfry recipe in gujarat
#સુપરસેફ 4#રાઈસ અથવા દાલ Ami Gorakhiya -
પંજાબી દાળ ફ્રાય જીરા રાઈસ (Punjabi Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#Famદરેક ઘરમાં પંજાબી food બધાને પ્રિય હોય છે દાલ ફ્રાય જીરા રાઈસ એવું એક પંજાબી ફૂડ છે જે સૌને પ્રિય છે અને complete ફૂડ પણ કહેવાય છે Arpana Gandhi -
દાલ ફ્રાય તડકા વિથ જીરા રાઈસ
#ડીનર ●લોકડાઉન દરમિયાન તેમજ ઉનાળામાં શાકભાજી સરળતાથી મળી ના શકે ત્યારે અલગ અલગ પૌષ્ટિક દાળથી બનવો આ દાળ ફ્રાય તડકા અને જીરા રાઈસ..... જેનો ઉપયોગ સાંજે ડિનરમાં કરી શકાય. Kashmira Bhuva
More Recipes
ટિપ્પણીઓ (12)