એવર ગ્રીન ચટણી(chutney recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પેરુ ની છાલ ઉતારીને તેને પાંચ મિનિટ ગરમ પાણીમાં ઉકાળો
- 2
પેરુ માંથી એકદમ પાણી નીતરી જાય એટલે મિક્સર જારમાં એક લીલુ મરચું આદુ કોથમરી તજનો પાઉડર આમચૂર પાઉડર મીઠું ખાંડ બધું મિક્સ કરી અને એકદમ ક્રશ કરો
- 3
ત્યારબાદ ચટણીને એક બોલમાં અને સર્વ કરો ત્યારબાદ તેમાં તુલસીના પાન થી તેને ગાર્નિશ કરો આ ચટણીને તમે આજથી ૧૦ દિવસ સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકો છો તેરે થેપલાં પૂરી ભજીયા સમોસા કચોરી સાથે તેને ખાઈ શકો છો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13387718









ટિપ્પણીઓ