કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ મંચુરિયન(veg manchurian recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ મંચુરિયન(veg manchurian recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ મંચુરિયન(veg manchurian recipe in gujarati)

B Mori
B Mori @cook_25133505

મંચુરિયન બધાં જ લોકો ને ખૂબ ભાવતી વાનગી છે.આજ મારી નાની બહેન ને પણ ખાવા ની ઈચ્છા હતી તો મેં બનાવ્યાં. ખૂબ સરસ બજાર જેવા જ બને છે એક દમ સોફ્ટ.

મંચુરિયન બધાં જ લોકો ને ખૂબ ભાવતી વાનગી છે.આજ મારી નાની બહેન ને પણ ખાવા ની ઈચ્છા હતી તો મેં બનાવ્યાં. ખૂબ સરસ બજાર જેવા જ બને છે એક દમ સોફ્ટ.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 વ્યકિત
  • 250 ગ્રામમેંદો
  • 3ગાજર
  • 1કોબી
  • 9-10ડૂંગળી
  • 2સુરતી મરચી
  • આદું
  • લસણ
  • 1કેપ્સીકમ
  • મરી પાઉડર, મીઠું સ્વાદાનુસાર, સાજી ના ફૂલ, મરચાં પાઉડર, મંચુરિયન મસાલો
  • સોયા સોસ, ટામેટાં સોસ,ચિલી સોસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કોબી ગાજર ડુંગળી ને ખમણી લો.

    વેજ મંચુરિયન(veg manchurian recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આ ખમણ માં મેંદા નો લોટ આદું,મરચાં,લસણ ની પેસ્ટ, મીઠું સ્વાદાનુસાર,સાજી ના ફૂલ જરૂર મુજબ, મરી પાઉડર નાખી ને લોટ બાંધો.પાણી ઉમેરવાનું નથી.

    વેજ મંચુરિયન(veg manchurian recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ મંચુરિયન(veg manchurian recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેલ ગરમ કરી તેમાં નાના નાના ગોળા વાળી તળી લો.ગેસ નેં મધ્યમ રાખવો જેથી અંદર બરાબર બફાઈ જાય.

    વેજ મંચુરિયન(veg manchurian recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ મંચુરિયન(veg manchurian recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ગ્રેવી માટે એક કડાઈ માં થોડું તેલ લો. તેમાં કાપેલું શાકભાજી ઉમેરો. સેજ વાર સતળવા દો.

    વેજ મંચુરિયન(veg manchurian recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ મંચુરિયન(veg manchurian recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેમાં બધાં સોસ ઉમેરો. મંચુરિયન મસાલો ઉમેરો. તીખું કરવા માટે લાલ મરચું પાઉડર નાખો. શાકભાજી પૂરતું મીઠું નાખી મિક્સ કરો.

    વેજ મંચુરિયન(veg manchurian recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ મંચુરિયન(veg manchurian recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે ગ્રેવી તૈયાર થાય એટલે તેમાં મંચુરિયન નાખો અને મિક્સ કરી થોડી વાર માટે ધીમા ગેસ પર રેવા દો. તો રેડી છે મંચુરિયન અને સર્વ કરો.

    વેજ મંચુરિયન(veg manchurian recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજ મંચુરિયન(veg manchurian recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજ મંચુરિયન(veg manchurian recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

B Mori
B Mori @cook_25133505
પર July 30, 2020 16:26

ટિપ્પણીઓ (4)

Devika Ck Devika
Devika Ck Devika @cook_21982935
July 30, 2020 16:57
Mouthwatring
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable મંચુરિયન

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફરાળી થાળી વિથ ડેઝર્ટ
  2. બ્લેક ફોરેસ્ટ કેક (Black Forest Cake Recipe in Gujarati)
  3. નાયલોન ખમણ ઢોકળા
  4. હલવાસન(halvasan recipe in gujarati)
  5. ઢોકળા(dhokala recipe in Gujarati)
  1. ખીચડી ચીઝ ક્રોકેટ્સ (khichdi cheese croquettes in Gujarati)
  2. ફરાળી ઢોકળા (farali dhokla recipe in gujarati)
  3. મહારાષ્ટ્રીયન દાલ રાઈસ (Maharashtriyan Dal Rice recipe in gujarati)
  4. દહીં વડા(dahi vada recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13305313
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close