કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઘૂગની(ghugni Recipe In gujatati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઘૂગની(ghugni Recipe In gujatati) રેસીપી મુખ્ય ફોટો

ઘૂગની(ghugni Recipe In gujatati)

JYOTI GANATRA
JYOTI GANATRA @cook_21089946

#ઈસ્ટઈન્ડિયા

#ઈસ્ટઈન્ડિયા

વધુ વાંચો

ઘૂગની(ghugni Recipe In gujatati)

JYOTI GANATRA
JYOTI GANATRA @cook_21089946

#ઈસ્ટઈન્ડિયા

#ઈસ્ટઈન્ડિયા

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
ચારથી પાંચ વ્યક
  • 1વાટકી વાઈટ વટાણા
  • 1ચમચી તલનું તેલ
  • 1ચમચી ઘી
  • 1બટાકુ
  • ૨ નંગ ટામેટા
  • ૨ નંગ ડુંગળી
  • આદુ-મરચા-લસણની પેસ્ટ
  • ૧-૨ નંગ લાલ સૂકા મરચાં, તમાલપત્ર, તજ, લવિંગ, ઇલાયચી, બાદીયા,
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1ચમચી કાશ્મીરી મરચું, ધાણાજીરૂ
  • 1/2ચમચી હળદર
  • 1ચમચી જીરૂ
  • થોડા કટકા ટોપરાના
  • ગાર્નીશિંગ માટે લીલું મરચું, કોથમરી, ડુંગળી, સેવ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ વટાણાને આઠથી દસ કલાક પલાળી રાખવા. ત્યારબાદ તેને બાફી લેવા તેમાં થોડી ડુંગળી બાફવામાં નાખવી

    ઘૂગની(ghugni Recipe In gujatati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઘૂગની(ghugni Recipe In gujatati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઘૂગની(ghugni Recipe In gujatati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેનમાં તેલ અને ઘી લેવું તે ગરમ થયા બાદ તેમાં ટોપરું નાખવું અને તેને થોડું શેકી લેવું. ટોપરું શેકાઈ ગયા બાદ તેને એક વાટકીમાં કાઢી લેવું

    ઘૂગની(ghugni Recipe In gujatati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઘૂગની(ghugni Recipe In gujatati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઘૂગની(ghugni Recipe In gujatati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તે પેનમાં બધા ખડા મસાલા એડ કરવા.

    ઘૂગની(ghugni Recipe In gujatati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઘૂગની(ghugni Recipe In gujatati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઘૂગની(ghugni Recipe In gujatati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેમાં ડુંગળી એડ કરવી તે cook થાય ત્યાર બાદ તેમાં બટાકા એડ કરવા, તે પણ ખુશ થયા બાદ તેમાં લસણ આદુ મરચાની પેસ્ટ એડ કરવી

    ઘૂગની(ghugni Recipe In gujatati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઘૂગની(ghugni Recipe In gujatati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઘૂગની(ghugni Recipe In gujatati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ ટામેટાં એડ કરવા તેને સારી રીતે cook થવા દેવું

    ઘૂગની(ghugni Recipe In gujatati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એક વાટકીમાં કાશ્મીરી મરચું, ધાણાજીરૂ અને હળદર લેવી તેમાં પાણી એક કરીને તેની એક પેસ્ટ બનાવો

    ઘૂગની(ghugni Recipe In gujatati) રેસીપી સ્ટેપ6ફોટો
    ઘૂગની(ghugni Recipe In gujatati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે તે પેસ્ટને ટામેટાં ચડી ગયા બાદ તેને એડ કરવું

    ઘૂગની(ghugni Recipe In gujatati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે બાફેલા વટાણાને પાણી માંથી અલગ કરી લેવું

    ઘૂગની(ghugni Recipe In gujatati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે તે વટાણા એડ કરી દેવા. ત્યારબાદ વટાણાનું જે પાણી જરૂર મુજબ એડ કરવું(બાફેલા વટાણા માં જે પાણી હતું તે) મીઠું નાખીને સારી રીતે મિક્સ કરી લે

    ઘૂગની(ghugni Recipe In gujatati) રેસીપી સ્ટેપ9ફોટો
    ઘૂગની(ghugni Recipe In gujatati) રેસીપી સ્ટેપ9ફોટો
    ઘૂગની(ghugni Recipe In gujatati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    હવે થોડીવાર તેને cook થવા દેવું. ત્યારબાદ તેમાં શેકેલુ ટોપરુંએડ કરવું. હવે રેડી છે આપણી ghugni

    ઘૂગની(ghugni Recipe In gujatati) રેસીપી સ્ટેપ10ફોટો
    ઘૂગની(ghugni Recipe In gujatati) રેસીપી સ્ટેપ10ફોટો
    ઘૂગની(ghugni Recipe In gujatati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    ગાનર્સિંગ કરીને તેને સર્વ કરો.

    ઘૂગની(ghugni Recipe In gujatati) રેસીપી સ્ટેપ11ફોટો
    ઘૂગની(ghugni Recipe In gujatati) રેસીપી સ્ટેપ11ફોટો
    ઘૂગની(ghugni Recipe In gujatati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    રેડી છે આપણી ghugni

    ઘૂગની(ghugni Recipe In gujatati) રેસીપી સ્ટેપ12ફોટો
    ઘૂગની(ghugni Recipe In gujatati) રેસીપી સ્ટેપ12ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

JYOTI GANATRA
JYOTI GANATRA @cook_21089946
પર August 08, 2020 14:19

ટિપ્પણીઓ (3)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
December 16, 2022 02:41
Superb ❤️
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Ghugni

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. ચોકલેટ કેક 🍰(chocolate cake recipe in gujarati)
  2. પનીર ચીઝ કોનૅ સમોસા(paneer cheese corn samosa recipe in gujarati)
  3. રાયતા મરચા(raita marcha recipe in gujarati)
  4. ધુધની (Ghughni)
  5. ચોકલેટ હઝેલનટ ફજ (Chocolate hazelnut fudge recipe in Gujarati)
  1. રસગુલ્લા
  2. રોઝ સત્તુ રોલ 🌹 (Rose sattu roll recipe in Gujarati)
  3. મુઘલાઈ પરાઠા(mughlai paratha recipe in Gujarati)
  4. મકાઈના વડા(makai na vada recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13374106
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close