ફરસી પૂરી(farsi puri recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ત્રણેય લોટ ભેગા કરી અને તેમાં ગરમ તેલ નું મોણ નાખી દેવું
- 2
ત્યારબાદ તેમાં મરી અને મીઠું નાખી દેવા
- 3
લોટ બાંધી અને દસ મિનિટ તેમજ રહેવા દેવો
- 4
ત્યારબાદ તેની પૂરી વળી અને તેમાં કાપા પાડી દેવા
- 5
આ પૂરીને બે કલાક માટે સૂકવવા દેવી તેથી તે પૂરી એકદમ ક્રિસ્પી બનશે
- 6
સાતમ આઠમ નો નાસ્તો આ પૂરી વિના અધુરો લાગે છે
- 7
આ પૂરી ચા અથવા કોફી સાથે ગમે ત્યારે ખાવાથી સ્વાદિષ્ટ લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13401480






ટિપ્પણીઓ (2)