ડોનટ.(donuts recipe in gujarati)
#Goldenapron3
# ઈસ્ટ
રાંધવાની સૂચનાઓ
- 1
સવ પ્રથમ મેંદો,બેકિંગ પાઉડર,બેકિંગ સોડા ને ચાડી લ્યો. પછી તેમાં ખાંડ ને દળી ને પછી લોટ માં મિક્સ કરો. ને હવે થોડો ઢીલો લોટ બાંધો.પછી તેલ લગાવી થોડો મસળો.
- 2
પછી તેને 1 કલાક માટે રેસ્ટ થવા દયો.ને હવે 1 પેન લ્યો તેમાં થોડું પાણી ઉમેરી ગરમ કરો.પછી તેમાં ખાંડ નાખી ઉકળો.ખાંડ ઓગળીજાય પછી બટર ઉમેરો.ને હવે ચોકલેટ પાઉડર ને ઉમેરો.સરસ મિશ્રણ કરી ચોકલેટ સોસ ત્યાર કરો ને ઠંડુ પડવા દયો.
- 3
હવે 1 કલાક પછી લોટ ને પચુ મસળો ને લીસો થઈજાય એટલે તેમાં થી 2 મોટા લુવા કરો ને લોટ ની મદદ થી મોટી ને જાડી રોટલી વણો. પછી ધાર વાળા વાટકા થી કટ કરો ને અંદર પણ 1 રાઉડ નાનો કરો.
- 4
હવે તેને ધીરે થઈ અલગ કરો.પછી 1 પેન માં તેલ ગરમ કરો.હવે તેમાં ક્ટ કરેલા ને તળો.
- 5
તળાય જાય પછી ડોનલ ને ચોકલેટ સોસ માં ડીપ કરો.પછી તેને ઠડું થવા દયો.થોડી વાર ફ્રીઝ માં પણ મૂકી શકાય.
- 6
ઠંડુ થઈ જાય પછી સર્વ કરો.બહાર ગ્રામ મળતી વસ્તુ હવે આપડા ઘર માં પણ બનાવી શકાય છે ને મજા માણી શકાયછે.
Keywords
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ