રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાના લોટનું ઠીક બેટર બનાવી લેવું
- 2
હવે એક પેનમાં ઘી લેવું તે ગરમ થાય ત્યારબાદ બુંદી પાડી લેવી. રેડી છે બુંદી
- 3
હવે એક પેનમાં ખાંડ લેવી તેમાં પાણી એડ કરીને ચાસણી બનાવી લેવી. એક તાર જેવી ચાસણી બનાવવી. ચાસણી બની ગયા બાદ તેમાં એલચીનો પાઉડર અને કલર એડ કરી દેવો. ત્યારબાદ બનેલી બુંદી એડ કરવી
- 4
બુંદી એડ કરીને તેને સારી રીતે મિક્ષ કરી લેવું. ત્યારબાદ મિક્સરમાં તેને ક્રશ કરી લેવું. હવે તેને સારી રીતે મિક્સ કરીને મળી લેવું.
- 5
ત્યારબાદ તેમાં ડ્રાયફ્રુટ એડ કરવા. ત્યારબાદ તેની નાની-નાની લાડવી બનાવી લેવી.
- 6
હવે રેડી છે આપણા બુંદી લાડૂ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13386569


















ટિપ્પણીઓ