કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સૌરાષ્ટ્રના મરચાંના ભજીયા(marcha na bhajiya recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સૌરાષ્ટ્રના મરચાંના ભજીયા(marcha na bhajiya recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

સૌરાષ્ટ્રના મરચાંના ભજીયા(marcha na bhajiya recipe in gujarati)

Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 @Jayshree_Bhatt
Al Jubail Saudi Arabia

#વેસ્ટ
સૌરાષ્ટ્ર ના મરચાં ના ભજીયા( મોહનથાળ ચમચી)

'સુ' એટલે સારો અને 'રાષ્ટ્ર' એટલે દેશ ... સૌરાષ્ટ્રનો અર્થ ' સુંદર રાષ્ટ્ર' થાય..

જો કે મારા માટે તો સાચી ઓળખ ફાફડા, ગાંઠીયા ને ભજીયાની જ હો.,😜
કારણ અલગ અલગ જગ્યાના ભજીયા ને એમાં મરચાં થી લગાવ બહુ...
મરચાંના ભજયા તેા હોય જ ... પાછા એય અલગ પ્રકારના..

'મોહનથાળ' નાે ઉપયોગ પણ ભજીયાનાં થાય .. બોલો નવાઈ લાગી ને😃
આ તો સૌરાષ્ટ ના ભજીયા .....
ને પાછા ગુજરાતી ખતરા ભરેલા અખતરા કરવા જ પડે...

ખરેખર આ ભજીયા તદ્ન અલગ
ખુબ સરસ લાગે છે...
કોઈ ખતરેા નથી ... તમતમારે બિન્દાસ બનાવો.. ખાવ ને ખવડાવો ..... 👌

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 mints
૩ person
  • 150 ગ્રામચવાણું
  • ૧/૪ નાની ચમચીતજ લવીંગ પાઉડર
  • ૧/૪ નાની ચમચીવરિયાળી પાઉડર
  • તળવા તેલ
  • ૧ ચમચીતલ
  • ચણાનું ખીરુ
  • ૧ વાડકીચણાનો લોટ
  • ૨ ચમચીતેલ
  • મીઠું
  • અજમો
  • હીંગ
  • 7-8લાલ કે લીલા મરચાં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 mints
  1. 1

    ચવાણાનો મીક્ષચરમાં બારીક ભુકો કરો

  2. 2

    તેમાં મોહનથાળ મીક્ષ કરો

    સૌરાષ્ટ્રના મરચાંના ભજીયા(marcha na bhajiya recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બીજા મસાલા નાખો ને મસાલો તૈયાર કરો

  4. 4

    મરચાં ને કાપા પાડો

  5. 5

    મસાલો બરાબર ભરો

    સૌરાષ્ટ્રના મરચાંના ભજીયા(marcha na bhajiya recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સૌરાષ્ટ્રના મરચાંના ભજીયા(marcha na bhajiya recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ચણાના લોટનું ખીરૂ બનાવો. ભરેલા મરચાં ડુબાડી તળો..

  7. 7

    લીલી ચટણી સાથે પીરસો

    સૌરાષ્ટ્રના મરચાંના ભજીયા(marcha na bhajiya recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    સૌરાષ્ટ્રના મરચાંના ભજીયા(marcha na bhajiya recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    સૌરાષ્ટ્રના મરચાંના ભજીયા(marcha na bhajiya recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    સૌરાષ્ટ્રના મરચાંના ભજીયા(marcha na bhajiya recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 @Jayshree_Bhatt
પર August 12, 2020 05:50
Al Jubail Saudi Arabia
A recipe has no soul. You, as the cook, must bring soul to the recipe.” Har food kuch kahta hai …..
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
September 28, 2022 10:04
Amazing
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પકોડા મરચાં

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. માખણચોર સ્પેશિયલ લસ્સી(lassi recipe in gujarati)
  2. દૂધી ના મુઠીયા(dudhi na muthiya recipe in gujarati)
  3. દહીંવડા (Dahiwada recipe in gujarati)
  4. વ્હીટ ટ્રફલ કેક(wheat truffle cake recipe in gujarati)
  5. નો ઓવન નો યીસ્ટ વ્હીટ પીઝા(no oven no yeast whole wheat pizza)
  1. મેવા પાક (meva paak recipe in gujarati)
  2. કોથમબિર વડી (વેસ્ટ સ્પેશિયલ)
  3. દહીં વડા (dahi vada chaat recipe in gujarati)
  4. ડેકડન્ટ ચોકલેટ કેક (Decadent Chocolate cake recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13401009
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close